HTML Blog Setting -

ચાલતી પટ્ટી

શિક્ષક-શિષ્યનો સંબંધ ત્યારે જ શરુ થાય છે જ્યારે બાળકનુ નામ શિક્ષકના હ્રદયરુપી રજિસ્ટરમા નોંધાય છે.-કે.બી.પટેલ~ એ જ લોકો આખરે ફાવી ગયા જે સમયસર બીજને વાવી ગયા.~ રેખાઓમાં રહ્યો અડોઅડ બિંદુઓનો ફાળો મંજિલ બીજું કાઇ નથી,બસ પગલાનો સરવાળો.~ પુસ્તક કરતાં વધારે જીવે એવી કોઈ ઇમારત માનવી બાંધી શકતો નથી.~ ધીમા જવામાં વાંધો નથી,વાંધો ઊભા રહી જવામાં છે.~ લોંખંડ ભલે ગરમ થાય ,પરંતુ હથોડાએ તો ઠંડુ જ રહેવું જોઈએ.~ વર્તમાન જ સાચો સમય છે,બીજા બધા સમય તો માત્ર ભ્રમ છે.~ દરેક કામમાં જોખમ હોય છે,પરંતુ કશું નહીં કરવામાં મોટું જોખમ હોય છે.~ પ્રેરણા એ પ્રિપેઈડ રિચાર્જ કૂપન છે.~ આપનો દ્રષ્ટિકોણ જ પ્રેરણા બને છે.~ શબ્દો કોઈને મારી શકે છે,તો તારી પણ શકે છે.~ જીવન જીતવાની નહીં,પણ જીવવાની વસ્તુ છે.~ ગુસ્સો કરવો સહેલો છે,પણ શાંત રહેવું અઘરું છે.~ સૌથી ઓછું ખર્ચાળ મનોરંજન શ્રેષ્ઠ પુસ્તકોમાંથી મળે છે અને તે કાયમી હોય છે. "Arise,Awake and NOT To STOP Till The GOAL is Reached ”- Swami Vivekananda."

28 મે, 2023

 પ્રવેશ યોગ્યતા પ્રમાણપત્ર પરિપત્ર PDF ડાઉનલોડ

 બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના બિન શૈક્ષણિક કર્મચારીઓ જુનિયર કલાર્ક માટેની લોઅર લેવલ અને સિનિયર કલાર્ક માટેની હાયર લેવલની ખાતાકીય પરીક્ષા -ઓગષ્ટ ૨૦૨૨ પરિણામ જાહેરનામા પ્રસિધ્ધ કરવા બાબત.

  શિક્ષક અભિરૂચિ કસોટી(માધ્યમિક) TAT(Secondary)-૨૦૨૩ ન્યુઝ પેપર જાહેરાત

શિક્ષક અભિરૂચિ કસોટી(માધ્યમિક) TAT(Secondary)-૨૦૨૩ જાહેરનામું, લાયકાત અંગે પરીશિષ્ટ-૩, પરીશિષ્ટ-૭ અ, અને અભ્યાસક્રમ વિગત

શિક્ષક અભિરૂચિ કસોટી(માધ્યમિક) TAT(Secondary)-૨૦૨૩ ને લગતા ઠરાવ

TAT Secondary (ટાટ માધ્યમિક) વિશિષ્ટ શાળાઓના શિક્ષક માટે લાયકાત અંગેનું પરિશિષ્ટ-૭ (અ)

TAT Secondary (ટાટ-માધ્યમિક) માટે લાયકાત અંગેનું પરિશિષ્ટ-૩

શિક્ષક અભિરુચિ કસોટી(માધ્યમિક) (TAT-S)-૨૦૨૩ની જાહેરાતમાં શિક્ષણ વિભાગના સુધારા ઠરાવ ક્રમાંકઃED/MSM/e-file/3/2023/1662/CHH, તા.૧૯/૦૫/૨૦૨૩ થી માધ્યમિક શાળાઓના શિક્ષક/શિક્ષણ સહાયકની ભરતી માટેના પરિશિષ્ટ-૩ ના ક્રમાંક-૧૧ (ગણિત અને વિજ્ઞાન ટેકનોલોજી) ની લાયકાતમાં ગણિતશાસ્ત્ર અથવા આંકડાશાસ્ત્ર અથવા રસાયણશાસ્ત્ર અથવા ભૌતિકશાસ્ત્ર અથવા જીવશાસ્ત્ર ની સાથે જે સંલગ્ન વિષયો છે તેને પણ માન્ય કરેલ છે. તો આ પાંચ પૈકી સંલગ્ન ડીગ્રી ધરાવતા ઉમેદવારોએ ‘‘સલંગ્ન‘‘ પસંદ કરવું.

  જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા - ૨૦૨૩-૨૪ 

       Last Date to Apply Online 01/06/2023

ક્રમાંક:રાપબો/જ્ઞા.સા.સ્કો.પરીક્ષા/૨૦૨૩-૨૪/૫૭૬૯-૫૮૭૭ Gyan Sadhna Scholarship Examination 01-Jun-2023 How to Apply Notification

Get Update Easy