HTML Blog Setting -

ચાલતી પટ્ટી

શિક્ષક-શિષ્યનો સંબંધ ત્યારે જ શરુ થાય છે જ્યારે બાળકનુ નામ શિક્ષકના હ્રદયરુપી રજિસ્ટરમા નોંધાય છે.-કે.બી.પટેલ~ એ જ લોકો આખરે ફાવી ગયા જે સમયસર બીજને વાવી ગયા.~ રેખાઓમાં રહ્યો અડોઅડ બિંદુઓનો ફાળો મંજિલ બીજું કાઇ નથી,બસ પગલાનો સરવાળો.~ પુસ્તક કરતાં વધારે જીવે એવી કોઈ ઇમારત માનવી બાંધી શકતો નથી.~ ધીમા જવામાં વાંધો નથી,વાંધો ઊભા રહી જવામાં છે.~ લોંખંડ ભલે ગરમ થાય ,પરંતુ હથોડાએ તો ઠંડુ જ રહેવું જોઈએ.~ વર્તમાન જ સાચો સમય છે,બીજા બધા સમય તો માત્ર ભ્રમ છે.~ દરેક કામમાં જોખમ હોય છે,પરંતુ કશું નહીં કરવામાં મોટું જોખમ હોય છે.~ પ્રેરણા એ પ્રિપેઈડ રિચાર્જ કૂપન છે.~ આપનો દ્રષ્ટિકોણ જ પ્રેરણા બને છે.~ શબ્દો કોઈને મારી શકે છે,તો તારી પણ શકે છે.~ જીવન જીતવાની નહીં,પણ જીવવાની વસ્તુ છે.~ ગુસ્સો કરવો સહેલો છે,પણ શાંત રહેવું અઘરું છે.~ સૌથી ઓછું ખર્ચાળ મનોરંજન શ્રેષ્ઠ પુસ્તકોમાંથી મળે છે અને તે કાયમી હોય છે. "Arise,Awake and NOT To STOP Till The GOAL is Reached ”- Swami Vivekananda."

Teacher Corner



શાળાનાં કર્મચારીઓ માટે અગત્યની માહિતી :
 શાળામાં કર્મચારીની નિમણૂક થાય છે પરંતું તે પોતાની ફરજોની માહિતી વિશે અજાણ હોય છે.નીચે જણાવેલ માહિતીની જાણકારી માટે : અહીં ક્લીક કરો.

  •  સત્ર, રજાઓ અને વેકેશનો [ પેજ - ૨]

  • શૈક્ષણિક અને બિનશૈક્ષણિક સ્ટાફનું વર્તન તથા શિસ્ત [ પેજ - ૩ થી ૬]

  •  આચાર્ય, નિરીક્ષકો, શિક્ષકો, કલાર્ક, પટાવાળાની ફરજો [ પેજ -૬ થી ૨]
  • શૈક્ષણિક અને બિનશૈક્ષણિક સ્ટાફ માટે શિક્ષાના પ્રકારો [ પેજ -૨૧ થી ૨૯]
શિક્ષણ વિભાગનું કાર્યક્ષેત્ર pdf ફાઇલ
શિક્ષક દિન : 
  • જ્ઞાણોત્સવ : મહાનુભાવો pdf ફાઇલ 
  • ગુરુ વંદના અને સોંગ્સ pdf ફાઇલ 
  • જીવનમાં કુછ કરના -Mp-3 
  •  ગુજરીના ગૃહકુંજ અમારું -Mp-3 
  •  જ જનની જય પૂજ્ય ધરા -Mp-3
  • જન્મભૂમિ કર્મભૂમિ સ્વર્ગ સે મહાન - Mp-3 
Easy Learning Everything Free

કારકુનની ફરજો -pdf ફાઇલ

 Indian institution of Teacher Education Information
 

Get Update Easy