આજનો વિચાર
Obstacles are those frightful things you see when you take your eyes off the goal. -Henry FordGPSC CLASS 1 & 2 EXAM RESULT DECLARE TOTAL12116 CANDIDATES PASS
ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર
માધ્યમિક શૈક્ષણિક સ્ટાફની ભરતી માટે ની પસંદગી સમિતિ, શિક્ષણ વિભાગ,ગુજરાત રાજ્ય |
- સરકારી માધ્યમિક (Secondary) - જીલ્લા ના વિકલ્પ આપવા માટે (ફક્ત પસંગી યાદી માં સમાવેશ ઉમેદવારો માટે )
- એસ.સી.એ. નંબર ૧૭૬૬૬/૨૦૧૪ અને એસ.સી.એ નંબર ૧૮૯૧૭/૨૦૧૪ ના તારીખ ૦૨/૦૩/૨૦૧૫ ના ચુકાદા અનુસાર વર્ષ ૨૦૧૧ ની TAT ના પરિણામને બાકાત રાખી નવી મેરીટ યાદી તૈયાર કરવાના નિર્દેશ અનુંસાર નવી મેરીટ યાદી તૈયાર કરવામાં આવેલ છે જેની સર્વે સબંધિત ઉમેદવારોએ નોંધ લેવા વિનંતી છે.
- મેરીટ યાદી (Published on : 27/03/2015)
गुजकेट
का पेपर कुल 120 मार्कस का होता हे और हर प्रश्न का 1 मार्कस होता हे,सही
जवाब का 1 मार्क्स मिलट हे और गलत आंसर के 0.25 मार्क्स कट जाते
हे.गुजकेट के पेपर में फिजिक्स,बायोलोजी औ केमेस्ट्री के प्रश्न पूछे जाते
हे और हर विषय के 40 प्रश्न होते हे.परीक्षा का समय 3 कलाक का होता
हे.यहाँ पर निचे गूजेकेट का पेपर जवाबो के साथ दिया गया हे
વૈજ્ઞાનિક રીતે હોળીનું મહત્વ
તહેવારોનું ધાર્મિક મહત્વ
હોવાની સાથે સાથે વૈજ્ઞાનિક મહત્વ પણ હોય છે. પરંતુ હોળી દહન એ વાતનું
પ્રતિક છે કે માણસ પોતાના મનના ખરાબ વિચારોને હોળીની આગની અંદર સળગાવી દે.
આનાથી મન નિર્મળ રહેશે અને ભક્ત પ્રહલાદની જેમ આગની અંદરથી તપેલા સોનાની
જેમ નિખરીને નીકળશે.
વસંત આવવાની ખુશીમાં ઝાડના
સુકાયેલ પાંદડા અને લાકડાઓને એકઠાં કરીને સળગાવી દેવા જ તેનો ઉદ્દેશ્ય
રહ્યો હશે. પરંતુ અત્યારે તો લોકો દ્વારા મોંઘા લાકડાને સળગાવવામાં આવે છે.
આ હોળીનું વિકૃત સ્વરૂપ છે. બીજા દિવસે હોળીની અગ્નિમાં ઘઉંના ડુંડા
શેકવાનો રિવાજ છે. આનું કારણ એ છે કે આ દિવસોમાં ઘઉંનો પાક તૈયાર થઈ જાય
છે. નવા પાકને અગ્નિના દેવતાને સમર્પિત કરવાની સાથે સાથે તે પણ સાબિત થાય
છે કે આ વખતનો પાક કેવો છે?
હોળીના બીજા દિવસે ધૂળેટીનો
તહેવાર આવે છે. એકબીજાને ગુલાલ લગાવવી અને રંગ છાંટવો, સામાજીક મેળ મિલાપ
અને ભાઈચારાની એકતાનું પ્રતિક છે. આ બહાને લોકો બધા જ મતભેદ ભુલીને એક થઈ
જાય છે. હોળીનું મનોવૈજ્ઞાનિક મહત્વ પણ છે. લોકોના મનમાં ઘણાં પ્રકારના
મનોવિકાર છુપાયેલા રહે છે. આ સમાજના ભયથી કે શાલીનતાવશ પ્રગટ નથી થતાં.
પરંતુ હોળીના દિવસે વ્યક્તિ ખુબ જ ઉલટા સીધા કામ કરવા માટે સ્વતંત્ર બની
જાય છે. હાસ પરિહાસ, ઉપહાસ, મશ્કરી, મજાક-મસ્તીના માધ્યમથી બધી જ ખરાબ
ભાવનાઓ છુટી જાય છે. આ રીતે વ્યક્તિ તન-મનથી પોતાની જાતને હલ્કી-ફુલ્કી
અનુભવે છે. રંગની પિચકારી અને ગુલાલથી રમવાની પ્રથા તે સંકેત આપે છે કે હવે
ઠંડીની ઋતુ પુર્ણ થઈ ગઈ છે અને ગરમીના દિવસો ચાલુ થઈ ગયાં છે તેથી હવે ગરમ
પાણીથી નહાવાની કોઈ જ જરૂરત નથી. હવે ઠંડા પાણીથી નહાવામાં કોઈ જ નુકશાન
નથી.