HTML Blog Setting -

ચાલતી પટ્ટી

શિક્ષક-શિષ્યનો સંબંધ ત્યારે જ શરુ થાય છે જ્યારે બાળકનુ નામ શિક્ષકના હ્રદયરુપી રજિસ્ટરમા નોંધાય છે.-કે.બી.પટેલ~ એ જ લોકો આખરે ફાવી ગયા જે સમયસર બીજને વાવી ગયા.~ રેખાઓમાં રહ્યો અડોઅડ બિંદુઓનો ફાળો મંજિલ બીજું કાઇ નથી,બસ પગલાનો સરવાળો.~ પુસ્તક કરતાં વધારે જીવે એવી કોઈ ઇમારત માનવી બાંધી શકતો નથી.~ ધીમા જવામાં વાંધો નથી,વાંધો ઊભા રહી જવામાં છે.~ લોંખંડ ભલે ગરમ થાય ,પરંતુ હથોડાએ તો ઠંડુ જ રહેવું જોઈએ.~ વર્તમાન જ સાચો સમય છે,બીજા બધા સમય તો માત્ર ભ્રમ છે.~ દરેક કામમાં જોખમ હોય છે,પરંતુ કશું નહીં કરવામાં મોટું જોખમ હોય છે.~ પ્રેરણા એ પ્રિપેઈડ રિચાર્જ કૂપન છે.~ આપનો દ્રષ્ટિકોણ જ પ્રેરણા બને છે.~ શબ્દો કોઈને મારી શકે છે,તો તારી પણ શકે છે.~ જીવન જીતવાની નહીં,પણ જીવવાની વસ્તુ છે.~ ગુસ્સો કરવો સહેલો છે,પણ શાંત રહેવું અઘરું છે.~ સૌથી ઓછું ખર્ચાળ મનોરંજન શ્રેષ્ઠ પુસ્તકોમાંથી મળે છે અને તે કાયમી હોય છે. "Arise,Awake and NOT To STOP Till The GOAL is Reached ”- Swami Vivekananda."

GPF/CPF પરિપત્રો



G.P.F./C.P.F. Circulars
G.P.F. માટેની વેબસાઇટ:
C.P.F. ઓનલાઇન એકાઉન્ટ જેવા માટે: શું આપ CPF કપાત ઓનલાઇન જોવા ઇચ્છો છો ? તો તે માટે નીચે પ્રમાણે પગલાને અનુસરો:
પગલું-1 : આપને મળેલ PRAN KiT માં નીચેની વિગત જુઓ. 1. 12 અંક્નો PRAN Number 2. I Password (Internet Password) 3. T Password (Teliphonik Password)
પગલું-2 : અહીં નીચે દર્શાવેલ લિંક પર ક્લીક કરો: 
 
પગાર સ્લીપ જનરેટ કરવા માટે નીચેની લીંક ક્લીક કરો :
http://www.gsata.org/Salary.php 


જી.પી.એફ/પેન્શન/સી.પી.એફ

Get Update Easy