૨. પ્રાથમિક-૬ થી ૮ -ગણિત/વિગ્નાન
૩. પ્રાથમિક-૬ થી ૮ -સામાજિક વિગ્નાન
૪. પ્રાથમિક-સી.પી.એડ.શિક્ષક
૫.માધ્યમિક શિક્ષક ભરતીમા -ટાટ મેરીટ
૬. માધ્યમિક આચાર્યનુ મેરીટ
૭. એચ.ટાટ આચાર્યનુ મેરીટ
કર્મચારીની માહિતી સરળતાથી ઃ
સ્ટાફના
કર્મચારીની એક વખત ડેટા એન્ટ્રી કર્યા બાદ ગમે ત્યારે આપને કોઇ પણ કર્મચારીની
માહિતી સરળતાથી મેળવવી હોય તો મેળવી શકો છો.-
આ શીટ બનાવનાર એજ્યુસફર.કોમ-
વયપત્રક (જી.આર).એલ.સી. પ્રોગ્રામ ડાઉનલોડ કરવા કિલક કરો
આ જી.આર.મા તમે તમારા અનુકુળ ફોન્ટ રાખી શકશો.(સહયોગી-કુન્જ પ્રાથમિક શાળા)
· અન્તરસારણી પ્રોગ્રામ-
ગુજરાતના અને ભારતના સ્થળો એકબીજાથી કેટલા કિમી દુર છે જાણો બસ એક જ ક્લીક પર-Download
·ઇન્કમટેક્ષ ભરવા માટેનુ સરળ પત્રક-જેમા એક પત્રક ભરશો એટલે બાકીના બધા પત્રકો આપમેળે ભરાઇ જશે.Download