નમસ્કાર મિત્રો...
આ વર્ષથી બાળકોની શિષ્યવૃતિ માટેની દરખાસ્ત ઓનલાઈન બનાવવાની છે. પણ હજી પણ
તેમાં ઘણા આચાર્યો અને શિક્ષક મિત્રોને તકલીફ પડે છે. તો આ માહિતી ઓનલાઈન
કેમ ભરવી તેના માટે એ સંપૂર્ણ માહિતી માટેનો વિડીયો
બનાવેલો છે. આ વિડીયોમાં તમે એક-એક સ્ટેપ મુજબ આગળ વધશો તો તમને આ ઓનલાઈન માહિતી ભરવામાં કોઈ મુશ્કેલી થશે નહી.
વિડીયો નીચેથી સીધો જોઈ શકાશે અથવા જો જોઈ શકો તો લીંક પર ક્લિક કરી જોઈ શકશો. બંને નીચે મુકેલા છે. https://youtu.be/NYxw66xL-XM