HTML Blog Setting -

ચાલતી પટ્ટી

શિક્ષક-શિષ્યનો સંબંધ ત્યારે જ શરુ થાય છે જ્યારે બાળકનુ નામ શિક્ષકના હ્રદયરુપી રજિસ્ટરમા નોંધાય છે.-કે.બી.પટેલ~ એ જ લોકો આખરે ફાવી ગયા જે સમયસર બીજને વાવી ગયા.~ રેખાઓમાં રહ્યો અડોઅડ બિંદુઓનો ફાળો મંજિલ બીજું કાઇ નથી,બસ પગલાનો સરવાળો.~ પુસ્તક કરતાં વધારે જીવે એવી કોઈ ઇમારત માનવી બાંધી શકતો નથી.~ ધીમા જવામાં વાંધો નથી,વાંધો ઊભા રહી જવામાં છે.~ લોંખંડ ભલે ગરમ થાય ,પરંતુ હથોડાએ તો ઠંડુ જ રહેવું જોઈએ.~ વર્તમાન જ સાચો સમય છે,બીજા બધા સમય તો માત્ર ભ્રમ છે.~ દરેક કામમાં જોખમ હોય છે,પરંતુ કશું નહીં કરવામાં મોટું જોખમ હોય છે.~ પ્રેરણા એ પ્રિપેઈડ રિચાર્જ કૂપન છે.~ આપનો દ્રષ્ટિકોણ જ પ્રેરણા બને છે.~ શબ્દો કોઈને મારી શકે છે,તો તારી પણ શકે છે.~ જીવન જીતવાની નહીં,પણ જીવવાની વસ્તુ છે.~ ગુસ્સો કરવો સહેલો છે,પણ શાંત રહેવું અઘરું છે.~ સૌથી ઓછું ખર્ચાળ મનોરંજન શ્રેષ્ઠ પુસ્તકોમાંથી મળે છે અને તે કાયમી હોય છે. "Arise,Awake and NOT To STOP Till The GOAL is Reached ”- Swami Vivekananda."

C.C.C.Info

 CCC Course for Teachers: 
CCC WEBSITE ALL WEB  

અમદાવાદ IITRAM 
CLICK HERE
અમદાવાદ CCC GTU
CLICK HERE
વડોદરા MS UNI.
CLICK HERE
સુરત VEER NARMAD UNI
CLICK HERE
રાજકોટ SAURASHTRA UNI.
CLICK HERE
ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી
CLICK HERE
S P UNI
CLICK HERE
ગુજરાત યુનિવર્સિટી
CLICK HERE

પરિપત્રો :
 CCC+ Information :
The Government of Gujarat has made the Certificate Course on Computer Concepts (CCC+) training compulsory for its officers to remain at par with changing trends in Information Technology. In order to expose government officials to the latest in the field of Information & Communications Technology (ICT), SPIPA offers training in CCC+, GSWAN and other computer related programs. These courses are aimed at enhancing organizational efficiency by making optimum use of information technology and computers.
Sardar Patel Institute of Public Administration
 http://spipa.gujarat.gov.in/ 

GTU CCC પરીક્ષાની તૈયારી સરખી રીતે થઈ શકે તે માટે પ્રેક્ટીકલના કુલ 54 વિડીયો મુકેલા છે. આ વિડીયો ખાસ GTU CCC ની પ્રેક્ટીકલ પરીક્ષાની તૈયારી માટે બનાવેલ છે.

આ તમામ વિડીયો મારા મિત્ર કલ્પેશ ચોટાલીયાએ બનાવેલ છે. તેમનો ખૂબ આભાર. ખાસ વાત એ છે કે નીચે ક્લિક કરતા જ વિડીયો સીધો ડાઉનલોડ થશે. તમે મોબાઈલમાં પણ જોઈ શકો છો.


તો નીચે ડાઉનલોડ લખેલ છે તે બટન પર ક્લિક કરી ડાઉનલોડ કરો.

1 : કોમ્પ્યુટર ડેસ્કટોપ પર આપના રજિસ્ટ્રેશન નંબરના નામનું ફોલ્ડર તથા તેની અંદર આપના નામનું સબફોલ્ડર બનાવો :- ડાઉનલોડ
2.83 MB

2 : Windows-8માં Notepad કેવી રીતે Open કરશો? :- ડાઉનલોડ
2.20 MB

3 : આપના કોમ્પ્યુટરમાં ઈન્સ્ટોલ હોય તેવા કોઈપણ પાંચ એપ્લીકેશન સોફટવેરના નામ નોટપેડ એડીટરમાં લખો :- ડાઉનલોડ
6.88 MB

4 : તમારો બાયોડેટા નોટપેડ એડીટરમાં બનાવો :- ડાઉનલોડ
4.04 MB

5 : નોટપેડ એડીટરમાં ગાંધીનગર વિશે પાંચ વાકય લખી, તેજ ફાઈલમાં આ માહિતીની કોપી પેસ્ટથી ચાર વાર રીપીટ કરો :- ડાઉનલોડ
3.64 MB

6 : માય ડેટા ટેકસ્ટ ફાઈલ બનાવો અને તેમાં અમદાવાદ વિશે પાંચ વાકય લખો. તેજ ફાઈલમાં આ માહિતીની કોપીપેસ્ટ થી ચાર વાર રીપીટ કરો :- ડાઉનલોડ
3.14 MB

7 : તમારા નામના ફોલ્ડરમાં Short Cutનો ઉપયોગ કરી, Note Padની Short-Cut બનાવો :- ડાઉનલોડ
8.15 MB

8 : નોટપેડમાં તમારું એડ્રેસ લખી, તમારા નામના ફોલ્ડરમાં ઈન્ડોર ગેમ અને આઉટડોર ગેમના નામ લખી, text file save કરો :- ડાઉનલોડ
5.83 MB

9 : તમારા નામના ફોલ્ડરમાં “PERSONAL” અને “OFFICE” નામનાં ફોલ્ડર બનાવી, “ PERSONAL”માં તમારું નામ, એડ્રેસ, ઉમંરની Text File બનાવો. “Office” માં તમારી ઓફીસનું નામ, એડ્રેસ, હોદાની Text File બનાવો :- ડાઉનલોડ
8.06 MB

10 : કોમ્પ્યુટરમાં કેટલી Drive છે? તેની Propertyની માહિતી લખો :- ડાઉનલોડ
8.27 MB

11 : પાંચ પ્રાણીઓના નામ લખી, તેની Text File બનાવો :- ડાઉનલોડ
2.74 MB

12 : નોટપેડનું શોર્ટકટ ડેસ્કટોપ પર બનાવો અને નોટપેડમાં પ એનીમલના નામ લખો. ફાઈલને ડીલીટ કરી, રીસાઈકલબીનમાં જઈ ફરીથી રીસ્ટોર કરો :- ડાઉનલોડ
3.09 MB

13 : તમારા નામના ફોલ્ડરમાં ડેટા ફોલ્ડર, તેમાં ઓફિસ ફોલ્ડર, તેમાં લેટર નામનું ફોલ્ડર બનાવો :- ડાઉનલોડ
2.65 MB

14 : તમારા નામના ફોલ્ડરમાં લીસ્ટ નામની ટેકસ્ટ ફાઈલ સેવ કરો. તેમાં પ એનીમલના નામ લખી અને ફાઈલને સેવ કરો. પછી આ ટેકસ્ટ ફાઈલને ડીલીટ કરો. આ ફાઈલને રીસાયકલબીનમાંથી પાછી મેળવો :- ડાઉનલોડ
3.29 MB

15 : તમારા નામના ફોલ્ડરમાં ઓફિસ નામનું ફોલ્ડર, તેમાં ડેટા નામનું ફોલ્ડર, તેમાં લેટર નામનું ફોલ્ડર બનાવો. તેમજ ડેટા નામના ફોલ્ડરની સાઈઝ શોધો :- ડાઉનલોડ
3.62 MB

16 :Windows-8માં Paint કેવી રીતે Open કરશો? :- ડાઉનલોડ
2.26 MB

17 : પેઈન્ટનો ઉપયોગ કરી કુદરતી દ્રશ્ય દોરો :- ડાઉનલોડ
14.3 MB

18 : એક વર્તુળ, એક ચોરસ અને એક લંબચોરસ પેઈન્ટમાં દોરી, દરેકમાં અલગ કલર પુરો :- ડાઉનલોડ
2.77 MB

19 : પેઈન્ટનો ઉપયોગ કરી મનુષ્યનું મુખ દોરો :- ડાઉનલોડ
5.17 MB

20 : બે અલગ અલગ ત્રિકોણ દોરો. તેમાં જુદા જુદા કલર પુરી, ત્રિકોણમાં કલરનું નામ લખો :- ડાઉનલોડ
4.63 MB

21 : પેઈન્ટમાં વર્તુળ, ત્રિકોણ અને ચોરસ દોરી, તેમાં લાલ, લીલો અને પીળો કલર પુરો. વર્તુળમાં તમારું નામ અને એડ્રેસ લખો. ચોરસને Crop કરી ભાગ કરો :- ડાઉનલોડ
5.66 MB

22 : પેઈન્ટમાં કુદરતી દ્રશ્ય દોરી તેને Save કરી, JPG ફોરમેટમાં Save કરો :- ડાઉનલોડ
2.86 MB

23 : પેઈન્ટમાં રાષ્ટ્રધ્વજ દોરો :- ડાઉનલોડ
7.39 MB

24 :Windows-8માં MS WORD-2003 કેવી રીતે Open કરશો? :- ડાઉનલોડ
3.19 MB

25 :Windows-8માં MS WORD-2003માં કેવી રીતે SHRUTI FONTનો ઉપયોગ કરશો? SHRUTI FONTનો ઉપયોગ કરતી વખતે કઇ બાબતનું ધ્યાન રાખશો? :- ડાઉનલોડ
7.16 MB

26 : એમ.એસ.વર્ડમાં ધોરણ : ૧૦ના વિદ્યાર્થીઓની માહિતી લખો. જેમાં ક્રમ, વિદ્યાર્થીનું નામ, ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, ગુજરાતી, અંગ્રેજી, ટોટલ,ટકા લખો. યોગ્ય હેડર આપો :- ડાઉનલોડ
25.6 MB

27 : વર્ડમાં નીચે મુજબ માગ્યા પ્રમાણે કરો. 12.1 MB
પત્રના સ્પેલિંગ સુધારો.
- ડોકયુમેન્ટમાં જણાવ્યા મુજબ બોલ્ડ, ઈટાલીકલ, અન્ડરલાઈન કરો.
- પેપરને પોરટ્રેટ ઓરીએન્ટેશન આપો.
- ગુજરાતી તથા અંગ્રેજીમાં ટાઈપ કરો.
- યોગ્ય હેડર અને ફુટર તથા પેજ નંબર આપો.
- ફાઈલને તમારા ફોલ્ડરમાં સેવ કરો.
:- ડાઉનલોડ

28 : મેઈલમર્જમાં પ(પાંચ) Envelopes (પરબીડીયુ) બનાવી, પાંચ એડ્રેસ લખો. ડેટાસોર્સને સેવ કરો. આ ફાઈલને તમારા ફોલ્ડરમાં સેવ કરો :- ડાઉનલોડ
13.2 MB

29 : વર્ડમાં નીચે મુજબ માગ્યા પ્રમાણે કરો.
14.2 MB
- આપના પ્રવાસના અનુભવનું વર્ણન કરતો પત્ર લખો.
- ગુજરાતી તથા અંગ્રેજીમાં ટાઈપ કરો.
- પત્રને યોગ્ય મથાળું આપો તથા તેને બોલ્ડ કરો.
- પેપરને પોરટ્રેટ ઓરીએન્ટેશન આપો.
- ફાઈલને તમારા ફોલ્ડરમાં સેવ કરો
:- ડાઉનલોડ

30 : Microsoft Wordમાં Drop Cap, Strike through, Bold, Italic, Justify નો ઉપયોગ કેવી રીતે કરશો? :- ડાઉનલોડ
9.97 MB

31 : વર્ડમાં અમદાવાદ વિશે ફકરો લખી, જરૂરી શબ્દમાં ફોરમેટીંગ કરો :- ડાઉનલોડ
5.45 MB

32 : વર્ડમાં મેઈલમર્જમાં, તમારા જન્મદિવસ નીમીતે પાર્ટી રાખી છે, તેના માટેનો લેટર તૈયારી કરી, પાંચ મિત્રોને આમંત્રણ આપો. જરૂરી શબ્દમાં ફોરમેટીંગ કરો :- ડાઉનલોડ
13.1 MB

33 : Microsoft Wordમાં અનુભવનું પ્રમાણપત્ર મેળવવાની અરજી ટાઈપ કરો. તેમાં એડ્રેસ બોલ્ડ કરો. અરજીને યોગ્ય મથાળું આપો તથા તેને બોલ્ડ કરો. પેપરને પોરટ્રેટ ઓરીએન્ટેશન આપો. યોગ્ય હેડર અને ફુટર આપો :- ડાઉનલોડ
12.6 MB

34 : વર્ડમાં ફકરો ટાઈપ કરી, Team Bullet, Drop Cape આપો :- ડાઉનલોડ
4.96 MB

35 : વર્ડમાં તમારા ઓરીજીનલ પ્રમાણપત્ર પાછા મેળવવાની અરજી ટાઈપ કરો. પેપરને પોરટ્રેટ ઓરીએન્ટેશન આપો. યોગ્ય હેડર અને ફુટર આપો :- ડાઉનલોડ
5.42 MB

36 : નીચે આપેલ ફકરો ગુજરાતીમાં ટાઇપ કરી, તેમાં ચિત્ર ઉમેરો, ત્યારબાદ ટેબલમાં ક્રમ,યુનિવર્સિટીનું નામ, મુખ્યમથક એમ કોલમ બનાવી, ૫-યુનિવર્સિટીની માહિતી લખો. (ફુગ્ગાવાલી છોકરીનો ફોટો મુકવાનો તે ફકરો) :- ડાઉનલોડ
12.5 MB

37 : ટેબલનો ઉપયોગ કરી, હક પત્રકનો નમુનો ગુજરાતીમાં ટાઈપ કરી, તેમાં Strike Throughનો ઉપયોગ કરો :- ડાઉનલોડ
5.52 MB

38 : 5-વિદ્યાર્થીઓ શાળાએ આવતા નથી. તે અંગે Envelopsનો ઉપયોગ કરી, Data Sourceને Save કરી પત્ર લખો :- ડાઉનલોડ
9.10 MB

39 : MS WORD-2003માં તમારી માહિતી લખી, Track Changeની મદદથી જરૂરી ફોર્મેટીંગ કરો :- ડાઉનલોડ
16.1 MB

40 : તમારા કોમ્પ્યુટરના વોલપેપર અને સ્ક્રીન સેવરને બદલો. સ્ક્રીન સેવરનો ટાઈમ આઉટ 20 મીનીટ સેટ કરો :- ડાઉનલોડ
2.87 MB

41 : તમારા નામનાં Folderમાં Paintનું Short Cut બનાવો :- ડાઉનલોડ
2.92 MB

42 : કમ્પ્યુટરમાં કયા પ્રિન્ટર Install છે ? તે માહિતી Note Pad માં લખો. તેમાં પ્રિન્ટર ઈન્સ્ટોલ કરવાના Steps લખી, Fileને txt File સ્વરૂપે Save કરો :- ડાઉનલોડ
11.6 MB

43 :Windows-8માં MS OUTLOOK-2003 કેવી રીતે Open કરશો? Open કરતી વખતે કઇ બાબતનું ધ્યાન રાખશો? :- ડાઉનલોડ
988 KB

44 : Microsoft Outlookમાં તમારું ID Configure કરો :- ડાઉનલોડ
5.64 MB

45 : Microsoft Outlookની મદદથી ccc.gtu@gmail.com પર ઇ-મેઇલ મોકલો. તેમજ આ ઇ-મેઇલ gtu_ccc@yahoo.in પર મોકલો. સાથે એક વર્ડ્ની ફાઇલ અને એક ફોટો attach કરો :- ડાઉનલોડ
6.21 MB

46 : Microsoft Outlookની મદદથી કોઈ એક આમંત્રણ આપતો મેઈલ બનાવો અને તેને abc@gmail.com એડ્રેસ પર મેઈલ કરી, કોપી બ્લાઈન્ડ તેની test@yahoo.com પર પણ મોકલો :- ડાઉનલોડ
8.76 MB

47 : તમે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરો છો. જેમાં અંગ્રેજી, જી.કે.Aptitudeના વિષય છે. એક અઠવાડીયા પછી પરીક્ષા છે, તો Taskની યાદી તૈયાર કરી Important Taskને Redથી Highlight કરો. Microsoft Outlookની મદદથી તૈયાર કરો :- ડાઉનલોડ
8.17 MB

48 : Microsoft Outlookની મદદથી રૂ.5000/- Recurringનું Reminder સેટ કરો :- ડાઉનલોડ
6.20 MB

49 : Microsoft Outlookની મદદથી બેંક લોનનું Reminder સેટ કરો :- ડાઉનલોડ
3.43 MB

50 : તમે પોસ્ટખાતામાં દર મહિને રૂ.5000નો હપ્તો ભરો છો. તેનું તારીખ : 10 નું રીમાઈન્ડર સેટ કરો :- ડાઉનલોડ
4.38 MB

51 : Microsoft Outlookની મદદથી આજની તારીખમાં અપોઈમેન્ટ બનાવો :- ડાઉનલોડ
8.38 MB

52 : Microsoft Outlookમાં ઈ-મેઈલ લખી, કોઈ એક ફાઈલ તથા એક ફોટો Attach કરો :- ડાઉનલોડ
4.08 MB

53 : Microsoft Outlookની મદદથી એડ્રેસબુકમાં પાંચ કોન્ટેકટ ઉમેરો. તેમાંથી એક કોન્ટેકટ શોધીને તેને મેઈલ કરો :- ડાઉનલોડ
12.1 MB

54 : તમે બેંકમાંથી રૂ.15000/-ની હોમલોન લીધી છે. માસીક 8 હપ્તા છે. તે માટે Microsoft Outlookમાં રીમાઈન્ડર સેટ કરો :- ડાઉનલોડ
5.93 MB

CCC Course for Teachers: Handbook for Cource on Computer Concept [CCC-English Edition] Handbook for CCC[Gujarati Edition] CCC MCQ Paper CCC Practical Exam Paper CCC KBC GAME 4 CCC Exam Practice by Edusafar GTU CCC Theory Exam Questions GTU CCC Practical Exam Questions પરિપત્રો : ગુજરાત ટેક્નોલોજી યુનિવર્સિટી GTU Online CCC Registration 2014 CCC પ્રમાણપત્ર અંગે DOEACC & C-DAC ને માન્યતા આપવાનો પરિપત્ર તા.૦૭-૦૬-૨૦૧૪ GTU CCC/CCC+ GR Dt.01-03-2014 CCC/CCC+ પરીક્ષા પાસ કરવાની મુદત વધારવાનો પરિપત્ર તા.૩૧-૧૨-૨૦૧૨ પછી મુદત ન વધારવાનો ગુજરાત સરકારે નિર્ણય લીધો છે. SPIPA CCC+ Circular Dt.11-11-2013 55 વર્ષ પૂર્ણ કર્યા હોય તેને CCC માંથી મુક્તિનો પરિપત્ર તા.૨૨-૦૭-૨૦૧૩ CCC પરિપત્ર તા.૧૫-૦૬-૨૦૧૨ CCC Private Tranning Centre GR Dt.06-09-2010 CCC Private Trainning Centre GR Dt.08-07-2010 CCC Private Tranning Centre GR Dt.23-10-2009 CCC માટે માન્ય પ્રમાણપત્રો અંગેનો પરિપત્ર તા.૦૮-૦૨-૨૦૦૮ ગુજરાત સરકારની સર્વિસમાં સીધી ભરતીમાં કમ્પ્યુટર અંગેનું નોલેજ નક્કી કરવા તથા માન્ય પ્રમાણપત્ર અંગેનો પરિપત્ર તા.૧૩-૦૮-૨૦૦૮ CCC માટે પ્રાઇવેટ ટ્રેનિંગ સેન્ટરનો પરિપત્ર તા.૦૧-૦૨-૨૦૦૮ IT-Policy 2006-2011 GR Dt.01-11-2006 CCC માટે માન્ય ડિપ્લોમા અને યુનિવર્સિટી પ્રમાણપત્રો અને DOEACC પ્રમાણપત્ર નો પરિપત્ર તા,10-08-2006 CCC level Course Guidline for Computer Knowledge GR Dt.04-05-2006 CCC+ Information : The Government of Gujarat has made the Certificate Course on Computer Concepts (CCC+) training compulsory for its officers to remain at par with changing trends in Information Technology. In order to expose government officials to the latest in the field of Information & Communications Technology (ICT), SPIPA offers training in CCC+, GSWAN and other computer related programs. These courses are aimed at enhancing organizational efficiency by making optimum use of information technology and computers. Sardar Patel Institute of Public Administration http://spipa.gujarat.gov.in/ Gujarat State Government Job C.C.C. Certificate Credential Verification System site

© All Rights Reserved by 'શિક્ષણ મિત્ર' http://mukeshmerai.blogspot.in/p/ccc.html
Developed and Managed by Mr.Mukesh Merai

Get Update Easy