HTML Blog Setting -
ચાલતી પટ્ટી
31 જાન્યુઆરી, 2015
હનુમાન ચાલીસા ( જુઓ વીડિયો )
આજનો વિચાર
- આંસુ ત્યારે નથી આવતા જયારે આપણે કોઈક ને ભૂલી જઈએ છે.
હનુમાન ચાલીસા ( જુઓ વીડિયો )
દોહા : શ્રીગુરુ ચરન સરોજ રજ, નિજ મનુ મુકુરુ સુધારિ.
બરનઊઁ રઘુબર બિમલ જસુ, જો દાયકુ ફલ ચારિ
બુદ્ધિહીન તનુ જાનિકે, સુમિરૌં પવન-કુમાર.
બલ બુદ્ધિ બિદ્યા દેહુ મોહિં, હરહુ કલેસ બિકાર


ચૌપાઈ :
જય હનુમાન જ્ઞાન ગુન સાગર.
જય કપીસ તિહુઁ લોક ઉજાગર
રામદૂત અતુલિત બલ ધામા.
અંજનિ-પુત્ર પવનસુત નામા
મહાબીર બિક્રમ બજરંગી.
કુમતિ નિવાર સુમતિ કે સંગી
કંચન બરન બિરાજ સુબેસા.
કાનન કુંડલ કુંચિત કેસા
હાથ બજ્ર ઔ ધ્વજા બિરાજૈ.
કાઁધે મૂઁજ જનેઊ સાજૈ.
સંકર સુવન કેસરીનંદન.
તેજ પ્રતાપ મહા જગ બન્દન
વિદ્યાવાન ગુની અતિ ચાતુર.
રામ કાજ કરિબે કો આતુર
પ્રભુ ચરિત્ર સુનિબે કો રસિયા.
રામ લખન સીતા મન બસિયા
સૂક્ષ્મ રૂપ ધરિ સિયહિં દિખાવા.
બિકટ રૂપ ધરિ લંક જરાવા
ભીમ રૂપ ધરિ અસુર સઁહારે.
રામચંદ્ર કે કાજ સઁવારે
લાય સજીવન લખન જિયાયે.
શ્રીરઘુબીર હરષિ ઉર લાયે
રઘુપતિ કીન્હી બહુત બડાઈ.
તુમ મમ પ્રિય ભરતહિ સમ ભાઈ
સહસ બદન તુમ્હરો જસ ગાવૈં.
અસ કહિ શ્રીપતિ કંઠ લગાવૈં
સનકાદિક બ્રહ્માદિ મુનીસા.
નારદ સારદ સહિત અહીસા
જમ કુબેર દિગપાલ જહાઁ તે.
કબિ કોબિદ કહિ સકે કહાઁ તે
તુમ ઉપકાર સુગ્રીવહિં કીન્હા.
રામ મિલાય રાજ પદ દીન્હા
તુમ્હરો મંત્ર બિભીષન માના.
લંકેસ્વર ભએ સબ જગ જાના
જુગ સહસ્ર જોજન પર ભાનૂ.
લીલ્યો તાહિ મધુર ફલ જાનૂ
પ્રભુ મુદ્રિકા મેલિ મુખ માહીં.
જલધિ લાઁઘિ ગયે અચરજ નાહીં
દુર્ગમ કાજ જગત કે જેતે.
સુગમ અનુગ્રહ તુમ્હરે તેતે
રામ દુઆરે તુમ રખવારે.
હોત ન આજ્ઞા બિનુ પૈસારે
સબ સુખ લહૈ તુમ્હારી સરના.
તુમ રક્ષક કાહૂ કો ડર ના
આપન તેજ સમ્હારો આપૈ.
તીનોં લોક હાઁક તેં કાઁપૈ
ભૂત પિસાચ નિકટ નહિં આવૈ.
મહાબીર જબ નામ સુનાવૈ
નાસૈ રોગ હરૈ સબ પીરા.
જપત નિરંતર હનુમત બીરા
સંકટ તેં હનુમાન છુડાવૈ.
મન ક્રમ બચન ધ્યાન જો લાવૈ
સબ પર રામ તપસ્વી રાજા.
તિન કે કાજ સકલ તુમ સાજા.
ઔર મનોરથ જો કોઈ લાવૈ.
સોઇ અમિત જીવન ફલ પાવૈ
ચારોં જુગ પરતાપ તુમ્હારા.
હૈ પરસિદ્ધ જગત ઉજિયારા
સાધુ સંત કે તુમ રખવારે.
અસુર નિકંદન રામ દુલારે
અષ્ટ સિદ્ધિ નૌ નિધિ કે દાતા.
અસ બર દીન જાનકી માતા
રામ રસાયન તુમ્હરે પાસા.
સદા રહો રઘુપતિ કે દાસા
તુમ્હરે ભજન રામ કો પાવૈ.
જનમ-જનમ કે દુખ બિસરાવૈ
અન્તકાલ રઘુબર પુર જાઈ.
જહાઁ જન્મ હરિ-ભક્ત કહાઈ
ઔર દેવતા ચિત્ત ન ધરઈ.
હનુમત સેઇ સર્બ સુખ કરઈ
સંકટ કટૈ મિટૈ સબ પીરા.
જો સુમિરૈ હનુમત બલબીરા
જૈ જૈ જૈ હનુમાન ગોસાઈં.
કૃપા કરહુ ગુરુદેવ કી નાઈં
જો સત બાર પાઠ કર કોઈ.
છૂટહિ બંદિ મહા સુખ હોઈ
જો યહ પઢૈ હનુમાન ચાલીસા.
હોય સિદ્ધિ સાખી ગૌરીસા
તુલસીદાસ સદા હરિ ચેરા.
કીજૈ નાથ હૃદય મઁહ ડેરા
દોહા :
પવનતનય સંકટ હરન, મંગલ મૂરતિ રૂપ.
રામ લખન સીતા સહિત, હૃદય બસહુ સુર ભૂપ
Download Load App Click Link
Trim, merge, split, transcode, add music, add text, apply effects, grab
video frames, make slideshow, share your videos, convert to MP3...
AndroVid provides you the following functionalities:

- Trim your videos and produce clips.
- Add music (replace audio or mix music with original audio, adjust audio volumes)
- Merge multiple videos into one file (Limited to 30 seconds per clip. In Pro Version clips can be any length)
- Delete middle parts from a video
- Split your video files into two separate video clips
- Grab video frames
- Add text to your videos
- Convert your video files to MP3 audio files
- Video Effects (Fade in/out, Gray Tone, Mirror, Negate, Remove Audio, Slow / Fast Motion, Swap U-V, Sepia, Vignette, Vintage)
- Set video frames as wallpaper
- Make slideshow
- Share your video clips and grabbed video images. Upload your videos to facebook , youtube etc.
- Play video clips
- Sort your videos by their name, size, duration and date
- Rename/Delete videos on your phone
- Add music (replace audio or mix music with original audio, adjust audio volumes)
- Merge multiple videos into one file (Limited to 30 seconds per clip. In Pro Version clips can be any length)
- Delete middle parts from a video
- Split your video files into two separate video clips
- Grab video frames
- Add text to your videos
- Convert your video files to MP3 audio files
- Video Effects (Fade in/out, Gray Tone, Mirror, Negate, Remove Audio, Slow / Fast Motion, Swap U-V, Sepia, Vignette, Vintage)
- Set video frames as wallpaper
- Make slideshow
- Share your video clips and grabbed video images. Upload your videos to facebook , youtube etc.
- Play video clips
- Sort your videos by their name, size, duration and date
- Rename/Delete videos on your phone

30 જાન્યુઆરી, 2015
CCC Online Test
આજનો સુવિચાર:-
અંધારામાં રસ્તો બનાવવો મુશ્કિલ છે.
તોફાનમાં દીવો પ્રગટાવવો મુશ્કિલ છે
કોઈની સાથે દોસ્તી કરવી મુશ્કિલ નથી
પરંતુ દોસ્તીને ટકાવવી મુશ્કિલ છે.
ગાંધી નિર્વાણદિન
અંધારામાં રસ્તો બનાવવો મુશ્કિલ છે.
તોફાનમાં દીવો પ્રગટાવવો મુશ્કિલ છે
કોઈની સાથે દોસ્તી કરવી મુશ્કિલ નથી
પરંતુ દોસ્તીને ટકાવવી મુશ્કિલ છે.
ગાંધી નિર્વાણદિન

CCC Online Test Click Link

GTU CCC PRACTICAL EXAM PAINT VIDEO

ઉજ્જૈનમાં ચંદ્રસેન નામનો રાજા રાજ કરતો હતો. તે ભગવાન શિવનો પરમ ભક્ત હતો. શિવગણોમાં મુખ્ય એવા મણિભદ્ર નામનો ગણ તેમનો મિત્ર હતો. એક વાર મણિભદ્રએ રાજા ચંદ્રસેનને એક ખૂબ જ તેજોમય 'ચિંતામણી' આપ્યો. ચંદ્રસેને તેને ગળામાં ધારણ કર્યો તો તેનું પ્રભામંડળ તો જગમગવા લાગ્યું સાથે દૂરના દેશોમાં તેની યશ-ર્કીિત વધવા લાગી. તે મણિને પ્રાપ્ત કરવા માટે બીજા રાજાઓએ પ્રયત્નો શરૂ કરી દીધા. કેટલાંકે માંગ કરી તો કેટલાકે વિનંતી. જોકે આ મણિ રાજાની ખૂબ જ પ્રિય વસ્તુ હતો તેથી તેમણે તે મણિ કોઈને ન આપ્યો. તેથી છેવટે મણિની આકાંક્ષા રાખનારા રાજાઓએ ચંદ્રસેનના રાજ્ય પર આક્રમણ કરી દીધું. શિવભક્ત ચંદ્રસેન ભગવાન મહાકાલની શરણમાં જઈને ધ્યાનમગ્ન થઈ ગયા. જ્યારે ચંદ્રસેન સમાધિસ્થ હતા ત્યારે ત્યાં કોઈ ગોપી પોતાના બાળકને લઈને દર્શન માટે આવી. બાળકની ઉંમર પાંચ વર્ષ જેટલી હતી અને ગોપી વિધવા હતી. રાજા ચંદ્રસેનને ધ્યાનમગ્ન જોઈને બાળક પણ શિવપૂજા કરવા માટે પ્રેરાયો. તે ક્યાંકથી એક પથ્થર લઈ આવ્યો અને પોતાના ઘરના એકાંત સ્થળમાં બેસીને ભક્તિભાવપૂર્વક પથ્થર (શિવલિંગ)ની પૂજા કરવા લાગ્યો.
થોડા સમય પછી તેની માતાને તેને ભોજન કરવા માટે બોલાવ્યો, પરંતુ તે ન આવ્યો. તેને ફરીથી બોલાવ્યો છતાં પણ તે ન આવ્યો. માતા તેને બોલાવવા તેની પાસે આવી ત્યારે જોયું તો બાળક ધ્યાનમગ્ન બેઠું હતું અને તેને પોતાનો અવાજ સંભળાઈ રહ્યો નહોતો. આ જોઈ ક્રોધે ભરાયેલી માતાએ બાળકને માર માર્યો અને સમગ્ર પૂજન-સામગ્રી ઉઠાવીને ફેંકી દીધી. ધ્યાનમાંથી મુક્ત થઈને બાળકમાં ચેતના આવી તો તેને પોતાની પૂજા નષ્ટ થયેલી જોઈ ખૂબ જ દુઃખ થયું. અચાનક જ ચમત્કાર થયો.
ભગવાન શિવની કૃપાથી ત્યાં એક સુંદર મંદિરનું નિર્માણ થયું. મંદિરની વચ્ચે દિવ્ય શિવલિંગ વિરાજમાન હતું તથા બાળકે કરેલી પૂજા યથાવત્ હતી. તેની માતાની તંદ્રા ભંગ થઈ તો તે પણ આશ્ચર્યચકિત થઈ ગઈ.
રાજા ચંદ્રસેનને જ્યારે આ ઘટનાની જાણકારી મળી તો તે શિવભક્ત બાળકને મળવા પહોંચી ગયા. અન્ય રાજાઓ જે મણિ લેવા માટે યુદ્ધ કરવા તૈયાર હતા તે પણ ત્યાં પહોંચ્યા. બધાએ રાજા ચંદ્રસેન પાસે પોતાના અપરાધની ક્ષમા માંગી અને બધાએ મળીને ભગવાન મહાકાલનું પૂજન-અર્ચન કર્યું. એવું કહેવાય છે કે ભગવાન મહાકાલ ત્યારથી ઉજ્જૈન નગરીમાં સ્વયં વિરાજમાન છે. આપણા પ્રાચીન ગ્રંથોમાં મહાકાલનું વર્ણન જોવા મળે છે. મહાકાલ સાક્ષાત્ રાજાધિરાજ મનાય છે.
29 જાન્યુઆરી, 2015
ગાંધી નિર્વાણદિન
Though of the day
પાપ કરીને શિક્ષાનો ભાર શહન કરી શકાય છે,પરંતુ ક્ષમાનો ભાર ઉચકી શકાતો નથી.
ગાંધી નિર્વાણદિન : ચિત્ર સ્પર્ધા,સ્લોગન અને પરિપત્ર ( તા.30/01/2015)
ગાંધી નિર્વાણદિન ચિત્ર સ્પર્ધા રાખવા બાબત Date 21-01-2015 Circular: Click here
Download Gandhi Nirvan Din Latest Circular (28-01-2015): Click Here
Download Gandhi Nirvan Din Latest Circular (28-01-2015): Click Here
સ્વચ્છતા અંગેના ચિત્રોની pdf file
Download : Click here
Download pdf : Click here ( puran Gondaliya )
Image 1
Image 2
Image 3
Image 4
Image 5
Image 6
Image 7
Image 8
Image 9
Image 10 new
Image 11 new
Image 12 new
Image 13 new
Image 14 new
Iamge 15 new
Image 16
Image 17
Image 18
Download : Click here
Download pdf : Click here ( puran Gondaliya )
Image 1
Image 2
Image 3
Image 4
Image 5
Image 6
Image 7
Image 8
Image 9
Image 10 new
Image 11 new
Image 12 new
Image 13 new
Image 14 new
Iamge 15 new
Image 16
Image 17
Image 18
શાળા કક્ષાએ યોજાનાર ચિત્ર સ્પર્ધાનો અહેવાલ આવો હોય શકે
શાળા કક્ષાએ ચિત્ર સ્પર્ધાનું પ્રમાણપત્ર
પૃથ્વીના રક્ષણકર્તા ભગવાન વરાહ
જગતના કલ્યાણ માટે ભગવાનઅનેકાનેક અવતાર ધારણ કરે છે. વરાહ ભગવાનનું આ વ્રત સુખ, સંપત્તિદાયક
તથા કલ્યાણકારી છે. જે શ્રદ્ધાળુ ભક્તો વરાહ ભગવાનનું વ્રત કરવા ઇચ્છતા
હોય તેના માટે મહા સુદ બારસ (દ્વાદશી)નો દિવસ શ્રેષ્ઠ રહે છે. આ દિવસને
ભગવાન વરાહની જન્મ જયંતી તરીકે ઊજવાય છે.
વ્રતની કથા
હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુએ જ્યારે દિતિના ગર્ભે જોડિયાં બાળકોના
રૂપમાં જન્મ લીધો. આ બંને દૈત્ય જન્મ લેતાંની સાથે જ મોટા થઈ ગયા. બંને
બળવાન હતા અને સંસારમાં અજેયતા તથા અમરતા પ્રાપ્ત કરવા ઇચ્છતા હતા. તેથી
બંનેએ બ્રહ્માજીને પ્રસન્ન કરવા માટે કઠોર તપ કર્યું. તેમની તપસ્યાથી
પ્રસન્ન થઈને બ્રહ્માજીએ તેમને દર્શન આપ્યાં અને વરદાન માંગવા કહ્યું. બંને
ભાઈઓએ વરદાન માંગ્યું કે, "હે પ્રભુ, કોઈ પણ યુદ્ધમાં અમને પરાજિત ન કરી શકે તથા અમને મારી ન શકે."
બ્રહ્માજી તથાસ્તુ કહીને બ્રહ્મલોક ચાલ્યા ગયા. વરદાન મેળવીને તેઓ
ત્રણેય લોકમાં પોતાને સર્વશ્રેષ્ઠ સિદ્ધ કરવા માટે અત્યાચાર કરવા લાગ્યા.
હિરણ્યાક્ષ ત્રણે લોકને જીતવા માટે નીકળી પડયો. જોતજોતાંમાં ઈન્દ્રલોક પર
હિરણ્યાક્ષનો અધિકાર થઈ ગયો. ત્યારબાદ દૈત્ય હિરણ્યાક્ષ વરુણ દેવની રાજધાની
વિભાવરી નગરીમાં પહોંચ્યો અને વરુણ દેવને યુદ્ધ માટે લલકાર્યા. વરુણ દેવ
બોલ્યા કે, "તું મહાન યોદ્ધો અને શૂરવીર હોઈશ, પરંતુ ભગવાન શ્રીવિષ્ણુ કરતાં વધારે નહીં. તેથી તું તેમની પાસે જા. તે તારી સાથે યુદ્ધ કરશે અને પરાજય આપશે."
વરુણનું કથન સાંભળી હિરણ્યાક્ષ ક્રોધે ભરાયો અને ભગવાન વિષ્ણુની
શોધમાં નીકળી પડયો. દેર્વિષ નારદ પાસેથી તેને જાણવા મળે છે કે ભગવાન વિષ્ણુ
આ સમયે વરાહ રૂપ ધારણ કરીને પૃથ્વીને રસાતળથી નિકાળવા ગયા છે. ત્યારબાદ
હિરણ્યાક્ષ સમુદ્રની નીચે રસાતળમાં પહોંચ્યો. તેણે જોયું કે ભગવાન વિષ્ણુ
વરાહ સ્વરૂપે પૃથ્વીને પોતાના દાંત પર ઉઠાવીને જઈ રહ્યાં છે. હિરણ્યાક્ષે
ભગવાન વરાહને અભદ્ર વચનો કહ્યાં અને પૃથ્વીને લઈ જતા રોક્યા.
હિરણ્યાક્ષની કટુવાણી તરફ ધ્યાન ન આપતા ભગવાન વિષ્ણુ શાંત રહીને
વરાહ રૂપમાં દાંત પર પૃથ્વીને લઈને આગળ વધતા રહ્યાં. હિરણ્યાક્ષે તેમનો
પીછો કરવાનું ચાલુ રાખ્યું. તેણે તેમને નિર્લજ્જ, કાયર, પશુ, અધમ, પાપી કહ્યાં, પરંતુ ભગવાન વરાહ પૃથ્વીને રસાતળથી બહાર કાઢીને સમુદ્રની ઉપર સ્થાપિત કરી દે છે.
ભગવાન વરાહ પર પોતાની વાતોની અસર ન થતી જોઈને હિરણ્યાક્ષ હાથમાં
ગદા લઈને પ્રહાર કરે છે ત્યારે ભગવાન હિરણ્યાક્ષના હાથમાંથી ગદા છીનવીને
તેને દૂર ફેંકી દે છે. તે ત્રિશૂળ લઈને ભગવાન વરાહને મારવાનો પ્રયત્ન કરે
છે, પરંતુ તે જ સમયે ભગવાન વરાહ સુદર્શન ચક્ર દ્વારા
હિરણ્યાક્ષના ત્રિશૂળના ટુકડે-ટુકડા કરી દે છે. ભગવાન વરાહ અને હિરણ્યાક્ષ
વચ્ચે ભયંકર યુદ્ધ થાય છે. અંતમાં, ભગવાન વરાહના હાથે દૈત્ય હિરણ્યાક્ષનો વધ થાય છે.
हमारे बापू

अहिंसावादी गांधीजी
अहिंसा का
प्रतिपादन महात्माजी ने बडे मौलिक तौर पर किया था। उसके द्वारा उन्होंने
संसार को दिखा दिया कि आजकल के युग में स्वेच्छा पूर्ण कष्ट सहन के बल
पर किए गए सामूहिक, नैतिक प्रतिरोध अर्थात् सत्याग्रह द्वारा युक की
हिंसा पर भी विजय पाई जा सकती है। उनका कहना था कि आपका आचरण
न्यायपूर्ण और सत्य हो। अत्याचारी के प्रति अगर आप नम्र एवं दृढ हो पर
उसके संबंध में अपने कदम में कोई कलुषता न रखें तो अत्याचारी की उठी
हुई तलवार अपने आप झुक जायेगी।
दक्षिण अफ्रीका में उन्हें इस दिशा में
गौरवपूर्ण विजय मिली। ट्रंसवाल में जब उन्होंने ड्रेकसंवर्ग की पहाडियों
को पार करके अपनी सत्याग्रही फौज का संचालन किया, तो दक्षिण अफ्रीका के
तानाशाह भारतीयों के दुश्मन जनरल स्मट्स ने उनकी वे सब शर्ते मान ली,
जो उन्होंने पेश की थी। इतना ही नहप जनरल स्मट्स ने यह भी स्वीकार किया
कि नैतिक लडाई का तरीका जिसमें कोई भी हिंसात्मक हथियार काम में नहप
लाया गया, ऐसा है जिसका सामना नहप किया जा सकता।
गांधीजी का अहिंसा अस्त्र ऐसा अस्त्र था, जिसे
गरीबगअमीर, दुर्बलगमजबूत सभी चला सकते थे। गांधीजी के इस अहिंसा अस्त्र
से ही सर्व शक्तिमान ब्रिटिश सरकार उनके सामने झुक गई। तोप और गोली का
निशाना खाकर हिंदुस्तान का सत्याग्रही अहिंसक अटल रहा।
28 જાન્યુઆરી, 2015
Though of the day
I’ve missed more than 9000 shots in my career. I’ve lost almost 300 games. 26 times I’ve been trusted to take the game winning shot and missed. I’ve failed over and over and over again in my life. And that is why I succeed.સ્વચ્છતા અંગેના નમૂનારૂપ ચિત્રો -pdf ફાઇલ
- अहिंसा एक विज्ञान है। विज्ञान के शब्दकोश में 'असफलता' का कोई स्थान नहीं।
- स्वच्छता, पवित्रता और आत्मगसम्मान से जीने के लिए धन की आवश्यकता नहीं होती।


ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે પ્રાયોગિક પરીક્ષાના ગુણને લઈને કડક વલણ અપનાવ્યું છે. સ્કૂલો દ્વારા નિયત સમયમાં વિદ્યાર્થીઓના ગુણ મોકલવામાં આવતા ન હોવાનું તથા અમુક કિસ્સામાં ગુણ દર્શાવેલા ન હોવાના લીધે વિદ્યાર્થીને ગેરહાજર દર્શાવી માર્કશીટ પ્રિન્ટ કરવી પડે છે. જેથી હવે આવા કિસ્સામાં વિદ્યાર્થી દીઠ દંડની રકમ વસૂલવામાં આવશે.
સાયન્સમાં દરેક સેમેસ્ટરના અંતે પ્રાયોગિક પરીક્ષા લેવાય છે. જોકે પરીક્ષા લીધા બાદ સ્કૂલ ગુણ મોકલવામાં નિષ્કાળજી દાખવે છે. અમુક સ્કૂલો નિયત સમયમાં ગુણ મોકલતી નથી. જ્યારે અમુક કિસ્સામાં એક અથવા તો એકથી વધુ વિદ્યાર્થીઓના ગુણ જ દર્શાવવાના બાકી રહી ગયા હોય છે. જેથી બોર્ડ વિદ્યાર્થીને ગેરહાજર દર્શાવી માર્કશીટ પ્રિન્ટ કરી દે છે. વિદ્યાર્થીઓના ગુણ દર્શાવવાના રહી ગયા હોય તેવા કિસ્સામાં જરૂરી આધાર સાથે દંડની રકમ બોર્ડ કચેરીમાં જમા કરાવવા સ્કૂલોને સૂચના આપી છે. જેમાં વિદ્યાર્થી દીઠ રૂ. ૧૦૦ અને આચાર્યનો રૂ. ૫૦૦નો દંડ સાથેનો ડ્રાફ્ટ બોર્ડમાં જમા કરાવવા આદેશ અપાયો છે. બોર્ડના આદેશ બાદ સ્કૂલો દ્વારા ગુણ મોકલવામાં ચોક્કસાઈ રખાશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું.
गांधी जीवनी
प्रस्तावना
|
जब
गांधीजी का जन्म हुआ,
तब
देश में अंग्रेजी हुकूमत का साम्राज्य था
।
यद्यपि
1857
की
क्रांति ने ब्रिटिश सत्ता को हिलाने का प्रयास किया था,
परंतु अंग्रेजी शक्ति ने उस विद्रोह को कुचल कर रख दिया
।
अंग्रेजो के कठोर शासन में भारतीय जनमानस छटपटा रहा था
।
अपनी इच्छाओं की पूर्ति के लिए अंग्रेज किसी भी हद तक अत्याचार करने के लिए
स्वतंत्र थे
।
देश की नई पीढ़ी के जन्म लेते ही,
ब्रिटिश हुकूमत गुलामी की जंजीरों से उन्हें जकड़ रही थी
।
लगभग डेढ़ दशक तक अंग्रेजों ने भारत पर एकछत्र राज्य किया
।
जब
गांधीजी की मृत्यु हुई,
तब
तक देश पूरी तरह से आलाद हो चुका था। गुलामी के काले बादल छँट चुके थे
।
देश के करोड़ो मूक लोगों को वाणी देने वाले इस महात्मा को लोगों ने अपने सिर-आँखों
पर बैठाया
।
इतिहास के पन्नों में गांधीजी का योगदान स्वर्णाक्षरों में लिखा गया
।
गांधीजी का जीवन एक आदर्श जीवन माना गया। उन्हें भारत के सुंदर शिल्पकार की संज्ञा
दी गई
। उनके
योगदान के प्रति कृतज्ञता व्यक्त करते हुए देशवासियों ने उन्हें
'राष्ट्रपिता'
की
उपाधी दी
।
स्वतंत्रता संग्राम में गांधीजी के योगदान को भुला पाना एक टेढ़ी खीर है
।
ब्रिटिश हुकूमत को नाको चने चबवाने वाले इस महात्मा के कार्य मील का पत्थर साबित
हुए। देशवासियों के सहयोग से उन्होंने वह कर दिखाया,
जिसका स्वप्न भारत के हर घर में देखा जाता था,
वह
स्वप्न था
-
दासता से मुक्ति का,
अंधेरे पर उजाले की विजय का
।
गांधीजी के निर्देशन में देश के करोड़ों लोगों ने आततायी शक्ति के खिलाफ अपनी आवाज
बुलंद की थी
।
वे अपने आप में राजा राम मोहन राय,
रामकृष्ण परमहंस,
स्वामी विवेकानंद,
स्वामी दयानंद सरस्वती,
दादाभाई नौरोजी आदी थे। वास्तव में उनका व्यक्तित्व इन सभी का मिश्रण था
।
उनके विचार-चिंतन
में सभी महापुरुषों की वाणी को शब्द मिले थे
।
इस बात से भी इंकार नहीं किया जा सकता कि भारतीय राजनीति के फलक पर ऐसा नीतिवान और
कथन-करनी
में एक जैसा
आचरण करने
वाला नेता अन्य कहीं भी दिखाई नहीं देता
।
गांधीजी
ने हमेशा दूसरों के लिए ही संघर्ष किया। मानो उनका जीवन देश और देशवासियों के लिए
ही बना था
।
इसी देश और उसके नागरिकों के लिए उन्होंने अपना बलिदान दिया
।
आने वाली पीढ़ि की नज़र में मात्र देशभक्त,
राजनेता या राष्ट्रनिर्माता ही नहीं होंगे,
बल्कि उनका महत्व इससे भी कहीं अधिक होगा
।
वे नैतिक शक्ति के धनी थे,
उनकी एक आवाज करोड़ों लोगों को आंदोलित करने के की क्षमता रखती थी
।
वे स्वयं को सेवक और लोगों का मित्र मानते थे
।
यह महामानव कभी किसी धर्म विशेष से नहीं बंधा शायद इसीलिए हर धर्म के लोग उनका आदर
करते थे
।
यदि उन्होंने भारतवासियों के लिए कार्य किया तो इसका पहला कारण तो यह था कि
उन्होंने इस पावन भूमि पर जन्म लिया,
और
दूसरा प्रमुख कारण उनकी मानव जाति के लिए मानवता की रक्षा करने वाली भावना थी
।
वे जीवनभर
सत्य और अहिंसा के मार्ग पर चलते रहे। सत्य को ईश्वर मानने वाले इस महात्मा की
जीवनी किसी महाग्रंथ से कम नहीं है
।
उनकी जीवनी में सभी धर्म ग्रंथों का सार है। यह भी सत्य है कि कोई व्यक्ति जन्म से
महान नहीं होता। कर्म के आधार पर ही व्यक्ति महान बनता है,
इसे गांधीजी ने सिद्ध कर दिखाया
।
एक बात और वे कोई असाधारण प्रतिभा के धनी नहीं थे
।
सामान्य लोगों की तरह वे भी साधारण मनुष्य थे
।
रवींद्रनाथ टागोर,
रामकृष्ण परमहंस,
शंकराचार्य या स्वामी विवेकानंद जैसी कोई असाधारण मानव वाली विशेषता गांधीजी के पास
नहीं थी
।
वे एक सामान्य बालक की तरह जन्मे थे। अगर उनमें कुछ भी असाधारण था तो वह था उनका
शर्मीला व्यक्तित्व
।
उन्होंने सत्य,
प्रेम और अंहिंसा के मार्ग पर चलकर यह संदेश दिया कि आदर्श जीवन ही व्यक्ति को महान
बनाता है
।
यहां यह प्रश्न सहज उठता है कि यदि गांधी जैसा साधारण व्यक्ति महात्मा बन सकता है,
तो
भला हम आप क्यों नहीं
?
उनका
संपूर्ण जीवन एक साधना थी,
तपस्या थी
।
सत्य की शक्ति द्वारा उन्होंने सारी बाधाओं पर विजय प्राप्त की
।
वे सफलता की एक-एक
सीढ़ी पर चढ़ते रहे
। गांधीजी ने यह सिद्ध कर दिखाया कि दृढ़ निश्चय,
सच्ची लगन और अथक प्रयास से असंभव को भी संभव बनाया जा सकता है
।
गांधीजी की महानता को देखते हुए ही अल्बर्ट आइंटस्टाइन ने कहा था कि,
आने वाली पीढ़ी शायद ही यह भरोसा कर पाये कि एक हाड़-मांस
का मानव इस पृथ्वी पर चला था
।
सचमुच
गांधीजी असाधारण न होते हुए भी असाधारण थे
।
यह संपूर्ण ब्रह्मांड के लिए गौरव का विषय है कि गांधीजी जैसा व्यक्तित्व यहाँ
जन्मा
। मानवता
के पक्ष में खड़े गांधी को मानव जाति से अलग करके देखना ए बड़ी भूल मानी जायेगी।
1921
में भारतीय राजनीति के फलक पर सूर्य बनकर चमके गांधीजी की आभा से आज भी हमारी धरती
का रूप निखर रहा है
।
उनके विचारों की सुनहरी किरणें विश्व के कोने-कोने
में रोशनी बिखेर रही हैं
।
हो सकता है कि उन्होंने बहुत कुछ न किया हो,
लेकिन जो भी किया उसकी उपेक्षा करके
भारतीय स्वतंत्रता संग्राम का इतिहास नहीं लिखा जा सकता
।
|
27 જાન્યુઆરી, 2015
List of Padma Awardees for the year 2015
આજનો સુવિચાર:-
પહેલાં કદાપિ થયું નથી અને ફરીથી ક્યારે થવાનું નથી એવાં શુભ કાર્ય કરવાને માટેની પોતાની તક ન લાવે એવો કોઈ દિવસ ક્યારે ઊગ્યો નથી.
- ડબલ્યુ.એચ.બર્લીહ
પહેલાં કદાપિ થયું નથી અને ફરીથી ક્યારે થવાનું નથી એવાં શુભ કાર્ય કરવાને માટેની પોતાની તક ન લાવે એવો કોઈ દિવસ ક્યારે ઊગ્યો નથી.
- ડબલ્યુ.એચ.બર્લીહ
PM મોદી અને ઓબામાની હાજરીમાં શાનદાર રીતે રાજપથ પર ગણતંત્રનો સમારોહ સમાપ્ત

આજે દેશ 66મો ગણતંત્ર મનાવી રહ્યો છે. આજે અમેરિકી રાષ્ટ્રપતિ બરાક
ઓબામા આપણા આ ઉત્સવનો ભાગ બનવાના છે તેથી આજે ભારતીયો માટે આ દિવસ ખાસ બની
ગયો છે. પ્રથમ વખત કોઈ અમેરિકી રાષ્ટ્રપતિ ભારતના ગણતંત્ર દિવસનો ભાગ બની
રહ્યાં છે. આજે ચીફ ગેસ્ટ બરાક ઓબામા તેમની પત્ની મિશેલ સાથે પરેડ
ગ્રાઉન્ડમાં હાજર રહેશે અને આ દરમિયાન તેઓ દેશના સૈન્ય અને સંસ્કૃતીની
તાકાત જોશે.
દેશ 66મો ગણતંત્ર મનાવી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજપથ
પહોંચી ગયા છે અને ત્યાં તેમણે પ્રથમ શહિદોને સલામી આપી હતી. હવે ટૂંક
સમયમાં જ આજના ગણતંત્ર દિવસના ચીફ ગેસ્ટ અને અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામા
પણ નરેન્દ્ર મોદી સાથે પરેડમાં સામેલ થશે
- રાષ્ટ્રીય ગીતની ધૂમથી સમારોહનું સમાપન કરાયું
- ફ્લાયપાસ્ટની થઈ શરૂઆત
- મોટર સાઈખલ પર જવાનોના કરતબ
- રાજપથ પર લોક નૃત્યનું પ્રદર્શન
- વિરતા ચક્ર મેળવનાર બાળકો પરેડમાં જોડાયા
- ડાંગી ડાન્સથી રાજપથ ગુંજી ઉઠ્યો
- જન-ધન યોજના અને ભારતીય રેલવે યોજાનાની ઝાંખી
- બેટી બચાઓ બેટી પઢાઓ પ્રોજેક્ટને પણ પરેડમાં આપવામાંં આવ્યું પ્રમોશન
- પરેડમાં પરમાણું ઉર્જા અને પંચાયતી રાજની પણ જોવા મળી ઝાંખી
- આંતરરાષ્ટ્રી યોદ દિવસની પણ ઝાંખી જોવા મળી
- મેક ઈન ઈન્ડિયા પ્રોજેક્ટની પણ કરવામાં આવી ઝાંખી
- ગુજરાત રાજ્યની ઝાંખીમાં બતાવવામાં આવ્યું સ્ટેચ્યુ ઓફ યુનીટી, બતાવવામાં આવ્યાં ડાંડિયા-ગરબા
- મહારાષ્ટ્રના રાજ્યની ઝાંખી, બતાવવામાં આવ્યું ત્યાંનું લોકજીવન અને લોક નૃત્ય
- અરુણાચલ પ્રદેશ રાજ્યની ઝાંખીમાં બતાવાયું ત્યાનું લોકજીવન અને નૃત્ય
- છત્તીસગઢ રાજ્યની ઝાંખીમાં બતાવવામાં આવ્યાં પાંરપારિક લગ્નની ઝાંખી
- હરિયાણા રાજ્યની ઝાંખી તેમના રાજકીય પક્ષી દ્વારા કરવામાં આવી
- જમ્મુ-કાશ્મીરની ઝાંખીમાં દેખવા મળી સુંદરતા
- ઉત્તર પ્રદેશ રાજ્યની ઝાંખી, બતાવાયું શાસ્ત્રીય સંગીત
- પ્રથમ વખત અલગ થયેલા રાજ્ય તેલંગણાની ઝાંખી જોવા મળી
- સિક્કીમ રાજ્યની ઝાંખીમાં ઈલાયચી ઉદ્યોગનું બતાવાયું મહત્વ
- ઝારખંડની ઝાંખીમાં તેમનું લોક જીવન બતાવાયું
- અસમની ઝાંખીમાં દેખાયો તેમનો ચા ઉદ્યોગ અને ટુરિઝમ
- ઉત્તરાખંડની ઝાંખીમાં દર્શન થયાં કેદારનાથ
- મધ્ય પ્રદેશની ઝાંખીમાં બતાવવામાં આવ્યો ત્યાનું લોક જીવન અને નૃત્ય
- ગોવાની ઝાંખીમાં બતાવવામાં આવ્યો મત્સ્ય ઉદ્યોગ
- આંધ્રપ્રદેશ રાજ્યની ઝાંખી
- કર્ણાટક રાજ્યની ઝાંખી, બતાવ્યા તેમના સ્પેશિયલ લાકડાના રમકડાં
- દરિયાઈ, વાયુ,રોડ માર્ગ, પોલીસ, રેલવે જેવા 9 મંત્રાલયો દ્વારા કરવામાં આવી પરેડ
- બરાક ઓબામાની સુરક્ષાને ધ્યાનમાં રાખીને દિગ્ગજો બુલેટ પ્રૂફ બોક્સમાં બેઠા
- વરસાદથી ધોવાયેલા રાજપથ પર પરેડની શરૂઆત થઈ
- નાયક નિરજ કુમાર સિંહને મરણોપરાંત અશોક ચક્ર એનાયત
- રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીના હસ્તે શહિદોના નામના અશોક ચક્ર આપવાની શરૂઆત કરવામાં આવી
- વરસાદી મોહોલમાં રાજપથ પર રાષ્ટ્રધ્વજ ફરકાવાયો, દિગ્ગજોએ આપી સલામી
- અમિત શાહ અને તેમના પત્ની પણ રાજપથ પર હાજર રહ્યાં
- રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીનો કાફલો પણ રાજપથ પહોંચ્યો, પીએમએ તેમને રિસીવ કર્યા
- પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ પણ તેમની પત્ની સાથે રાજપથ હાજર રહ્યાં
- વડાપ્રધાન મોદીએ બરાક ઓબામા અને મિશેનું ઉત્સાહથી સ્વાગત કર્યું
- અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામા તેમની પત્ની મિશેલ સાથે રાજપથ પહોચ્યાં
- વડાપ્રધાન મોદી પણ રાજપથ પહોચ્યાં
- વડાપ્રધાને અમર-જવાનથી શહિદોને સલામી આપી.
દુનિયાનો સૌથી સિક્યોર ફોન છે ઓબામાનો બ્લેકબેરી

અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામા અત્યાર
સુધીના સૌથી ટેક સૈવી રાષ્ટ્રપતિ છે. સૌને ખબર છે કે તેઓ બ્લેકબેરી
સ્માર્ટફોન યુઝ કરે છે. આ ફોનની સૌથી વિશેષ વાત એ છે કે આ દુનિયાનો સૌથી સિક્યોર
ફોન છે. જેને હૈક કરવો અશક્ય છે. ઓબામા છેલ્લા 10 વર્ષોથી બ્લેકબેરી
સ્માર્ટફોન યુઝ કરે છે. અમેરિકી રાષ્ટ્રપતિ હોવાને કારણે આ ફોનને
કસ્ટમાઈન્ડ કરીને એવા જોરદાર ફીચર્સ જોડવામાં આવ્યા છે જેને કારણે કોઈ તેને હૈંક કરી જ નથી શકતુ. શુ ખાસ સિક્યોરિટી ફીચર્સ છે ઓબામાના આ ફોનમાં આવો જાણીએ..
1. રાષ્ટ્રપતિ ઓબામાના ફોનની સિક્યોરિટી
માટે માત્ર એક પાસવર્ડ પુરતો નથી. કારણ કે તેમના ફોનને અમેચ્યોર અને
પ્રોફેશનલ હૈંકર્સ. જાસુસી એજંસીયો વગેરેથી સિક્યોર રાખવો પડે છે. આ લોકો
કાયમ આ
ફોનની બધી માહિતીઓ મેળવવાના ચક્કરમાં
લાગ્યા રહે છે. જેને કારણે 2008મા રાષ્ટ્રપતિ બન્યા પછી ઓબામાને થોડા સમય
માટે સેક્ટેર એજ ફોન ઉપયોગ કરવો પડ્યો જે ખાસ કરીને નેશનલ સિક્યોરિટી એજંસીએ
તૈયાર કર્યો હતો. જો કે થોડા સમય પછી એ ફોનને કસ્ટરમાઈજ્ડ બ્લેકબેરી
સ્માર્ટફોન સાથે રિપ્લેસ કરવામાં આવ્યો. આ ફોનમાં સિક્યોરવાઈસ નામનુ સ્પેશલ
સિક્યોરિટી સોફ્ટવેર ઈન્સ્ટોલ કરવામાં આવ્યુ જેને એનએસએ દ્વારા જ તૈયાર કરાવાયુ છે.
2. ઓબામાના બ્લેકબેરી સ્માર્ટફોનમાંથી એ
બધા ઈન-બિલ્ટ ફીચર્સ ડેલીટ કરવામાં આવ્યા જેના દ્વારા કોઈ હૈકર એ ફોન સુધી
પહોંચી શકતો હતો. આ ફોનમાં કોઈ પણ ગેમ નથી અને કદાચ સેલ્ફી-કેમેરા કે
ટેક્સ્ટ કરવાના ફંક્શન પણ નથી. પરંતુ આ ફોનમાં ટોપ લેવલના સીક્રેટ મેસેજ ડીકોડ કરનારા ફીચર્સ રહેલા છે.
3. ઓબામાના ફોન દ્વારા ફક્ત 10 નંબરો પર જ
કોલ કરી શકાય છે. જે આ પ્રકારની એનક્રિપ્શન યુઝ કરે છે. આ લોકોમાં
ઉપરાષ્ટ્રપતિ જે બિડન, તેમના ચીફ ઓફ સ્ટાફ અને તેમના કેટલાક ટોપ સલાહકાર.
પ્રેસ સેક્રેટરી. મિશેલ ઓબામા અને કેટલાક અન્ય પરિવારના લોકોનો સમાવેશ છે.
4. સૂત્રો મુજબ ઓબામાનો બ્લેકબેરી
સ્માર્ટફોન ફક્ત એક સિક્યોર બેસ સ્ટેશન સાથે જ કનેક્ટ થઈ શકે છે. જે આ
ડિવાઈસનુ આઈએમઈઆઈ નંબર હાઈડ કરી દે છે. જેનાથી તેની ટ્રેકિંગ અશક્ય થઈ જાય
છે. જેને કારણે વ્હાઈટ હાઉસ કમ્યુનિકેશન એજંસી એ બધા સ્થાન પર આ સિક્યોર બેસ સ્ટેશન લઈને જાય છે જ્યા રાષ્ટ્રપતિ ઓબામા જાય છે.
5. આ ઉપરાંત રાષ્ટ્રપતિ ઓબામા લિમોજીન ગાડી
અને કદાચ એયર ફોર્સ વેનમાં પણ એક સિક્યોર બેસ સ્ટેશન છે જે વોશિંગટનથી એક
સિક્યોર સેટેલાઈટ લિંક સાથે જોડાયેલ છે.
List of Padma Awardees for the year 2015 :
Padma Vibhushan :
1 LK Advani- Public Affairs- Gujarat
2 Amitabh Bachchan- Art- Maharashtradf
3 Prakash Singh Badal- Public Affairs- Punjab
4 Dr D Veerendra Heggade- Social Work- Karnataka
5 Mohammad Yusuf Khan alias Dilip Kumar- Art- Maharashtra
6 Jagadguru Ramanandacharya Swami Rambhadracharya- Others- Uttar Pradesh
7 Prof Malur Ramaswamy Srinivasan- Science and Engineering- Tamil Nadu
8 Kottayan K. Venugopal- Public Affairs- Delhi
9 Karim Al Hussaini Aga Khan (Foreigner)- Trade and Industry- France/UK
Padma Bhushan :
1 Jahnu Barua- Art- Assam
2 Dr Vijay Bhatkar- Science and Engineering- Maharashtra
3 Shri Swapan Dasgupta- Literature and Education- Delhi
4 Swami Satyamitranand Giri- Others- Uttar Pradesh
5 N Gopalaswami- Civil Service- Tamil Nadu
6 Dr Subhash C Kashyap- Public Affairs- Delhi
7 Dr (Pandit) Gokulotsavji Maharaj- Art- Madhya Pradesh
8 Dr Ambrish Mithal- Medicine - Delhi
9 Sudha Ragunathan- Art- Tamil Nadu
10 Shri Harish Salve- Public Affairs- Delhi
11 Dr Ashok Seth- Medicine- Delhi
12 Rajat Sharma- Literature and Education- Delhi
13 Satpal- Sports- Delhi
14 Shivakumara Swami- Others- Karnataka
15 Dr Kharag Singh Valdiya- Science and Engineering- Karnataka
16 Prof Manjul Bhargava (NRI/PIO)- Science and Engineering- USA
17 David Frawley (Vamadeva) (Foreigner)- Others- USA
18 Bill Gates (Foreigner)- Social Work- USA
19 Melinda Gates (Foreigner)- Social Work- USA
20 Saichiro Misumi (Foreigner)- Others- Japan
Padma Shri :
1 Dr Manjula Anagani- Medicine- Telangana
2 S Arunan- Science and Engineering- Karnataka
3 Kanyakumari Avasarala- Art- Tamil Nadu
4 Dr Bettina Sharada Baumer- Literature and Education- Jammu and Kashmir
5 Naresh Bedi- Art- Delhi
6 Ashok Bhagat- Social Work- Jharkhand
7 Sanjay Leela Bhansali- Art- Maharashtra
8 Dr Lakshmi Nandan Bora- Literature and Education- Assam
9 Dr Gyan Chaturvedi- Literature and Education- Madhya Pradesh
10 Prof (Dr) Yogesh Kumar Chawla- Medicine- Chandigarh
11 Jayakumari Chikkala- Medicine- Delhi
12 Bibek Debroy- Literature and Education- Delhi
13 Dr Sarungbam Bimola Kumari Devi- Medicine- Manipur
14 Dr Ashok Gulati- Public Affairs- Delhi
15 Dr Randeep Guleria- Medicine- Delhi
16 Dr KP Haridas- Medicine- Kerala
17 Rahul Jain- Art- Delhi
18 Ravindra Jain- Art- Maharashtra
19 Dr Sunil Jogi- Literature and Education- Delhi
20 Prasoon Joshi- Art- Maharashtra
21 Dr Prafulla Kar- Art- Odisha
22 Saba Anjum- Sports- Chhattisgarh
23 Ushakiran Khan- Literature and Education- Bihar
24 Dr Rajesh Kotecha- Medicine- Rajasthan
25 Prof Alka Kriplani- Medicine Delhi
26 Dr Harsh Kumar- Medicine- Delhi
27 Narayana Purushothama Mallaya- Literature & Education- Kerala
28 Lambert Mascarenhas- Literature and Education- Goa
29 Dr Janak Palta McGilligan- Social Work- Madhya Pradesh
30 Veerendra Raj Mehta- Social Work- Delhi
31 Tarak Mehta- Art- Gujarat
32 Neil Herbert Nongkynrih (Art), Meghalaya
33 Chewang Norphel- Others- Jammu and Kashmir
34 TV Mohandas Pai- Trade and Industry- Karnataka
35 Dr Tejas Patel- Medicine- Gujarat
36 Jadav Molai Peyang- Others- Assam
37 Bimla Poddar- Others- Uttar Pradesh
38 Dr N Prabhakar- Science and Engg- Delhi
39 Dr Prahalada- Science and Engg- Maharashtra
40 Dr Narendra Prasad- Medicine- Bihar
41 Ram Bahadur Rai- Literature and Education- Delhi
42 Mithali Raj- Sports- Telangana
43 PV Rajaraman- Civil Service- Tamil Nadu
44 Prof JS Rajput- Literature and Education- Uttar Pradesh
45 Kota Srinivasa Rao- Art- Andhra Pradesh
46 Prof Bimal Roy- Literature and Education- West Bengal
47 Shekhar Sen- Art- Maharashtra
48- Gunvant Shah- Literature and Education- Gujarat
49 Brahmdev Sharma- Literature and Education- Delhi
50 Manu Sharma- Literature and Education- Uttar Pradesh
51 Prof Yog Raj Sharma- Medicine- Delhi
52 Vasant Shastri- Science and Engg- Karnataka
53 SK Shivkumar- Science and Engg- Karnataka
54 PV Sindhu- Sports- Telangana
55 Sardara Singh- Sports- Haryana
56 Arunima Sinha-Sports- Uttar Pradesh
57 Mahesh Raj Soni- Art- Rajasthan
58 Dr Nikhil Tandon- Medicine- Delhi
59 H Thegtse Rinpoche- Social Work- Arunachal Pradesh
60 Dr Hargovind Laxmishanker Trivedi- Medicine- Gujarat
61 Huang Baosheng- Others- China
62 Prof Jacques Blamont- Science and Engg- France
63 Late Syedna Mohammad Burhanuddin- Others- Maharashtra (Posthumous)
64 Jean-Claude Carriere- Literature and Education - France
65 Dr Nandrajan 'Raj' Chetty- Literature and Education- France
66 George L Hart- Others- USA
67 Jagat Guru Amrta Suryananda Maha Raja- Others- Portugal
68 Late Meetha Lal Mehta- Social Work- Rajasthan (Posthumous)
69 Tripti Mukherjee- Art- USA
70 Dr Dattatreyudu Nori- Medicine- USA
71 Dr Raghu Rama Pillarisetti (Medicine), USA
72 Dr Saumitra Rawat- Medicine- UK
73 Prof Annette Schmiedchen (Literature and Education), Germany
74 Late Pran Kumar Sharma alias Pran- Art- Delhi (Posthumous)
75 Late R Vasudevan- Civil Service- Tamil Nadu (Posthumous)
List of Padma Awardees for the year 2015 :

Padma Vibhushan :
1 LK Advani- Public Affairs- Gujarat
2 Amitabh Bachchan- Art- Maharashtradf
3 Prakash Singh Badal- Public Affairs- Punjab
4 Dr D Veerendra Heggade- Social Work- Karnataka
5 Mohammad Yusuf Khan alias Dilip Kumar- Art- Maharashtra
6 Jagadguru Ramanandacharya Swami Rambhadracharya- Others- Uttar Pradesh
7 Prof Malur Ramaswamy Srinivasan- Science and Engineering- Tamil Nadu
8 Kottayan K. Venugopal- Public Affairs- Delhi
9 Karim Al Hussaini Aga Khan (Foreigner)- Trade and Industry- France/UK
Padma Bhushan :
1 Jahnu Barua- Art- Assam
2 Dr Vijay Bhatkar- Science and Engineering- Maharashtra
3 Shri Swapan Dasgupta- Literature and Education- Delhi
4 Swami Satyamitranand Giri- Others- Uttar Pradesh
5 N Gopalaswami- Civil Service- Tamil Nadu
6 Dr Subhash C Kashyap- Public Affairs- Delhi
7 Dr (Pandit) Gokulotsavji Maharaj- Art- Madhya Pradesh
8 Dr Ambrish Mithal- Medicine - Delhi
9 Sudha Ragunathan- Art- Tamil Nadu
10 Shri Harish Salve- Public Affairs- Delhi
11 Dr Ashok Seth- Medicine- Delhi
12 Rajat Sharma- Literature and Education- Delhi
13 Satpal- Sports- Delhi
14 Shivakumara Swami- Others- Karnataka
15 Dr Kharag Singh Valdiya- Science and Engineering- Karnataka
16 Prof Manjul Bhargava (NRI/PIO)- Science and Engineering- USA
17 David Frawley (Vamadeva) (Foreigner)- Others- USA
18 Bill Gates (Foreigner)- Social Work- USA
19 Melinda Gates (Foreigner)- Social Work- USA
20 Saichiro Misumi (Foreigner)- Others- Japan
Padma Shri :
1 Dr Manjula Anagani- Medicine- Telangana
2 S Arunan- Science and Engineering- Karnataka
3 Kanyakumari Avasarala- Art- Tamil Nadu
4 Dr Bettina Sharada Baumer- Literature and Education- Jammu and Kashmir
5 Naresh Bedi- Art- Delhi
6 Ashok Bhagat- Social Work- Jharkhand
7 Sanjay Leela Bhansali- Art- Maharashtra
8 Dr Lakshmi Nandan Bora- Literature and Education- Assam
9 Dr Gyan Chaturvedi- Literature and Education- Madhya Pradesh
10 Prof (Dr) Yogesh Kumar Chawla- Medicine- Chandigarh
11 Jayakumari Chikkala- Medicine- Delhi
12 Bibek Debroy- Literature and Education- Delhi
13 Dr Sarungbam Bimola Kumari Devi- Medicine- Manipur
14 Dr Ashok Gulati- Public Affairs- Delhi
15 Dr Randeep Guleria- Medicine- Delhi
16 Dr KP Haridas- Medicine- Kerala
17 Rahul Jain- Art- Delhi
18 Ravindra Jain- Art- Maharashtra
19 Dr Sunil Jogi- Literature and Education- Delhi
20 Prasoon Joshi- Art- Maharashtra
21 Dr Prafulla Kar- Art- Odisha
22 Saba Anjum- Sports- Chhattisgarh
23 Ushakiran Khan- Literature and Education- Bihar
24 Dr Rajesh Kotecha- Medicine- Rajasthan
25 Prof Alka Kriplani- Medicine Delhi
26 Dr Harsh Kumar- Medicine- Delhi
27 Narayana Purushothama Mallaya- Literature & Education- Kerala
28 Lambert Mascarenhas- Literature and Education- Goa
29 Dr Janak Palta McGilligan- Social Work- Madhya Pradesh
30 Veerendra Raj Mehta- Social Work- Delhi
31 Tarak Mehta- Art- Gujarat
32 Neil Herbert Nongkynrih (Art), Meghalaya
33 Chewang Norphel- Others- Jammu and Kashmir
34 TV Mohandas Pai- Trade and Industry- Karnataka
35 Dr Tejas Patel- Medicine- Gujarat
36 Jadav Molai Peyang- Others- Assam
37 Bimla Poddar- Others- Uttar Pradesh
38 Dr N Prabhakar- Science and Engg- Delhi
39 Dr Prahalada- Science and Engg- Maharashtra
40 Dr Narendra Prasad- Medicine- Bihar
41 Ram Bahadur Rai- Literature and Education- Delhi
42 Mithali Raj- Sports- Telangana
43 PV Rajaraman- Civil Service- Tamil Nadu
44 Prof JS Rajput- Literature and Education- Uttar Pradesh
45 Kota Srinivasa Rao- Art- Andhra Pradesh
46 Prof Bimal Roy- Literature and Education- West Bengal
47 Shekhar Sen- Art- Maharashtra
48- Gunvant Shah- Literature and Education- Gujarat
49 Brahmdev Sharma- Literature and Education- Delhi
50 Manu Sharma- Literature and Education- Uttar Pradesh
51 Prof Yog Raj Sharma- Medicine- Delhi
52 Vasant Shastri- Science and Engg- Karnataka
53 SK Shivkumar- Science and Engg- Karnataka
54 PV Sindhu- Sports- Telangana
55 Sardara Singh- Sports- Haryana
56 Arunima Sinha-Sports- Uttar Pradesh
57 Mahesh Raj Soni- Art- Rajasthan
58 Dr Nikhil Tandon- Medicine- Delhi
59 H Thegtse Rinpoche- Social Work- Arunachal Pradesh
60 Dr Hargovind Laxmishanker Trivedi- Medicine- Gujarat
61 Huang Baosheng- Others- China
62 Prof Jacques Blamont- Science and Engg- France
63 Late Syedna Mohammad Burhanuddin- Others- Maharashtra (Posthumous)
64 Jean-Claude Carriere- Literature and Education - France
65 Dr Nandrajan 'Raj' Chetty- Literature and Education- France
66 George L Hart- Others- USA
67 Jagat Guru Amrta Suryananda Maha Raja- Others- Portugal
68 Late Meetha Lal Mehta- Social Work- Rajasthan (Posthumous)
69 Tripti Mukherjee- Art- USA
70 Dr Dattatreyudu Nori- Medicine- USA
71 Dr Raghu Rama Pillarisetti (Medicine), USA
72 Dr Saumitra Rawat- Medicine- UK
73 Prof Annette Schmiedchen (Literature and Education), Germany
74 Late Pran Kumar Sharma alias Pran- Art- Delhi (Posthumous)
75 Late R Vasudevan- Civil Service- Tamil Nadu (Posthumous)
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)