HTML Blog Setting -

ચાલતી પટ્ટી

શિક્ષક-શિષ્યનો સંબંધ ત્યારે જ શરુ થાય છે જ્યારે બાળકનુ નામ શિક્ષકના હ્રદયરુપી રજિસ્ટરમા નોંધાય છે.-કે.બી.પટેલ~ એ જ લોકો આખરે ફાવી ગયા જે સમયસર બીજને વાવી ગયા.~ રેખાઓમાં રહ્યો અડોઅડ બિંદુઓનો ફાળો મંજિલ બીજું કાઇ નથી,બસ પગલાનો સરવાળો.~ પુસ્તક કરતાં વધારે જીવે એવી કોઈ ઇમારત માનવી બાંધી શકતો નથી.~ ધીમા જવામાં વાંધો નથી,વાંધો ઊભા રહી જવામાં છે.~ લોંખંડ ભલે ગરમ થાય ,પરંતુ હથોડાએ તો ઠંડુ જ રહેવું જોઈએ.~ વર્તમાન જ સાચો સમય છે,બીજા બધા સમય તો માત્ર ભ્રમ છે.~ દરેક કામમાં જોખમ હોય છે,પરંતુ કશું નહીં કરવામાં મોટું જોખમ હોય છે.~ પ્રેરણા એ પ્રિપેઈડ રિચાર્જ કૂપન છે.~ આપનો દ્રષ્ટિકોણ જ પ્રેરણા બને છે.~ શબ્દો કોઈને મારી શકે છે,તો તારી પણ શકે છે.~ જીવન જીતવાની નહીં,પણ જીવવાની વસ્તુ છે.~ ગુસ્સો કરવો સહેલો છે,પણ શાંત રહેવું અઘરું છે.~ સૌથી ઓછું ખર્ચાળ મનોરંજન શ્રેષ્ઠ પુસ્તકોમાંથી મળે છે અને તે કાયમી હોય છે. "Arise,Awake and NOT To STOP Till The GOAL is Reached ”- Swami Vivekananda."

30 ડિસેમ્બર, 2015

ધો-10 સંસ્કૃત -કમ્પ્યુટર વિષય

નમસ્કાર ...
આજે વિજ્ઞાન પ્રવાહ સેમિસ્ટર -1 પરિણામ બપોરે 12=00 પછી જાહેર થશે .
પરિણામ જોવા અહી ક્લિક કરો 
http://www.hiteshpatelmodasa.com/

Best of luck 

To check Result click on below given links

Click Here To See Your Result Link - 1
Click Here To See Your Result Link - 1

See your Result by Name Click Here


ધોરણ - 10 ના બાળકો માટે .. કમ્પ્યુટરવિષયની થીયરી માટે પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરો 

ધોરણ-  10 ના બાળકો માટે તથા શિક્ષકો માટે સંસ્કૃત વિષયની તૈયારી માટે નીચેની ઇમેજ પર ક્લિક કરો
https://drive.google.com/file/d/0B27SQJOW45lZVzFpMG5mOF80dkU/view?usp=sharing

https://drive.google.com/file/d/0B27SQJOW45lZcEgtNDNiWmljLWs/view?usp=sharing

 https://drive.google.com/file/d/0B27SQJOW45lZZmdveHNINkh5TUE/view?usp=sharing


Get Update Easy