HTML Blog Setting -

ચાલતી પટ્ટી

શિક્ષક-શિષ્યનો સંબંધ ત્યારે જ શરુ થાય છે જ્યારે બાળકનુ નામ શિક્ષકના હ્રદયરુપી રજિસ્ટરમા નોંધાય છે.-કે.બી.પટેલ~ એ જ લોકો આખરે ફાવી ગયા જે સમયસર બીજને વાવી ગયા.~ રેખાઓમાં રહ્યો અડોઅડ બિંદુઓનો ફાળો મંજિલ બીજું કાઇ નથી,બસ પગલાનો સરવાળો.~ પુસ્તક કરતાં વધારે જીવે એવી કોઈ ઇમારત માનવી બાંધી શકતો નથી.~ ધીમા જવામાં વાંધો નથી,વાંધો ઊભા રહી જવામાં છે.~ લોંખંડ ભલે ગરમ થાય ,પરંતુ હથોડાએ તો ઠંડુ જ રહેવું જોઈએ.~ વર્તમાન જ સાચો સમય છે,બીજા બધા સમય તો માત્ર ભ્રમ છે.~ દરેક કામમાં જોખમ હોય છે,પરંતુ કશું નહીં કરવામાં મોટું જોખમ હોય છે.~ પ્રેરણા એ પ્રિપેઈડ રિચાર્જ કૂપન છે.~ આપનો દ્રષ્ટિકોણ જ પ્રેરણા બને છે.~ શબ્દો કોઈને મારી શકે છે,તો તારી પણ શકે છે.~ જીવન જીતવાની નહીં,પણ જીવવાની વસ્તુ છે.~ ગુસ્સો કરવો સહેલો છે,પણ શાંત રહેવું અઘરું છે.~ સૌથી ઓછું ખર્ચાળ મનોરંજન શ્રેષ્ઠ પુસ્તકોમાંથી મળે છે અને તે કાયમી હોય છે. "Arise,Awake and NOT To STOP Till The GOAL is Reached ”- Swami Vivekananda."

27 જાન્યુઆરી, 2015

List of Padma Awardees for the year 2015

આજનો સુવિચાર:-
પહેલાં કદાપિ થયું નથી અને ફરીથી ક્યારે થવાનું નથી એવાં શુભ કાર્ય કરવાને માટેની પોતાની તક ન લાવે એવો કોઈ દિવસ ક્યારે ઊગ્યો નથી.
- ડબલ્યુ.એચ.બર્લીહ 

PM મોદી અને ઓબામાની હાજરીમાં શાનદાર રીતે રાજપથ પર ગણતંત્રનો સમારોહ સમાપ્ત

 PM મોદી અને ઓબામાની હાજરીમાં શાનદાર રીતે રાજપથ પર ગણતંત્રનો સમારોહ સમાપ્ત
આજે દેશ 66મો ગણતંત્ર મનાવી રહ્યો છે. આજે અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામા આપણા આ ઉત્સવનો ભાગ બનવાના છે તેથી આજે ભારતીયો માટે આ દિવસ ખાસ બની ગયો છે. પ્રથમ વખત કોઈ અમેરિકી રાષ્ટ્રપતિ ભારતના ગણતંત્ર દિવસનો ભાગ બની રહ્યાં છે. આજે ચીફ ગેસ્ટ બરાક ઓબામા તેમની પત્ની મિશેલ સાથે પરેડ ગ્રાઉન્ડમાં હાજર રહેશે અને આ દરમિયાન તેઓ દેશના સૈન્ય અને સંસ્કૃતીની તાકાત જોશે.
 દેશ 66મો ગણતંત્ર મનાવી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજપથ પહોંચી ગયા છે અને ત્યાં તેમણે પ્રથમ શહિદોને સલામી આપી હતી. હવે ટૂંક સમયમાં જ આજના ગણતંત્ર દિવસના ચીફ ગેસ્ટ અને અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામા પણ નરેન્દ્ર મોદી સાથે પરેડમાં સામેલ થશે
  • રાષ્ટ્રીય ગીતની ધૂમથી સમારોહનું સમાપન કરાયું
  • ફ્લાયપાસ્ટની થઈ શરૂઆત
  • મોટર સાઈખલ પર જવાનોના કરતબ
  • રાજપથ પર લોક નૃત્યનું પ્રદર્શન
  • વિરતા ચક્ર મેળવનાર બાળકો પરેડમાં જોડાયા
  • ડાંગી ડાન્સથી રાજપથ ગુંજી ઉઠ્યો
  • જન-ધન યોજના અને ભારતીય રેલવે યોજાનાની ઝાંખી
  • બેટી બચાઓ બેટી પઢાઓ પ્રોજેક્ટને પણ પરેડમાં આપવામાંં આવ્યું પ્રમોશન
  • પરેડમાં પરમાણું ઉર્જા અને પંચાયતી રાજની પણ જોવા મળી ઝાંખી
  • આંતરરાષ્ટ્રી યોદ દિવસની પણ ઝાંખી જોવા મળી
  • મેક ઈન ઈન્ડિયા પ્રોજેક્ટની પણ કરવામાં આવી ઝાંખી
  • ગુજરાત રાજ્યની ઝાંખીમાં બતાવવામાં આવ્યું સ્ટેચ્યુ ઓફ યુનીટી, બતાવવામાં આવ્યાં ડાંડિયા-ગરબા
  • મહારાષ્ટ્રના રાજ્યની ઝાંખી, બતાવવામાં આવ્યું ત્યાંનું લોકજીવન અને લોક નૃત્ય
  • અરુણાચલ પ્રદેશ રાજ્યની ઝાંખીમાં બતાવાયું ત્યાનું લોકજીવન અને નૃત્ય
  • છત્તીસગઢ રાજ્યની ઝાંખીમાં બતાવવામાં આવ્યાં પાંરપારિક લગ્નની ઝાંખી
  • હરિયાણા રાજ્યની ઝાંખી તેમના રાજકીય પક્ષી દ્વારા કરવામાં આવી
  • જમ્મુ-કાશ્મીરની ઝાંખીમાં દેખવા મળી સુંદરતા
  • ઉત્તર પ્રદેશ રાજ્યની ઝાંખી, બતાવાયું શાસ્ત્રીય સંગીત
  • પ્રથમ વખત અલગ થયેલા રાજ્ય તેલંગણાની ઝાંખી જોવા મળી
  • સિક્કીમ રાજ્યની ઝાંખીમાં ઈલાયચી ઉદ્યોગનું બતાવાયું મહત્વ
  • ઝારખંડની ઝાંખીમાં તેમનું લોક જીવન બતાવાયું
  • અસમની ઝાંખીમાં દેખાયો તેમનો ચા ઉદ્યોગ અને ટુરિઝમ
  • ઉત્તરાખંડની ઝાંખીમાં દર્શન થયાં કેદારનાથ
  • મધ્ય પ્રદેશની ઝાંખીમાં બતાવવામાં આવ્યો ત્યાનું લોક જીવન અને નૃત્ય
  • ગોવાની ઝાંખીમાં બતાવવામાં આવ્યો મત્સ્ય ઉદ્યોગ
  • આંધ્રપ્રદેશ રાજ્યની ઝાંખી
  • કર્ણાટક રાજ્યની ઝાંખી, બતાવ્યા તેમના સ્પેશિયલ લાકડાના રમકડાં
  • દરિયાઈ, વાયુ,રોડ માર્ગ, પોલીસ, રેલવે જેવા 9 મંત્રાલયો દ્વારા કરવામાં આવી પરેડ
  • બરાક ઓબામાની સુરક્ષાને ધ્યાનમાં રાખીને દિગ્ગજો બુલેટ પ્રૂફ બોક્સમાં બેઠા
  • વરસાદથી ધોવાયેલા રાજપથ પર પરેડની શરૂઆત થઈ
  • નાયક નિરજ કુમાર સિંહને મરણોપરાંત અશોક ચક્ર એનાયત
  • રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીના હસ્તે શહિદોના નામના અશોક ચક્ર આપવાની શરૂઆત કરવામાં આવી
  • વરસાદી મોહોલમાં રાજપથ પર રાષ્ટ્રધ્વજ ફરકાવાયો, દિગ્ગજોએ આપી સલામી
  • અમિત શાહ અને તેમના પત્ની પણ રાજપથ પર હાજર રહ્યાં
  • રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીનો કાફલો પણ રાજપથ પહોંચ્યો, પીએમએ તેમને રિસીવ કર્યા
  • પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ પણ તેમની પત્ની સાથે રાજપથ હાજર રહ્યાં
  • વડાપ્રધાન મોદીએ બરાક ઓબામા અને મિશેનું ઉત્સાહથી સ્વાગત કર્યું
  • અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામા તેમની પત્ની મિશેલ સાથે રાજપથ પહોચ્યાં
  • વડાપ્રધાન મોદી પણ રાજપથ પહોચ્યાં
  • વડાપ્રધાને અમર-જવાનથી શહિદોને સલામી આપી.

દુનિયાનો સૌથી સિક્યોર ફોન છે ઓબામાનો બ્લેકબેરી

obama phone
 અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામા અત્યાર સુધીના સૌથી ટેક સૈવી રાષ્ટ્રપતિ છે. સૌને ખબર છે કે તેઓ બ્લેકબેરી સ્માર્ટફોન યુઝ કરે છે.  આ ફોનની સૌથી વિશેષ વાત એ છે કે આ દુનિયાનો સૌથી સિક્યોર ફોન છે. જેને હૈક કરવો અશક્ય છે. ઓબામા છેલ્લા 10 વર્ષોથી બ્લેકબેરી સ્માર્ટફોન યુઝ કરે છે. અમેરિકી રાષ્ટ્રપતિ હોવાને કારણે આ ફોનને કસ્ટમાઈન્ડ કરીને એવા જોરદાર ફીચર્સ જોડવામાં આવ્યા છે જેને કારણે કોઈ તેને હૈંક કરી જ નથી શકતુ. શુ ખાસ સિક્યોરિટી ફીચર્સ છે ઓબામાના આ ફોનમાં આવો જાણીએ.. 
1. રાષ્ટ્રપતિ ઓબામાના ફોનની સિક્યોરિટી માટે માત્ર એક પાસવર્ડ પુરતો નથી. કારણ કે તેમના ફોનને અમેચ્યોર અને પ્રોફેશનલ હૈંકર્સ. જાસુસી એજંસીયો વગેરેથી સિક્યોર રાખવો પડે છે. આ  લોકો કાયમ આ 
ફોનની બધી માહિતીઓ મેળવવાના ચક્કરમાં લાગ્યા રહે છે. જેને કારણે 2008મા રાષ્ટ્રપતિ બન્યા પછી ઓબામાને થોડા સમય માટે સેક્ટેર એજ ફોન ઉપયોગ કરવો પડ્યો જે ખાસ કરીને નેશનલ સિક્યોરિટી એજંસીએ તૈયાર કર્યો હતો. જો કે થોડા સમય પછી એ ફોનને કસ્ટરમાઈજ્ડ બ્લેકબેરી સ્માર્ટફોન સાથે રિપ્લેસ કરવામાં આવ્યો. આ ફોનમાં સિક્યોરવાઈસ નામનુ સ્પેશલ સિક્યોરિટી સોફ્ટવેર ઈન્સ્ટોલ કરવામાં આવ્યુ જેને એનએસએ દ્વારા જ તૈયાર કરાવાયુ છે. 
2. ઓબામાના બ્લેકબેરી સ્માર્ટફોનમાંથી એ બધા ઈન-બિલ્ટ ફીચર્સ ડેલીટ કરવામાં આવ્યા જેના દ્વારા કોઈ હૈકર એ ફોન સુધી પહોંચી શકતો હતો. આ ફોનમાં કોઈ પણ ગેમ નથી અને કદાચ સેલ્ફી-કેમેરા કે ટેક્સ્ટ કરવાના ફંક્શન પણ નથી.  પરંતુ આ ફોનમાં ટોપ લેવલના સીક્રેટ મેસેજ ડીકોડ કરનારા ફીચર્સ રહેલા છે.  
3. ઓબામાના ફોન દ્વારા ફક્ત 10 નંબરો પર જ કોલ કરી શકાય છે. જે આ પ્રકારની એનક્રિપ્શન યુઝ કરે છે. આ લોકોમાં ઉપરાષ્ટ્રપતિ જે બિડન, તેમના ચીફ ઓફ સ્ટાફ અને તેમના કેટલાક ટોપ સલાહકાર. પ્રેસ સેક્રેટરી. મિશેલ ઓબામા અને કેટલાક અન્ય પરિવારના લોકોનો સમાવેશ છે. 
4. સૂત્રો મુજબ ઓબામાનો બ્લેકબેરી સ્માર્ટફોન ફક્ત એક સિક્યોર બેસ સ્ટેશન સાથે જ કનેક્ટ થઈ શકે છે. જે આ ડિવાઈસનુ આઈએમઈઆઈ નંબર હાઈડ કરી દે છે. જેનાથી તેની ટ્રેકિંગ અશક્ય થઈ જાય છે. જેને કારણે વ્હાઈટ હાઉસ કમ્યુનિકેશન એજંસી એ બધા સ્થાન પર આ સિક્યોર બેસ સ્ટેશન લઈને જાય છે જ્યા રાષ્ટ્રપતિ ઓબામા જાય છે.  
5. આ ઉપરાંત રાષ્ટ્રપતિ ઓબામા લિમોજીન ગાડી અને કદાચ એયર ફોર્સ વેનમાં પણ એક સિક્યોર બેસ સ્ટેશન છે જે વોશિંગટનથી એક સિક્યોર સેટેલાઈટ લિંક સાથે જોડાયેલ છે.
List of Padma Awardees for the year 2015 :


Padma Vibhushan :

1 LK Advani- Public Affairs- Gujarat
2 Amitabh Bachchan- Art- Maharashtradf
3 Prakash Singh Badal- Public Affairs- Punjab
4 Dr D Veerendra Heggade- Social Work- Karnataka
5 Mohammad Yusuf Khan alias Dilip Kumar- Art- Maharashtra
6 Jagadguru Ramanandacharya Swami Rambhadracharya- Others- Uttar Pradesh
7 Prof Malur Ramaswamy Srinivasan- Science and Engineering- Tamil Nadu
8 Kottayan K. Venugopal- Public Affairs- Delhi
9 Karim Al Hussaini Aga Khan (Foreigner)- Trade and Industry- France/UK


Padma Bhushan :

1 Jahnu Barua- Art- Assam
2 Dr Vijay Bhatkar- Science and Engineering- Maharashtra
3 Shri Swapan Dasgupta- Literature and Education- Delhi
4 Swami Satyamitranand Giri- Others- Uttar Pradesh
5 N Gopalaswami- Civil Service- Tamil Nadu
6 Dr Subhash C Kashyap- Public Affairs- Delhi
7 Dr (Pandit) Gokulotsavji Maharaj- Art- Madhya Pradesh
8 Dr Ambrish Mithal- Medicine - Delhi
9 Sudha Ragunathan- Art- Tamil Nadu
10 Shri Harish Salve- Public Affairs- Delhi
11 Dr Ashok Seth- Medicine- Delhi
12 Rajat Sharma- Literature and Education- Delhi
13 Satpal- Sports- Delhi
14 Shivakumara Swami- Others- Karnataka
15 Dr Kharag Singh Valdiya- Science and Engineering- Karnataka
16 Prof Manjul Bhargava (NRI/PIO)- Science and Engineering- USA
17 David Frawley (Vamadeva) (Foreigner)- Others- USA
18 Bill Gates (Foreigner)- Social Work- USA
19 Melinda Gates (Foreigner)- Social Work- USA
20 Saichiro Misumi (Foreigner)- Others- Japan

Padma Shri :

1 Dr Manjula Anagani- Medicine- Telangana
2 S Arunan- Science and Engineering- Karnataka
3 Kanyakumari Avasarala- Art- Tamil Nadu
4 Dr Bettina Sharada Baumer- Literature and Education- Jammu and Kashmir
5 Naresh Bedi- Art- Delhi
6 Ashok Bhagat- Social Work- Jharkhand
7 Sanjay Leela Bhansali- Art- Maharashtra
8 Dr Lakshmi Nandan Bora- Literature and Education- Assam
9 Dr Gyan Chaturvedi- Literature and Education- Madhya Pradesh
10 Prof (Dr) Yogesh Kumar Chawla- Medicine- Chandigarh
11 Jayakumari Chikkala- Medicine- Delhi
12 Bibek Debroy- Literature and Education- Delhi
13 Dr Sarungbam Bimola Kumari Devi- Medicine- Manipur
14 Dr Ashok Gulati- Public Affairs- Delhi
15 Dr Randeep Guleria- Medicine- Delhi
16 Dr KP Haridas- Medicine- Kerala
17 Rahul Jain- Art- Delhi
18 Ravindra Jain- Art- Maharashtra
19 Dr Sunil Jogi- Literature and Education- Delhi
20 Prasoon Joshi- Art- Maharashtra
21 Dr Prafulla Kar- Art- Odisha
22 Saba Anjum- Sports- Chhattisgarh
23 Ushakiran Khan- Literature and Education- Bihar
24 Dr Rajesh Kotecha- Medicine- Rajasthan
25 Prof Alka Kriplani- Medicine Delhi
26 Dr Harsh Kumar- Medicine- Delhi
27 Narayana Purushothama Mallaya- Literature & Education- Kerala
28 Lambert Mascarenhas- Literature and Education- Goa
29 Dr Janak Palta McGilligan- Social Work- Madhya Pradesh
30 Veerendra Raj Mehta- Social Work- Delhi
31 Tarak Mehta- Art- Gujarat
32 Neil Herbert Nongkynrih (Art), Meghalaya
33 Chewang Norphel- Others- Jammu and Kashmir
34 TV Mohandas Pai- Trade and Industry- Karnataka
35 Dr Tejas Patel- Medicine- Gujarat
36 Jadav Molai Peyang- Others- Assam
37 Bimla Poddar- Others- Uttar Pradesh
38 Dr N Prabhakar- Science and Engg- Delhi
39 Dr Prahalada- Science and Engg- Maharashtra
40 Dr Narendra Prasad- Medicine- Bihar
41 Ram Bahadur Rai- Literature and Education- Delhi
42 Mithali Raj- Sports- Telangana
43 PV Rajaraman- Civil Service- Tamil Nadu
44 Prof JS Rajput- Literature and Education- Uttar Pradesh
45 Kota Srinivasa Rao- Art- Andhra Pradesh
46 Prof Bimal Roy- Literature and Education- West Bengal
47 Shekhar Sen- Art- Maharashtra
48- Gunvant Shah- Literature and Education- Gujarat
49 Brahmdev Sharma- Literature and Education- Delhi
50 Manu Sharma- Literature and Education- Uttar Pradesh
51 Prof Yog Raj Sharma- Medicine- Delhi
52 Vasant Shastri- Science and Engg- Karnataka
53 SK Shivkumar- Science and Engg- Karnataka
54 PV Sindhu- Sports- Telangana
55 Sardara Singh- Sports- Haryana
56 Arunima Sinha-Sports- Uttar Pradesh
57 Mahesh Raj Soni- Art- Rajasthan
58 Dr Nikhil Tandon- Medicine- Delhi
59 H Thegtse Rinpoche- Social Work- Arunachal Pradesh
60 Dr Hargovind Laxmishanker Trivedi- Medicine- Gujarat
61 Huang Baosheng- Others- China
62 Prof Jacques Blamont- Science and Engg- France
63 Late Syedna Mohammad Burhanuddin- Others- Maharashtra (Posthumous)
64 Jean-Claude Carriere- Literature and Education - France
65 Dr Nandrajan 'Raj' Chetty- Literature and Education- France
66 George L Hart- Others- USA
67 Jagat Guru Amrta Suryananda Maha Raja- Others- Portugal
68 Late Meetha Lal Mehta- Social Work- Rajasthan (Posthumous)
69 Tripti Mukherjee- Art- USA
70 Dr Dattatreyudu Nori- Medicine- USA
71 Dr Raghu Rama Pillarisetti (Medicine), USA
72 Dr Saumitra Rawat- Medicine- UK
73 Prof Annette Schmiedchen (Literature and Education), Germany
74 Late Pran Kumar Sharma alias Pran- Art- Delhi (Posthumous)
75 Late R Vasudevan- Civil Service- Tamil Nadu (Posthumous)
 



Get Update Easy