HTML Blog Setting -

ચાલતી પટ્ટી

શિક્ષક-શિષ્યનો સંબંધ ત્યારે જ શરુ થાય છે જ્યારે બાળકનુ નામ શિક્ષકના હ્રદયરુપી રજિસ્ટરમા નોંધાય છે.-કે.બી.પટેલ~ એ જ લોકો આખરે ફાવી ગયા જે સમયસર બીજને વાવી ગયા.~ રેખાઓમાં રહ્યો અડોઅડ બિંદુઓનો ફાળો મંજિલ બીજું કાઇ નથી,બસ પગલાનો સરવાળો.~ પુસ્તક કરતાં વધારે જીવે એવી કોઈ ઇમારત માનવી બાંધી શકતો નથી.~ ધીમા જવામાં વાંધો નથી,વાંધો ઊભા રહી જવામાં છે.~ લોંખંડ ભલે ગરમ થાય ,પરંતુ હથોડાએ તો ઠંડુ જ રહેવું જોઈએ.~ વર્તમાન જ સાચો સમય છે,બીજા બધા સમય તો માત્ર ભ્રમ છે.~ દરેક કામમાં જોખમ હોય છે,પરંતુ કશું નહીં કરવામાં મોટું જોખમ હોય છે.~ પ્રેરણા એ પ્રિપેઈડ રિચાર્જ કૂપન છે.~ આપનો દ્રષ્ટિકોણ જ પ્રેરણા બને છે.~ શબ્દો કોઈને મારી શકે છે,તો તારી પણ શકે છે.~ જીવન જીતવાની નહીં,પણ જીવવાની વસ્તુ છે.~ ગુસ્સો કરવો સહેલો છે,પણ શાંત રહેવું અઘરું છે.~ સૌથી ઓછું ખર્ચાળ મનોરંજન શ્રેષ્ઠ પુસ્તકોમાંથી મળે છે અને તે કાયમી હોય છે. "Arise,Awake and NOT To STOP Till The GOAL is Reached ”- Swami Vivekananda."

19 જુલાઈ, 2020

સહ અભ્યાસિક પ્રવૃતિ
શાળા=દેસાઇ સી.એમ.હાઈસ્કૂલ,વિરપુર ,જી.મહીસાગર
           ફોન=-02690277441

તા.૩૧/૦૭/૨૦૨૦ પહેલાં નીચેની માંહિતી ભરી ફોર્મ સબમિટ કરો  અને કોઈ માર્ગદર્શનની જરૂર પડે તો ફોન નંબર: 9925451610 પર સંપર્ક કરવો.એક કરતાં વધુ પ્રવૃતિમાં ભાગ લઈ શકાય છે.

પ્રવૃતિ માં જોડાઈ તમારી આંતરિક શક્તિઓ ને વિકસિત કરો...નીચેની લિન્ક પર ક્લિક કરો

જુલાઈ માસ નું સ્ટડી મટેરિયલ અહી કિલક કરો ધોરણ -૯ ધોરણ -૧૦ ધોરણ- ૧૧ ધોરણ -૧૨
ધોરણ 10 ના વિદ્યાર્થીઓ માટે વિજ્ઞાન હેતુલક્ષી પ્રશ્નોની બુક NEW NCERT  તમામ પ્રકરણનો સમાવેશ CLICK HERE

Get Update Easy