રજીસ્ટર્ડ થયેલી સરકારી  માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકની ભરતી પ્રક્રિયા વર્ષ-૨૦૧૭
01-02-2017
- જે ઉમેદવારોએ TAT પરીક્ષા પાસ થયેલ હોય અને બેન્કમાં ચલણ ભરવામાં મુશ્કેલી આવતી હોય તેવા ઉમેદવારોએ TAT નંબર ની આગળ "H" લખીને ચલણ ભરવું.
 - તારીખ 31.01.2017 સુધી ચલણ ભર્યું હોય તેવા ઉમેદવારો અરજી પત્રક ભરી શકશે.
 
- ઉમેદવારોએ ચલનની નકલ લઈ, નિયત ફી SBI બેંકમાં તારીખ 30.01.2017 થી તારીખ 10.02.2017 ભરવાની રહેશે. ચલન ભર્યા ના 48 કલાક બાદ ઉમેદવાર અરજી પત્રક ભરી શકશે.
 - નિયત ફી ભર્યા બાદ, ઉમેદવારો તારીખ 01.02.2017 થી તારીખ 10.02.2017 ના 23:59 કલાક સુધી ઓનલાઇન ફોર્મ ભરી શકશે.
 - બિન અનામત ઉમેદવાર માટે અરજી ફી રૂ. ૧૦૦.૦૦ (અંકે રૂપિયા સો પુરા) અને અનામત વર્ગના ઉમેદવારો માટે અરજી ફી રૂ. ૫૦.૦૦ (અંકે રૂપિયા પચાસ પુરા) ઉમેદવારે ભરવાના રહેશે.
 - Eligible Subjects
 - પ્રિન્ટ ચલણ (સરકારી ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓ માટે)
 - પ્રિન્ટ ચલણ (સરકારી માધ્યમિક શાળાઓ માટે)
 
| ઓનલાઈન અરજીપત્રક | |||||
| જગ્યા નું નામ | જાહેરાત | સુચના | ઓનલાઇન ફોર્મ ભરવામાટેની સૂચના | ||
| ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ સહાયક (January - 2017) | View | View | View | Apply | Final Print | 
| માધ્યમિક શિક્ષણ સહાયક (January - 2017) | View | View | View | Apply | Final Print |