HTML Blog Setting -

ચાલતી પટ્ટી

શિક્ષક-શિષ્યનો સંબંધ ત્યારે જ શરુ થાય છે જ્યારે બાળકનુ નામ શિક્ષકના હ્રદયરુપી રજિસ્ટરમા નોંધાય છે.-કે.બી.પટેલ~ એ જ લોકો આખરે ફાવી ગયા જે સમયસર બીજને વાવી ગયા.~ રેખાઓમાં રહ્યો અડોઅડ બિંદુઓનો ફાળો મંજિલ બીજું કાઇ નથી,બસ પગલાનો સરવાળો.~ પુસ્તક કરતાં વધારે જીવે એવી કોઈ ઇમારત માનવી બાંધી શકતો નથી.~ ધીમા જવામાં વાંધો નથી,વાંધો ઊભા રહી જવામાં છે.~ લોંખંડ ભલે ગરમ થાય ,પરંતુ હથોડાએ તો ઠંડુ જ રહેવું જોઈએ.~ વર્તમાન જ સાચો સમય છે,બીજા બધા સમય તો માત્ર ભ્રમ છે.~ દરેક કામમાં જોખમ હોય છે,પરંતુ કશું નહીં કરવામાં મોટું જોખમ હોય છે.~ પ્રેરણા એ પ્રિપેઈડ રિચાર્જ કૂપન છે.~ આપનો દ્રષ્ટિકોણ જ પ્રેરણા બને છે.~ શબ્દો કોઈને મારી શકે છે,તો તારી પણ શકે છે.~ જીવન જીતવાની નહીં,પણ જીવવાની વસ્તુ છે.~ ગુસ્સો કરવો સહેલો છે,પણ શાંત રહેવું અઘરું છે.~ સૌથી ઓછું ખર્ચાળ મનોરંજન શ્રેષ્ઠ પુસ્તકોમાંથી મળે છે અને તે કાયમી હોય છે. "Arise,Awake and NOT To STOP Till The GOAL is Reached ”- Swami Vivekananda."

29 જાન્યુઆરી, 2015

ગાંધી નિર્વાણદિન

Though of the day

પાપ કરીને શિક્ષાનો ભાર શહન કરી શકાય છે,પરંતુ ક્ષમાનો ભાર ઉચકી શકાતો નથી.
  
 

  

ગાંધી નિર્વાણદિન : ચિત્ર સ્પર્ધા,સ્લોગન અને પરિપત્ર ( તા.30/01/2015)
ગાંધી નિર્વાણદિન ચિત્ર સ્પર્ધા રાખવા બાબત  Date 21-01-2015 Circular: Click here

Download Gandhi Nirvan Din Latest Circular (28-01-2015): Click Here
સ્વચ્છતા અંગેના ચિત્રોની  pdf file

Download : Click here 


Download pdf : Click here ( puran Gondaliya )


Image 1


Image 2

Image 3

Image 4

Image 5

Image 6

Image 7

Image 8

Image 9

Image 10 new

Image 11 new

Image 12 new

Image 13 new

Image 14 new

Iamge 15 new


Image 16

Image 17

Image 18 

શાળા કક્ષાએ યોજાનાર ચિત્ર સ્પર્ધાનો અહેવાલ આવો હોય શકે 

શાળા કક્ષાએ ચિત્ર સ્પર્ધાનું પ્રમાણપત્ર

પૃથ્વીના રક્ષણકર્તા ભગવાન વરાહ
            જગતના કલ્યાણ માટે ભગવાનઅનેકાનેક અવતાર ધારણ કરે છે. વરાહ ભગવાનનું આ વ્રત સુખ, સંપત્તિદાયક તથા કલ્યાણકારી છે. જે શ્રદ્ધાળુ ભક્તો વરાહ ભગવાનનું વ્રત કરવા ઇચ્છતા હોય તેના માટે મહા સુદ બારસ (દ્વાદશી)નો દિવસ શ્રેષ્ઠ રહે છે. આ દિવસને ભગવાન વરાહની જન્મ જયંતી તરીકે ઊજવાય છે.
વ્રતની કથા
હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુએ જ્યારે દિતિના ગર્ભે જોડિયાં બાળકોના રૂપમાં જન્મ લીધો. આ બંને દૈત્ય જન્મ લેતાંની સાથે જ મોટા થઈ ગયા. બંને બળવાન હતા અને સંસારમાં અજેયતા તથા અમરતા પ્રાપ્ત કરવા ઇચ્છતા હતા. તેથી બંનેએ બ્રહ્માજીને પ્રસન્ન કરવા માટે કઠોર તપ કર્યું. તેમની તપસ્યાથી પ્રસન્ન થઈને બ્રહ્માજીએ તેમને દર્શન આપ્યાં અને વરદાન માંગવા કહ્યું. બંને ભાઈઓએ વરદાન માંગ્યું કે, "હે પ્રભુ, કોઈ પણ યુદ્ધમાં અમને પરાજિત ન કરી શકે તથા અમને મારી ન શકે."
બ્રહ્માજી તથાસ્તુ કહીને બ્રહ્મલોક ચાલ્યા ગયા. વરદાન મેળવીને તેઓ ત્રણેય લોકમાં પોતાને સર્વશ્રેષ્ઠ સિદ્ધ કરવા માટે અત્યાચાર કરવા લાગ્યા. હિરણ્યાક્ષ ત્રણે લોકને જીતવા માટે નીકળી પડયો. જોતજોતાંમાં ઈન્દ્રલોક પર હિરણ્યાક્ષનો અધિકાર થઈ ગયો. ત્યારબાદ દૈત્ય હિરણ્યાક્ષ વરુણ દેવની રાજધાની વિભાવરી નગરીમાં પહોંચ્યો અને વરુણ દેવને યુદ્ધ માટે લલકાર્યા. વરુણ દેવ બોલ્યા કે, "તું મહાન યોદ્ધો અને શૂરવીર હોઈશ, પરંતુ ભગવાન શ્રીવિષ્ણુ કરતાં વધારે નહીં. તેથી તું તેમની પાસે જા. તે તારી સાથે યુદ્ધ કરશે અને પરાજય આપશે."
વરુણનું કથન સાંભળી હિરણ્યાક્ષ ક્રોધે ભરાયો અને ભગવાન વિષ્ણુની શોધમાં નીકળી પડયો. દેર્વિષ નારદ પાસેથી તેને જાણવા મળે છે કે ભગવાન વિષ્ણુ આ સમયે વરાહ રૂપ ધારણ કરીને પૃથ્વીને રસાતળથી નિકાળવા ગયા છે. ત્યારબાદ હિરણ્યાક્ષ સમુદ્રની નીચે રસાતળમાં પહોંચ્યો. તેણે જોયું કે ભગવાન વિષ્ણુ વરાહ સ્વરૂપે પૃથ્વીને પોતાના દાંત પર ઉઠાવીને જઈ રહ્યાં છે. હિરણ્યાક્ષે ભગવાન વરાહને અભદ્ર વચનો કહ્યાં અને પૃથ્વીને લઈ જતા રોક્યા.
હિરણ્યાક્ષની કટુવાણી તરફ ધ્યાન ન આપતા ભગવાન વિષ્ણુ શાંત રહીને વરાહ રૂપમાં દાંત પર પૃથ્વીને લઈને આગળ વધતા રહ્યાં. હિરણ્યાક્ષે તેમનો પીછો કરવાનું ચાલુ રાખ્યું. તેણે તેમને નિર્લજ્જ, કાયર, પશુ, અધમ, પાપી કહ્યાં, પરંતુ ભગવાન વરાહ પૃથ્વીને રસાતળથી બહાર કાઢીને સમુદ્રની ઉપર સ્થાપિત કરી દે છે.
ભગવાન વરાહ પર પોતાની વાતોની અસર ન થતી જોઈને હિરણ્યાક્ષ હાથમાં ગદા લઈને પ્રહાર કરે છે ત્યારે ભગવાન હિરણ્યાક્ષના હાથમાંથી ગદા છીનવીને તેને દૂર ફેંકી દે છે. તે ત્રિશૂળ લઈને ભગવાન વરાહને મારવાનો પ્રયત્ન કરે છે, પરંતુ તે જ સમયે ભગવાન વરાહ સુદર્શન ચક્ર દ્વારા હિરણ્યાક્ષના ત્રિશૂળના ટુકડે-ટુકડા કરી દે છે. ભગવાન વરાહ અને હિરણ્યાક્ષ વચ્ચે ભયંકર યુદ્ધ થાય છે. અંતમાં, ભગવાન વરાહના હાથે દૈત્ય હિરણ્યાક્ષનો વધ થાય છે.
 हमारे बापू 

अहिंसावादी गांधीजी

अहिंसा का प्रतिपादन महात्माजी ने बडे मौलिक तौर पर किया था। उसके द्वारा उन्होंने संसार को दिखा दिया कि आजकल के युग में स्वेच्छा पूर्ण कष्ट सहन के बल पर किए गए सामूहिक, नैतिक प्रतिरोध अर्थात् सत्याग्रह द्वारा युक की हिंसा पर भी विजय पाई जा सकती है। उनका कहना था कि आपका आचरण न्यायपूर्ण और सत्य हो। अत्याचारी के प्रति अगर आप नम्र एवं दृढ हो पर उसके संबंध में अपने कदम में कोई कलुषता न रखें तो अत्याचारी की उठी हुई तलवार अपने आप झुक जायेगी।

दक्षिण अफ्रीका में उन्हें इस दिशा में गौरवपूर्ण विजय मिली। ट्रंसवाल में जब उन्होंने ड्रेकसंवर्ग की पहाडियों को पार करके अपनी सत्याग्रही फौज का संचालन किया, तो दक्षिण अफ्रीका के तानाशाह भारतीयों के दुश्मन जनरल स्मट्स ने उनकी वे सब शर्ते मान ली, जो उन्होंने पेश की थी। इतना ही नहप जनरल स्मट्स ने यह भी स्वीकार किया कि नैतिक लडाई का तरीका जिसमें कोई भी हिंसात्मक हथियार काम में नहप लाया गया, ऐसा है जिसका सामना नहप किया जा सकता।

गांधीजी का अहिंसा अस्त्र ऐसा अस्त्र था, जिसे गरीबगअमीर, दुर्बलगमजबूत सभी चला सकते थे। गांधीजी के इस अहिंसा अस्त्र से ही सर्व शक्तिमान ब्रिटिश सरकार उनके सामने झुक गई। तोप और गोली का निशाना खाकर हिंदुस्तान का सत्याग्रही अहिंसक अटल रहा।

Get Update Easy