HTML Blog Setting -

ચાલતી પટ્ટી

શિક્ષક-શિષ્યનો સંબંધ ત્યારે જ શરુ થાય છે જ્યારે બાળકનુ નામ શિક્ષકના હ્રદયરુપી રજિસ્ટરમા નોંધાય છે.-કે.બી.પટેલ~ એ જ લોકો આખરે ફાવી ગયા જે સમયસર બીજને વાવી ગયા.~ રેખાઓમાં રહ્યો અડોઅડ બિંદુઓનો ફાળો મંજિલ બીજું કાઇ નથી,બસ પગલાનો સરવાળો.~ પુસ્તક કરતાં વધારે જીવે એવી કોઈ ઇમારત માનવી બાંધી શકતો નથી.~ ધીમા જવામાં વાંધો નથી,વાંધો ઊભા રહી જવામાં છે.~ લોંખંડ ભલે ગરમ થાય ,પરંતુ હથોડાએ તો ઠંડુ જ રહેવું જોઈએ.~ વર્તમાન જ સાચો સમય છે,બીજા બધા સમય તો માત્ર ભ્રમ છે.~ દરેક કામમાં જોખમ હોય છે,પરંતુ કશું નહીં કરવામાં મોટું જોખમ હોય છે.~ પ્રેરણા એ પ્રિપેઈડ રિચાર્જ કૂપન છે.~ આપનો દ્રષ્ટિકોણ જ પ્રેરણા બને છે.~ શબ્દો કોઈને મારી શકે છે,તો તારી પણ શકે છે.~ જીવન જીતવાની નહીં,પણ જીવવાની વસ્તુ છે.~ ગુસ્સો કરવો સહેલો છે,પણ શાંત રહેવું અઘરું છે.~ સૌથી ઓછું ખર્ચાળ મનોરંજન શ્રેષ્ઠ પુસ્તકોમાંથી મળે છે અને તે કાયમી હોય છે. "Arise,Awake and NOT To STOP Till The GOAL is Reached ”- Swami Vivekananda."

પર્સન્ટાઈલ અને SCE



પર્સન્ટાઈલ રેન્ક
Std 9 percintile Rank
ઈટાદરા હાઈસ્કૂલ - તા. માણસાના ઉત્સાહી શિક્ષકશ્રી વિજયભાઈ પટેલે ધોરણ - ૯ SCE અંતર્ગત પત્રકો માટે એક્સેલ ફાઈલ બનાવી છે જે અત્રે નીચેની લીંક પર ક્લીક કરવાથી ખુલશે.  વિજયભાઈનો મોબાઈલ નંબર ૯૮૭૯૦૩૧૮૫૫ છે. 
¬ધોરણ - ૯ SCE અંતર્ગત પત્રકો
¬ધોરણ - 9 પ્રથમ સેમેસ્ટર પરીક્ષા પરિણામ પત્રક નમૂનો  
¬ધોરણ - ૯ (SCE)પ્રથમસત્ર પરીક્ષા - ડેટાસીટ અને માર્કશીટ નમૂનો
¬ધોરણ ૯ ગણિત નમૂનાનું પ્રશ્નપત્ર ( બાબુભાઈ પટેલ ) 
¬ધોરણ ૯ વિજ્ઞાન નમુનાનું પ્રશ્નપત્ર (બાબુભાઈ પટેલ )
¬ધોરણ - 9 અભ્યાસક્રમ- પ્રશ્નપત્ર પરિરૂપ - આયોજન અને વર્ગ બઢતીના નિયમો
¬ધોરણ ૯ થી ૧૨ સળંગ એકમ સુધારાવાળો પરિપત્ર ( ૦૯-૦૫-૨૦૧૧) page 1
¬ધોરણ ૯ થી ૧૨ સળંગ એકમ સુધારાવાળો પરિપત્ર ( ૦૯-૦૫-૨૦૧૧) page 2
¬ધોરણ ૯ ગણિત અભ્યાસક્રમ અને પ્રશ્નપત્ર પરિરૂપ
¬ધોરણ ૯ વિજ્ઞાન અભ્યાસક્રમ અને પ્રશ્નપત્ર પરિરૂપ
¬શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન ( SCE in Standard 9 )
¬પર્સન્ટાઈલ રેન્ક વિશે વધુ જાણો
¬પર્સેંન્ટાઈલ રેન્ક શોધવાની રીત ( PR in EXCEL )
¬ધોરણ ૯ થી ૧૨ સળંગ એકમ પરિપત્ર ( ૨૭-૦૪-૨૦૧૧)
         
 

Get Update Easy