HTML Blog Setting -

ચાલતી પટ્ટી

શિક્ષક-શિષ્યનો સંબંધ ત્યારે જ શરુ થાય છે જ્યારે બાળકનુ નામ શિક્ષકના હ્રદયરુપી રજિસ્ટરમા નોંધાય છે.-કે.બી.પટેલ~ એ જ લોકો આખરે ફાવી ગયા જે સમયસર બીજને વાવી ગયા.~ રેખાઓમાં રહ્યો અડોઅડ બિંદુઓનો ફાળો મંજિલ બીજું કાઇ નથી,બસ પગલાનો સરવાળો.~ પુસ્તક કરતાં વધારે જીવે એવી કોઈ ઇમારત માનવી બાંધી શકતો નથી.~ ધીમા જવામાં વાંધો નથી,વાંધો ઊભા રહી જવામાં છે.~ લોંખંડ ભલે ગરમ થાય ,પરંતુ હથોડાએ તો ઠંડુ જ રહેવું જોઈએ.~ વર્તમાન જ સાચો સમય છે,બીજા બધા સમય તો માત્ર ભ્રમ છે.~ દરેક કામમાં જોખમ હોય છે,પરંતુ કશું નહીં કરવામાં મોટું જોખમ હોય છે.~ પ્રેરણા એ પ્રિપેઈડ રિચાર્જ કૂપન છે.~ આપનો દ્રષ્ટિકોણ જ પ્રેરણા બને છે.~ શબ્દો કોઈને મારી શકે છે,તો તારી પણ શકે છે.~ જીવન જીતવાની નહીં,પણ જીવવાની વસ્તુ છે.~ ગુસ્સો કરવો સહેલો છે,પણ શાંત રહેવું અઘરું છે.~ સૌથી ઓછું ખર્ચાળ મનોરંજન શ્રેષ્ઠ પુસ્તકોમાંથી મળે છે અને તે કાયમી હોય છે. "Arise,Awake and NOT To STOP Till The GOAL is Reached ”- Swami Vivekananda."

12 જૂન, 2020

હોમ સ્ટડી મટેરિયલ

Study Home - School - Faisalabad - 2,278 Photos | Facebook

STUDY MATERIAL 

વિદ્યાર્થી સેવા કેન્દ્ર” બાબતે gseb

હોમ લર્નિંગ બાબતે આજરોજ તા.૧૨-૦૬-૨૦૨૦ ની કોન્ફરન્સ

📺 તારીખ 15-6-2020 થી હોમ લર્નિંગ કાર્યક્રમ શરૂ થશે.
 📺 હોમ લર્નિંગથી વિદ્યાર્થીઓ ઘરેથી શિક્ષણ મેળવી,ઘરના ઘરના સભ્યોની મદદથી શિક્ષણ મેળવી શકે તેવી વ્યવસ્થા કરેલ છે,  પ્રસારણ ડીડી ગિરનાર મારફતે અને વંદે ગુજરાત ની ચેનલ પરથી થઇ શકશે અને જીઓટીવી પરથી પણ થઈ શકશે. જેનો સમય છે સવારે ૯:૦૦ થી ૧૨:૩૦ છે
📺 વર્ચ્યુઅલ ક્લાસરૂમનું આયોજન કરેલ છે. બાળકો શિક્ષણથી વંચિત ન રહે તે બાબતને ધ્યાને લેવાની છે શિક્ષકે દરરોજ પોતાના વિદ્યાર્થીઓને ફોન કરવાનો છે અને પુસ્તકથી સ્વાધ્યાય કરે અને અને હોમ લર્નિંગથી શિક્ષણ મેળવે અને સ્થાનિક શિક્ષકોની મદદ લેશે સીઆરસી બીઆરસી દ્વારા મોનિટરિંગ કરવાનું છે.
વિદ્યાર્થીઓના અધ્યયનમાં નવું શીખવા મળે તે જરૂરી છે.
📺 શિક્ષકો દ્વારા ઓનલાઇન 1,13,000 કોર્સ માં ભાગ લેવાયો છે.
📺વિદ્યાર્થી જીવનમાં ઉપયોગી બાબતો શીખે અને ગોખણપટ્ટી માંથી દૂર થાય તે મુખ્ય ધ્યેય.
 પી ભારતી મેડમ spd ss

ઓનલાઇન લર્નિંગ માટે પાઠ્યપુસ્તક વિતરણ થઇ શકે તેવી વ્યવસ્થા કરેલ છે. દૂરદર્શન પર પ્રસારણ થશે જેના માટે સરસ વિડીયો બનાવેલ છે અને સમય પત્રક બનાવેલ છે જે પરિપત્ર કરવામાં આવેલ છે. વર્ચ્યુઅલ ક્લાસરૂમ દ્વારા માઈક્રોસોફ્ટ થી 22 લાખ વિદ્યાર્થીઓને ઘરે બેસીને શિક્ષણ મળશે એનસીઇઆરટી મુજબ કરવું. દીક્ષા અને youtube પરથી મટીરીયલ કયા દિવસે શું જોઈ શકાશે તે પણ નક્કી કરવામાં આવેલું છે. પાઠ્યપુસ્તકમાં ક્યુ આર કોડ આપેલ છે. જે વિદ્યાર્થીઓમાં વિદ્યાર્થીઓને કચાસ જણાય તેમને માટે ઉપચારાત્મક માટે ફરીથી પણ મટીરીયલ આપી શકાય. બાળકો કઈ રીતે શિક્ષણ મેળવે છે તે ખૂબ જ જરૂરી છે
 વિનોદ રાવ સર

શૈક્ષણિક વર્ષે એપ્રિલથી શરૂ થઈ જવાનું હતું જેના માટે ક્યુ આર કોડ યુનિટ ટેસ્ટ તમામ તૈયાર કરવામાં આવેલ હતા કોવિડ ના કારણે  થયેલ નથી,
જેને સમયમર્યાદામાં પૂર્ણ કરાશે.
📺 સરકારી અને ખાનગી શાળામાં સમાનતા લાવવાના પ્રયત્નો માટે મિટિંગ થઈ અને આફતને અવસરમાં ફેરવીને હોમ લર્નિંગ ને વિકલ્પ નહીં પણ મજબૂરીથી ગણીને કામગીરી કરવાની છે. હોમ લર્નિંગમાં બે શબ્દો છે હોમ એટલે કે વાલી, વાલોઓની ખૂબ જ જવાબદારી છે વાલીઓને જાગૃત કરવાના છે. અને લર્નિંગ એટલે ફક્ત પ્રસારણ નહીં પરંતુ વિદ્યાર્થીઓને સતત સંપર્કમાં રહી તેમના ફીડબેક લેવા જરૂર ધ્યાનથી ધ્યાનથી એસેસમેન્ટ કરાવવું તે ખૂબ જ જરૂરી છે શિક્ષકો દ્વારા થતા પ્રયત્નોને વર્કપ્લેસ પર મુકવા હોમ લર્નિંગ ની કામગીરી માં શ્રેષ્ઠ કામગીરી કરનાર શિક્ષકો ને બીઆરસી કક્ષાએ ત્રણથી પાંચ શિક્ષકોને પ્રમાણપત્ર આપીને પ્રોત્સાહિત કરવા, આ બાબતે ઓનલાઇન કામગીરી, ક્યુ આર કોડ, બાળકો અલગ રીતે શીખવવા, વાલી સંપર્ક જાગૃતતા જેવા બાબતોને ધ્યાને લઇ સારી કામગીરી કરનાર શિક્ષકો ને અભિનંદન માટે પ્રમાણપત્ર આપવું
📺 સીસીસી માંથી કોલ આવતા શરૂ થશે, જેમાં ફિડબેક આપવાનું રહેશે.
📺કોવિડ ૧૯ના કેસ વધે તો ઓગસ્ટ સુધી પણ લંબાઈ શકે છે તેથી તે પ્રમાણે તૈયારી રાખવી. કોવિડ ૧૯ ને અવસર તરીકે જો ગણીએ તો જ્યારે એક શિક્ષક એક જ ધોરણમાં એક કરતાં વધારે વિદ્યાર્થીઓને ભણાવતા હતા એની બદલે હોમ  લર્નિંગમાં દરેક ધોરણ નું શિક્ષણ મળશે.
📺 જુલાઈ થી એકમ કસોટી શરૂ થશે. એકમ કસોટી બુક ઘરે પહોચાડવા વર્ગ પણ આવશે.
📺 મિશન સ્કૂલ ઓફ એક્સીલન્સ પ્રોજેક્ટ ને વર્લ્ડ બેન્કમાંથી સંમતિ મળેલ છે. 15000 શાળાઓને વર્લ્ડ ક્લાસ બનાવવામાં આવે છે દરેક ક્લસ્ટરમાં એક શાળા બનશે જેના કારણે વિદ્યાર્થીઓને ખેંચવા નહી પડે પરંતુ પોતે જ શાળાએ આવી જશે.
📺 પ્રાઇવેટ માંથી વિદ્યાર્થીઓ શાળા સરકારી શાળામાં આવે તેવી વ્યવસ્થા થશે. મોડેલ સ્કૂલ માં ધોરણ 5 પાસ હોય એવા વિદ્યાર્થીઓની એડમિશન પરીક્ષા લઈ તમામને મોડેલ સ્કૂલ અને કેજીબીવી માં એડમિશન કરાવવું કેજીબીવી અને મોડેલ શાળા ને ખૂબ જ સુવિધા સભર કરી શિક્ષકોની ઘટ દૂર કરાશે.

Get Update Easy