HTML Blog Setting -

ચાલતી પટ્ટી

શિક્ષક-શિષ્યનો સંબંધ ત્યારે જ શરુ થાય છે જ્યારે બાળકનુ નામ શિક્ષકના હ્રદયરુપી રજિસ્ટરમા નોંધાય છે.-કે.બી.પટેલ~ એ જ લોકો આખરે ફાવી ગયા જે સમયસર બીજને વાવી ગયા.~ રેખાઓમાં રહ્યો અડોઅડ બિંદુઓનો ફાળો મંજિલ બીજું કાઇ નથી,બસ પગલાનો સરવાળો.~ પુસ્તક કરતાં વધારે જીવે એવી કોઈ ઇમારત માનવી બાંધી શકતો નથી.~ ધીમા જવામાં વાંધો નથી,વાંધો ઊભા રહી જવામાં છે.~ લોંખંડ ભલે ગરમ થાય ,પરંતુ હથોડાએ તો ઠંડુ જ રહેવું જોઈએ.~ વર્તમાન જ સાચો સમય છે,બીજા બધા સમય તો માત્ર ભ્રમ છે.~ દરેક કામમાં જોખમ હોય છે,પરંતુ કશું નહીં કરવામાં મોટું જોખમ હોય છે.~ પ્રેરણા એ પ્રિપેઈડ રિચાર્જ કૂપન છે.~ આપનો દ્રષ્ટિકોણ જ પ્રેરણા બને છે.~ શબ્દો કોઈને મારી શકે છે,તો તારી પણ શકે છે.~ જીવન જીતવાની નહીં,પણ જીવવાની વસ્તુ છે.~ ગુસ્સો કરવો સહેલો છે,પણ શાંત રહેવું અઘરું છે.~ સૌથી ઓછું ખર્ચાળ મનોરંજન શ્રેષ્ઠ પુસ્તકોમાંથી મળે છે અને તે કાયમી હોય છે. "Arise,Awake and NOT To STOP Till The GOAL is Reached ”- Swami Vivekananda."

ગ્રાહક સુરક્ષા

http://lmdca.gujarat.gov.in/act-rules.htm


ગ્રાહક સુરક્ષા દિનની ઉજવણી
ભારત સરકારે ૧૫ મી માર્ચ ના રોજ ‘‘વિશ્વ ગ્રાહક દિન’’ તથા ર૪ મી ડીસેમ્‍બરને ‘‘રાષ્‍ટ્રીય ગ્રાહક અધિકાર દીન’’ તરીકે ઉજવવાનું નકકી કરેલ છે. જે મુજબ રાજ્ય સરકાર દ્વારા ૧૫ મી માર્ચ ‘‘વિશ્વ ગ્રાહક અધિકાર દિન’’ તથા ર૪ મી ડીસેમ્‍બરને ‘‘રાષ્‍ટ્રીય ગ્રાહક અધિકાર દીન’’ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસોની ઉજવણીમાં રાજ્ય કક્ષાએ સેમીનારનું આયોજન કરવામાં આવે છે. આ ઉજવણી માટે બંને દિનો માટે જીલ્‍લા કક્ષાએ ગ્રાહક સુરક્ષા અધિકારીશ્રીઓ કુલ રૂ. ,૦૦,૦૦૦ લાખની તથા માન્‍ય ગ્રાહક સુરક્ષા મંડળોને દરેકને રૂા. ૧૦,૦૦૦ સુધીની નાણા સહાય આપવામાં આવે છે. આ દિવસોની ઉજવણીમાં રાજ્ય કક્ષાએ સેમીનારનું આયોજન કરવામાં આવે છે. તથા જીલ્‍લા કક્ષાએ સરકાર માન્‍ય ગ્રાહક મંડળો પુરવઠાતંત્ર અને તોલમાપ તંત્રની મદદથી રેલીઓ, ગ્રાહક શિબિરો, પ્રદર્શનો, શેરી નાટકોનું આયોજન કરી ગ્રાહક જાગૃતિનો ફેલાવો કરે છે.  રપ મી જુન તથા ૧૫ મી સપ્‍ટેમ્‍બર એમ બે દિવસો ‘‘ગ્રાહક દીન’’ તરીકે ઉજવવાનું નકકી કરેલ છે. 


 ગુજરાત રાજ્ય ગ્રાહક હેલ્પલાઇન નં. ૧૮૦૦-૨૩૩-૦૨૨૨  
ગ્રાહક સુરક્ષા અધિકારીઓ માટેની માર્ગદર્શિકા 



Get Update Easy