HTML Blog Setting -

ચાલતી પટ્ટી

શિક્ષક-શિષ્યનો સંબંધ ત્યારે જ શરુ થાય છે જ્યારે બાળકનુ નામ શિક્ષકના હ્રદયરુપી રજિસ્ટરમા નોંધાય છે.-કે.બી.પટેલ~ એ જ લોકો આખરે ફાવી ગયા જે સમયસર બીજને વાવી ગયા.~ રેખાઓમાં રહ્યો અડોઅડ બિંદુઓનો ફાળો મંજિલ બીજું કાઇ નથી,બસ પગલાનો સરવાળો.~ પુસ્તક કરતાં વધારે જીવે એવી કોઈ ઇમારત માનવી બાંધી શકતો નથી.~ ધીમા જવામાં વાંધો નથી,વાંધો ઊભા રહી જવામાં છે.~ લોંખંડ ભલે ગરમ થાય ,પરંતુ હથોડાએ તો ઠંડુ જ રહેવું જોઈએ.~ વર્તમાન જ સાચો સમય છે,બીજા બધા સમય તો માત્ર ભ્રમ છે.~ દરેક કામમાં જોખમ હોય છે,પરંતુ કશું નહીં કરવામાં મોટું જોખમ હોય છે.~ પ્રેરણા એ પ્રિપેઈડ રિચાર્જ કૂપન છે.~ આપનો દ્રષ્ટિકોણ જ પ્રેરણા બને છે.~ શબ્દો કોઈને મારી શકે છે,તો તારી પણ શકે છે.~ જીવન જીતવાની નહીં,પણ જીવવાની વસ્તુ છે.~ ગુસ્સો કરવો સહેલો છે,પણ શાંત રહેવું અઘરું છે.~ સૌથી ઓછું ખર્ચાળ મનોરંજન શ્રેષ્ઠ પુસ્તકોમાંથી મળે છે અને તે કાયમી હોય છે. "Arise,Awake and NOT To STOP Till The GOAL is Reached ”- Swami Vivekananda."

4 જુલાઈ, 2020

Home Learning - SVS Virpur
દરેક શાળાએ હોમ લર્નિંગ માહિતી દરેક અઠવાડિયે  નિયમિત અપડેટ કરવી.દર ગુરુવારે 11.00 કલાક પહેલાં Click Here
સ્ટડી મટીરીયલ STD-9  STD -10   STD -11 GEN   STD-12 GEN 
  11 SCI  12 SCI
GS&HSEB Exam Registration - Purak Pariksha-2020 For SSC
GS&HSEB Exam Registration - Purak    
Pariksha-2020 For HSC General Click Here

જુલાઈ માસ ધો.9 નું સ્ટડીમટેરિયલ 2020
નોવેલ કોરોના વાઇરસ (COVID-19)ના સંક્રમણને નિયંત્રણમાં લાવવા લેવાના થતા નિવારાત્મક પગલાઓ બાબત

રાજ્યની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં HOME LEARNING દ્વારા શૈક્ષણિક પ્રવૃતિઓ શરુ કરવા સંબંધે સૂચનાઓ પ્રસિદ્ધ કરવા બાબત Click Here
ધો.૧૧માં પ્રવેશ સંદર્ભે ભારતનાં અન્ય બોર્ડમાંથી આવતા વિદ્યાર્થીઓએ "પ્રવેશ યોગ્યતા પ્રમાણપત્ર" મેળવવા બાબત..Click Here
પેન્શન ચુકવણા કચેરી ,પેન્શન અંગેનું પત્રક Click Here

Get Update Easy