- ઉબન્ટુમા વર્ડમા કામ કેવી રીતે કરશો?- Download
- કમ્પ્યુટર પરિચય-ભાગ-૧-Download
- કીબોર્ડના ઉપયોગી શોર્ટકટ્સ-Download
- પાવરપોઇન્ટપ્રેઝેન્ટેશનમાથી અથવા ફોટામાથી વિડ્યો ફાઇલ કેવી રીતે બનાવશો? Download
- શાળામા અને વર્ગશિક્ષણમા કોમ્પ્યુટરનો ઉપયોગ-Download
- માઈક્રોસોફ્ટ વર્ડની શોર્ટકટ કી : ડાઉનલોડ કરો
- માઈક્રોસોફ્ટ એક્સેલની શોર્ટકટ કી : ડાઉનલોડ કરો
- માઈક્રોસોફ્ટ પાવર પોઈન્ટ શોર્ટકટ કી : ડાઉનલોડ કરો
- Basic Computer Knowledge
- "WINDOWS MOBILITY CENTER" એક સરસ ફીચર...
➤ જો તમે લેપટોપમાં હંમેશા કામ કરતા હોય તો તમારા માટે "WINDOWS MOBILITY CENTER" એક ખૂબ જ સરસ ઉપાય હશે.➤ તમારા લેપટોપના ઘણા બધા સેટિંગને એક જ જગ્યાએથી એડજસ્ટ કરવાનું માઇક્રોસોફ્ટ દ્વારા "Windows Mobility Center" એક ખુબ સરસ ફીચર આપવામાં આવ્યુ છે.➤ જેમાં WINDOWS ના જરુરી સેટીંગ એક જ જગ્યાએ ઉપલબ્ધ છે.➤ "WINDOWS MOBILITY CENTER" ને ખોલવા માટે તમારા લેપટોપના કી-બોર્ડમાં એક સાથે "WINDOWS + X" બટન દબાવો..➤ ત્યારબાદ ડેસ્કટોપ ઉપર એક વિન્ડો ખુલશે.
➤ જેમાં તમે કેટલાય જરુરી સેટીંગ હશે. જેનો ઉપયોગ હમેશાં થાય છે. જેને તમે પોતાની જરુરીયાત અનુસાર બદલી શકાશે...