આજનો વિચાર
- વ્યવહારોની શુદ્ધતા અને બીજાઓ પ્રત્યે આદર આ જ સજ્જન મનુષ્ય નાં બે મુખ્ય લક્ષણો છે.

CCC Exam IITRAM University Candidates List Declared.Exam date : 01-01-2016.
Download List Click Here
Online કલર ચૂંટણીકાર્ડ મેળવો -
જાન્યુઆરી ૨૦૧૬ થી
ચૂંટણીપંચ નવું સ્માર્ટકાર્ડ જેવું કલર ચૂંટણીકાર્ડ આપવાનું ચાલુ કરે છે.આ
કલર વોટર આઈ-ડી કાર્ડ માટે ઓનલાઈન પણ Apply પ્રોસેસ કરી શકો છો.જાન્યુઆરી
૨૦૧૬ પછી આ નવા કાર્ડ મળશે
જૂના મતદારો જો આ કાર્ડ મેળવવા માગતા હશે તો ૩૦/- ચાર્જ રહેશે.
link--click me