HTML Blog Setting -

ચાલતી પટ્ટી

શિક્ષક-શિષ્યનો સંબંધ ત્યારે જ શરુ થાય છે જ્યારે બાળકનુ નામ શિક્ષકના હ્રદયરુપી રજિસ્ટરમા નોંધાય છે.-કે.બી.પટેલ~ એ જ લોકો આખરે ફાવી ગયા જે સમયસર બીજને વાવી ગયા.~ રેખાઓમાં રહ્યો અડોઅડ બિંદુઓનો ફાળો મંજિલ બીજું કાઇ નથી,બસ પગલાનો સરવાળો.~ પુસ્તક કરતાં વધારે જીવે એવી કોઈ ઇમારત માનવી બાંધી શકતો નથી.~ ધીમા જવામાં વાંધો નથી,વાંધો ઊભા રહી જવામાં છે.~ લોંખંડ ભલે ગરમ થાય ,પરંતુ હથોડાએ તો ઠંડુ જ રહેવું જોઈએ.~ વર્તમાન જ સાચો સમય છે,બીજા બધા સમય તો માત્ર ભ્રમ છે.~ દરેક કામમાં જોખમ હોય છે,પરંતુ કશું નહીં કરવામાં મોટું જોખમ હોય છે.~ પ્રેરણા એ પ્રિપેઈડ રિચાર્જ કૂપન છે.~ આપનો દ્રષ્ટિકોણ જ પ્રેરણા બને છે.~ શબ્દો કોઈને મારી શકે છે,તો તારી પણ શકે છે.~ જીવન જીતવાની નહીં,પણ જીવવાની વસ્તુ છે.~ ગુસ્સો કરવો સહેલો છે,પણ શાંત રહેવું અઘરું છે.~ સૌથી ઓછું ખર્ચાળ મનોરંજન શ્રેષ્ઠ પુસ્તકોમાંથી મળે છે અને તે કાયમી હોય છે. "Arise,Awake and NOT To STOP Till The GOAL is Reached ”- Swami Vivekananda."

17 ડિસેમ્બર, 2015


GTU CCC EXAM RESULT DECLARED BETWEEN 1/12/2015-12/12/2015 (DATE OF BIRTH WISE):


RESULT OF EXAM DATED 01-Dec-2015 - To - 12-Dec-2015 
(DATE OF BIRTH WISE) - use any one following link:

09-03-1958 To 16-09-1981 
20-09-1981 To 03-12-1986 
04-12-1986 To 27-08-1993
Notification

શિક્ષણ બોર્ડે ધો.૧૦-૧૨ના ખાનગી ઉમેદવારોની પરીક્ષા વ્યવસ્થા બદલી

શિક્ષણ બોર્ડે ધો.૧૦-૧૨ના ખાનગી ઉમેદવારોની પરીક્ષા વ્યવસ્થા બદલી
ગુજરાત માધ્યમિક અને ઉચ્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ૨૦૧૬ની ધો.૧૦-૧૨ની બોર્ડ પરીક્ષામાં ખાનગી ઉમેદવારોની પરીક્ષા ને લઈને અનેક ફેરફારો કર્યા છે.જે મુજબ બોર્ડે ધો.૧૦ના ખાનગી ઉમેદવાોરની જીલ્લા મથકેથી અને ધો.૧૨ સામાન્ય પ્રવાહના ખાનગી ઉેમદવારોની પરીક્ષા અલગથી લેવાનું નક્કી કર્યુ છે.
ધો.૧૦ના વિદ્યાર્થીઓની પરીક્ષા ગ્રામ્ય કેન્દ્રોને બદલે જીલ્લા મથકેથી અને ધો.૧૨ના વિદ્યાર્થીઓની પરીક્ષા અલગથી લેવાશે
ધો.૧૦ અને ૧૨ સામાન્ય પ્રવાહની બોર્ડ પરીક્ષામાં સ્કૂલમાં ભણતા અને એનરોલ થયેલા રેગ્યુલર સાથે ખાનગી ઉમેદવારો પણ પરીક્ષા આપતા હોય છે,ત્યારે છેલ્લી કેટલીક પરીક્ષાઓમાં બોર્ડને આ ખાનગી ઉમેદવારો દ્વારા ચોરીનું પ્રમાણ વધતુ હોય અને ખાસ કરીને ખાનગી ઉમેદવારો ગામડાના કેન્દ્રોમાંથી ફોર્મ ભરી દઈને ચોરી કરતા હોવાનું ધ્યાને આવ્યુ હતું. આ ઉપરાંત ખાનગી ઉમેદવારો મોટી ઉંમરના હોઈ ધો.૧૦-૧૨ના ૧૫થી૧૭ વર્ષના વિદ્યાર્થીઓને પરીક્ષા દરમિયાન લખાવવા માટે દબાણ કરી તેઓને હેરાન કરતા હોવાનું ખલેલ પહોંચાડતા હોવાનું પણ ધ્યાને આવ્યુ હતું.જેને લઈને હવે આગામી બોર્ડ પરીક્ષામાં ખાગની ઉમેદવારો થતી ચોરીનું પ્રમાણ રોકવા અને રેગ્યુલર વિદ્યાર્થીઓની પરીક્ષા તથા પરિણામ પર અસર ન થાય તે માટે ખાનગી ઉમેદવારોની પરીક્ષાઓની બેઠક વ્યવસ્થાથી માંડી ટાઈમટેબલમાં પણ ફેરફાર કર્યો છે.બોર્ડ દ્વારા ધો.૧૦ના ખાનગી ઉમેદવાોરની પરીક્ષા હવેથી જે તે ગામડાના પેટા કેન્દ્રમાંથી નહી પરંતુ જીલ્લા મથકેથી મુખ્ય કેન્દ્રોમાંથી પરીક્ષા લેવાશે. જ્યારે ધો.૧૨ના સામાન્ય પ્રવાહના ખાનગી ઉમેદવારોની પરીક્ષા હવેથી ધો.૧૨ના રેગ્યુલર વિદ્યાર્થીઓ સાથે નહી લેવાય પરંતુ અલગથી લેવાશે.એટલે કે તેઓની પરીક્ષાનો કાર્યક્રમ અલગ રખાશે. હાલ એવી વિચારણા કરાઈ છે કે ધો.૧૨ સામાન્ય પ્રવાહના ખાનગી ઉમેદવારોની પરીક્ષા અલગથી ધો.૧૨ સાયન્સના ચોથા સેમેસ્ટરની પરીક્ષા સાથે માર્ચના એન્ડમાં લેવી. અત્યાર સુધી ખાનગી ઉમદાવોરની પરીક્ષા રેગ્યુલર વિદ્યાર્થીઓની સાથે જ લેવાતી અને તેઓની જેે કેન્દ્રોમા પરીક્ષા ગોઠવાતી તે જ કેન્દ્રોમાં ખાનગી ઉમેદવારો પણ પરીક્ષા આપતા હતા.
 BEST TEACHER AWARD FOR TALUKA,DISTRICT & STATE LEVAL LATEST PARIPATRA BY EDUCATION DEPARTMENT

Download pdf : Click here

Get Update Easy