HTML Blog Setting -

ચાલતી પટ્ટી

શિક્ષક-શિષ્યનો સંબંધ ત્યારે જ શરુ થાય છે જ્યારે બાળકનુ નામ શિક્ષકના હ્રદયરુપી રજિસ્ટરમા નોંધાય છે.-કે.બી.પટેલ~ એ જ લોકો આખરે ફાવી ગયા જે સમયસર બીજને વાવી ગયા.~ રેખાઓમાં રહ્યો અડોઅડ બિંદુઓનો ફાળો મંજિલ બીજું કાઇ નથી,બસ પગલાનો સરવાળો.~ પુસ્તક કરતાં વધારે જીવે એવી કોઈ ઇમારત માનવી બાંધી શકતો નથી.~ ધીમા જવામાં વાંધો નથી,વાંધો ઊભા રહી જવામાં છે.~ લોંખંડ ભલે ગરમ થાય ,પરંતુ હથોડાએ તો ઠંડુ જ રહેવું જોઈએ.~ વર્તમાન જ સાચો સમય છે,બીજા બધા સમય તો માત્ર ભ્રમ છે.~ દરેક કામમાં જોખમ હોય છે,પરંતુ કશું નહીં કરવામાં મોટું જોખમ હોય છે.~ પ્રેરણા એ પ્રિપેઈડ રિચાર્જ કૂપન છે.~ આપનો દ્રષ્ટિકોણ જ પ્રેરણા બને છે.~ શબ્દો કોઈને મારી શકે છે,તો તારી પણ શકે છે.~ જીવન જીતવાની નહીં,પણ જીવવાની વસ્તુ છે.~ ગુસ્સો કરવો સહેલો છે,પણ શાંત રહેવું અઘરું છે.~ સૌથી ઓછું ખર્ચાળ મનોરંજન શ્રેષ્ઠ પુસ્તકોમાંથી મળે છે અને તે કાયમી હોય છે. "Arise,Awake and NOT To STOP Till The GOAL is Reached ”- Swami Vivekananda."

કમ્પ્યૂટર શીખો ગુજરાતીમા



કમ્પ્યૂટર શીખો ગુજરાતીમા
કમ્પ્યૂટર અને ઇન્ટરનેટ નો ઉપયોગ કરતા શીખો ગુજરાતીમા                     (સૌજન્ય theesky)

અહિ તમને કમ્પ્યૂટર અને ઇન્ટરનેટ વિશે સામાન્ય માહિતી આપવા નો પ્રયત્ન કરેલ છે.તમે સરળતા થી સમજી શકો એટલા માટે અહીં ગુજરાતી વીડિઓ મુકવામાં આવેલ છે. આ પેજ પર તમને કમ્પ્યૂટર,ઇન્ટરનેટ અને એમ.એસ.ઓફિસ ના બેઝીક વીડિઓ જોવા મળશે.
ને બ્રાઉઝર શું છે? સર્ચેન્જિન શું છે? -મેઈલ આઈડી કેવી રીતે બનાવવું ,ફેસબુક આઈડી કેવી રીતે બનાવવું, ઓન લાઈન સ્ટોક માર્કેટ કેવી રીતે ચેક કરવું અને બીજું ઘણું તમને જાણવા મળશે.સાથે સાથે 'M.S.Office' ના અલગ અલગ સોફ્ટવેર અને તેની ખાસીયતો વિશે માહિતી મળશે.

(1) MS OFFICE -WORD
(2) HOW TO USE INTERNET 
(3) How To Use Email 
(4)How To Use Facebook
(5)Online Train Inquiry 

Basic Computer Knowldge


 

Get Update Easy