HTML Blog Setting -

ચાલતી પટ્ટી

શિક્ષક-શિષ્યનો સંબંધ ત્યારે જ શરુ થાય છે જ્યારે બાળકનુ નામ શિક્ષકના હ્રદયરુપી રજિસ્ટરમા નોંધાય છે.-કે.બી.પટેલ~ એ જ લોકો આખરે ફાવી ગયા જે સમયસર બીજને વાવી ગયા.~ રેખાઓમાં રહ્યો અડોઅડ બિંદુઓનો ફાળો મંજિલ બીજું કાઇ નથી,બસ પગલાનો સરવાળો.~ પુસ્તક કરતાં વધારે જીવે એવી કોઈ ઇમારત માનવી બાંધી શકતો નથી.~ ધીમા જવામાં વાંધો નથી,વાંધો ઊભા રહી જવામાં છે.~ લોંખંડ ભલે ગરમ થાય ,પરંતુ હથોડાએ તો ઠંડુ જ રહેવું જોઈએ.~ વર્તમાન જ સાચો સમય છે,બીજા બધા સમય તો માત્ર ભ્રમ છે.~ દરેક કામમાં જોખમ હોય છે,પરંતુ કશું નહીં કરવામાં મોટું જોખમ હોય છે.~ પ્રેરણા એ પ્રિપેઈડ રિચાર્જ કૂપન છે.~ આપનો દ્રષ્ટિકોણ જ પ્રેરણા બને છે.~ શબ્દો કોઈને મારી શકે છે,તો તારી પણ શકે છે.~ જીવન જીતવાની નહીં,પણ જીવવાની વસ્તુ છે.~ ગુસ્સો કરવો સહેલો છે,પણ શાંત રહેવું અઘરું છે.~ સૌથી ઓછું ખર્ચાળ મનોરંજન શ્રેષ્ઠ પુસ્તકોમાંથી મળે છે અને તે કાયમી હોય છે. "Arise,Awake and NOT To STOP Till The GOAL is Reached ”- Swami Vivekananda."

4 ફેબ્રુઆરી, 2017

ધોરણ ૧૦- વિજ્ઞાન અને ટેકનોલોજી-સુંદર પુસ્તક આપ *Free download* કરી શકો છો

 *શું આપનું બાળક ધોરણ ૧૦ માં છે?* *શું તે વિજ્ઞાન અને ટેકનોલોજી માં ઓછા ગુણ મેળવે છે?*
  તેમનાં માટે એક સુંદર પુસ્તક આપ *Free download* કરી શકો છો.
 આ પુસ્તક વાંચતા બાળકને કંટાળો નહિ આવે અને સહેલાઈથી વિજ્ઞાન ના તમામ મુદ્દાઓ સમજી શકશે.

*Std. 10 (S.S.C. Board)*
*Subject : Science & Technology*

 *Ch. 1  નેનોટેકનોલોજી*
https://goo.gl/c200FS

 *Ch. 2  પ્રકાશનું પરાવર્તન અને વક્રિભવન*
https://goo.gl/3PP9qy

 *Ch. 3  પ્રકાશનું વિભાજન*
https://goo.gl/qz9SEV

 *Ch. 4  વિદ્યુત*
 https://goo.gl/jgmjw2

 *Ch. 5  વિદ્યુતપ્રવાહની ચુંબકીય અસરો*
https://goo.gl/NzQixE

 *Ch. 6  બ્રહ્માંડ*
https://goo.gl/zWhTpV

 *Ch. 7  એસિડ, બેઇઝ અને ક્ષાર*
https://goo.gl/LydmGE

 *Ch. 8  ધાતુઓ*
https://goo.gl/V3RIwH

 *Ch. 9 અધાતુઓ*
https://goo.gl/qZhtUA

 *Ch. 10 ખનીજ કોલસો અને ખનીજતેલ*
https://goo.gl/sUIEQ1

 *Ch. 11 કાર્બનિક સંયોજનો*
 https://goo.gl/SXzGa5

 *Ch. 12 પોષણ અને શ્વસન*
https://goo.gl/8qx91g

 *Ch. 13 સજીવોમાં વહન*
https://goo.gl/kO9Ybw

*Ch. 14 સજીવોમાં નિયંત્રણ અને સંકલન*
https://goo.gl/jglVsm

 *Ch. 15 સજીવોમાં પ્રજનન*
 https://goo.gl/80ZYdk

 *Ch. 16 આનુવન્શીકતા અને ઉત્ક્રાંતિ*
https://goo.gl/GMRhsK

 *Ch. 17 આપણું પર્યાવરણ*
https://goo.gl/4sU0uR

 *Ch. 18 નૈસર્ગીક સ્ત્રોતોની જાળવણી*
 https://goo.gl/YTyl7H



Get Update Easy