HTML Blog Setting -

ચાલતી પટ્ટી

શિક્ષક-શિષ્યનો સંબંધ ત્યારે જ શરુ થાય છે જ્યારે બાળકનુ નામ શિક્ષકના હ્રદયરુપી રજિસ્ટરમા નોંધાય છે.-કે.બી.પટેલ~ એ જ લોકો આખરે ફાવી ગયા જે સમયસર બીજને વાવી ગયા.~ રેખાઓમાં રહ્યો અડોઅડ બિંદુઓનો ફાળો મંજિલ બીજું કાઇ નથી,બસ પગલાનો સરવાળો.~ પુસ્તક કરતાં વધારે જીવે એવી કોઈ ઇમારત માનવી બાંધી શકતો નથી.~ ધીમા જવામાં વાંધો નથી,વાંધો ઊભા રહી જવામાં છે.~ લોંખંડ ભલે ગરમ થાય ,પરંતુ હથોડાએ તો ઠંડુ જ રહેવું જોઈએ.~ વર્તમાન જ સાચો સમય છે,બીજા બધા સમય તો માત્ર ભ્રમ છે.~ દરેક કામમાં જોખમ હોય છે,પરંતુ કશું નહીં કરવામાં મોટું જોખમ હોય છે.~ પ્રેરણા એ પ્રિપેઈડ રિચાર્જ કૂપન છે.~ આપનો દ્રષ્ટિકોણ જ પ્રેરણા બને છે.~ શબ્દો કોઈને મારી શકે છે,તો તારી પણ શકે છે.~ જીવન જીતવાની નહીં,પણ જીવવાની વસ્તુ છે.~ ગુસ્સો કરવો સહેલો છે,પણ શાંત રહેવું અઘરું છે.~ સૌથી ઓછું ખર્ચાળ મનોરંજન શ્રેષ્ઠ પુસ્તકોમાંથી મળે છે અને તે કાયમી હોય છે. "Arise,Awake and NOT To STOP Till The GOAL is Reached ”- Swami Vivekananda."

12 ઑક્ટોબર, 2015

મોંઘવારી તફાવત પત્રક - Excel File

આજનો વિચાર

સેવા કરવા માટે પૈસાની જરૂર નથી. જરૂર તો છે આપણું સંકુચિત જીવન છોડવાની અને ગરીબો સાથે એકરૂપ થવાની. -વિનોબા ભાવે
મોંઘવારી તફાવત પત્રક - Excel File 
  • સરળતાથી આપની અને સ્ટાફ મિત્રો માટે 6%મોંઘવારીએ તફાવતની ગણતરી કરી શકો છો. 
  • દરેક વખતે ઉપયોગી આ excel ફાઇલ અનુકૂળ છે.
  • કર્મચારીનું નામ ,હોદ્દો અને બેઝિક પગાર તથા માસનું સિલેકશન મોંઘવારીના ટકા સાથે .
Excel ફાઇલ ડાઉનલોડ Click Here

વિજ્ઞાનની વાટે

  • રસાયણનો રાજા - સલ્ફયુરીક ઍસિડ (H2SO4)
  • સૌથી ઝેરી પદાર્થ - પોટેશિયમ સાઇનાઇડ
  • લોહીમાં આગત્યનું તત્વ - હિમોગ્લોબિન
  • લોહીમાં રક્તકણોનું આયુષ્ય - 120 દિવસ
  • લોહીમાં શ્વેતકણોનું આયુષ્ય- 2 થી 5 દિવસ
  • ચા-કૉફીમાનું ઝેરી તત્વ - ટેનિન
  • હાસ્યવાયુ - નાઇટ્રીટ ઑક્સાઇડ
  • પ્રોટીનનો બંધારણીય એકમ - એમિનો ઍસિડ
  • ચરબીમાં દ્રવ્ય વિટામિનો - એ,ડી,ઇ અને કે
  • જલદ્રાવ્ય વિટામિનો - બી કૉમ્પલૅક્સ અને સી
  • અફિણમાં રહેલું ઝેરી દ્રવ્ય - મોર્ફિન
  • સૌથી ભારે પ્રવાહી - પારો
  • સૌથી હલકુ તત્વ - હાઇડ્રોજન
  • સૌથી ભારે તત્વ - યુરેનિયમ
  • સૌથીસખત ધાતુ - ઇરેડીયમ
  • સામાન્ય તાપમાને પ્રવાહી રહેતી અધાતુ - બ્રોમિન
  • સામાન્ય તાપમાને પ્રવાહી રહેતી અધાતુ- પારો
  • પાણીનું ઉત્કલન બિંદુ - 212 ફે.
  • હ્રદયરોગ માટે જવાબદાર તત્વ - કોલેસ્ટેરોલ
  • તમાકુમાનું ઝેરી તત્વ - નિકોટીન

 

Get Update Easy