HTML Blog Setting -

ચાલતી પટ્ટી

શિક્ષક-શિષ્યનો સંબંધ ત્યારે જ શરુ થાય છે જ્યારે બાળકનુ નામ શિક્ષકના હ્રદયરુપી રજિસ્ટરમા નોંધાય છે.-કે.બી.પટેલ~ એ જ લોકો આખરે ફાવી ગયા જે સમયસર બીજને વાવી ગયા.~ રેખાઓમાં રહ્યો અડોઅડ બિંદુઓનો ફાળો મંજિલ બીજું કાઇ નથી,બસ પગલાનો સરવાળો.~ પુસ્તક કરતાં વધારે જીવે એવી કોઈ ઇમારત માનવી બાંધી શકતો નથી.~ ધીમા જવામાં વાંધો નથી,વાંધો ઊભા રહી જવામાં છે.~ લોંખંડ ભલે ગરમ થાય ,પરંતુ હથોડાએ તો ઠંડુ જ રહેવું જોઈએ.~ વર્તમાન જ સાચો સમય છે,બીજા બધા સમય તો માત્ર ભ્રમ છે.~ દરેક કામમાં જોખમ હોય છે,પરંતુ કશું નહીં કરવામાં મોટું જોખમ હોય છે.~ પ્રેરણા એ પ્રિપેઈડ રિચાર્જ કૂપન છે.~ આપનો દ્રષ્ટિકોણ જ પ્રેરણા બને છે.~ શબ્દો કોઈને મારી શકે છે,તો તારી પણ શકે છે.~ જીવન જીતવાની નહીં,પણ જીવવાની વસ્તુ છે.~ ગુસ્સો કરવો સહેલો છે,પણ શાંત રહેવું અઘરું છે.~ સૌથી ઓછું ખર્ચાળ મનોરંજન શ્રેષ્ઠ પુસ્તકોમાંથી મળે છે અને તે કાયમી હોય છે. "Arise,Awake and NOT To STOP Till The GOAL is Reached ”- Swami Vivekananda."

3 નવેમ્બર, 2017

ગુજરાત રાજ્યના આચાર્યો ની ખાલી જગ્યાઓનું કામચલાઉ લીસ્ટ... 
( ફેરફાર અવકાશ)CLICK HERE PDF

રાજ્ય સરકારના નવી વર્ધિત પેન્શન યોજના (NPS) હેઠળના કર્મચારી/અધિકારીઓને મૃત્યુ-સહ-નિવૃત્તિ ગ્રેજ્યુઈટીનો લાભ આપવા બાબતCLICK HERE PDF

23-10-2017 રાજ્યની બિન સરકારી અનુદાનિત મા. અને ઉમા. શાળાઓને અનુદાન સહાયનું ધોરણ સુધારવા બાબત
CLICK HERE PDF

17 -10-2017 શિક્ષણ સહાયકો ના પગાર વધારા બાબત પરિપત્ર

Get Update Easy