HTML Blog Setting -

ચાલતી પટ્ટી

શિક્ષક-શિષ્યનો સંબંધ ત્યારે જ શરુ થાય છે જ્યારે બાળકનુ નામ શિક્ષકના હ્રદયરુપી રજિસ્ટરમા નોંધાય છે.-કે.બી.પટેલ~ એ જ લોકો આખરે ફાવી ગયા જે સમયસર બીજને વાવી ગયા.~ રેખાઓમાં રહ્યો અડોઅડ બિંદુઓનો ફાળો મંજિલ બીજું કાઇ નથી,બસ પગલાનો સરવાળો.~ પુસ્તક કરતાં વધારે જીવે એવી કોઈ ઇમારત માનવી બાંધી શકતો નથી.~ ધીમા જવામાં વાંધો નથી,વાંધો ઊભા રહી જવામાં છે.~ લોંખંડ ભલે ગરમ થાય ,પરંતુ હથોડાએ તો ઠંડુ જ રહેવું જોઈએ.~ વર્તમાન જ સાચો સમય છે,બીજા બધા સમય તો માત્ર ભ્રમ છે.~ દરેક કામમાં જોખમ હોય છે,પરંતુ કશું નહીં કરવામાં મોટું જોખમ હોય છે.~ પ્રેરણા એ પ્રિપેઈડ રિચાર્જ કૂપન છે.~ આપનો દ્રષ્ટિકોણ જ પ્રેરણા બને છે.~ શબ્દો કોઈને મારી શકે છે,તો તારી પણ શકે છે.~ જીવન જીતવાની નહીં,પણ જીવવાની વસ્તુ છે.~ ગુસ્સો કરવો સહેલો છે,પણ શાંત રહેવું અઘરું છે.~ સૌથી ઓછું ખર્ચાળ મનોરંજન શ્રેષ્ઠ પુસ્તકોમાંથી મળે છે અને તે કાયમી હોય છે. "Arise,Awake and NOT To STOP Till The GOAL is Reached ”- Swami Vivekananda."

19 નવેમ્બર, 2017

પાઠ્યપુસ્તક ની ઓનલાઈન માહિતી આપવા બાબત પી.ડી.એફ.
  અહી કિલક કરો 
"GSBSTB-OTIS" દ્વારા તા.28/11/2017, 15.00 કલાક થી રાજયના તમામ શાળા વિકાસ સંકુલના આચાર્યશ્રીઓ તરફથી ધોરણ 6 થી 8 (Model School) અને ધોરણ 9 થી 12 ના પાઠ્યપુસ્તક જરૂરીયાતની માહિતી ONLINE સ્વીકારવાની શરૂઆત.....-> પત્ર 
માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક અભ્યાસક્રમ NCERT પાઠ્યપુસ્તકો અમલ કરવા બાબતdownload-circular  
 

 

Get Update Easy