HTML Blog Setting -

ચાલતી પટ્ટી

શિક્ષક-શિષ્યનો સંબંધ ત્યારે જ શરુ થાય છે જ્યારે બાળકનુ નામ શિક્ષકના હ્રદયરુપી રજિસ્ટરમા નોંધાય છે.-કે.બી.પટેલ~ એ જ લોકો આખરે ફાવી ગયા જે સમયસર બીજને વાવી ગયા.~ રેખાઓમાં રહ્યો અડોઅડ બિંદુઓનો ફાળો મંજિલ બીજું કાઇ નથી,બસ પગલાનો સરવાળો.~ પુસ્તક કરતાં વધારે જીવે એવી કોઈ ઇમારત માનવી બાંધી શકતો નથી.~ ધીમા જવામાં વાંધો નથી,વાંધો ઊભા રહી જવામાં છે.~ લોંખંડ ભલે ગરમ થાય ,પરંતુ હથોડાએ તો ઠંડુ જ રહેવું જોઈએ.~ વર્તમાન જ સાચો સમય છે,બીજા બધા સમય તો માત્ર ભ્રમ છે.~ દરેક કામમાં જોખમ હોય છે,પરંતુ કશું નહીં કરવામાં મોટું જોખમ હોય છે.~ પ્રેરણા એ પ્રિપેઈડ રિચાર્જ કૂપન છે.~ આપનો દ્રષ્ટિકોણ જ પ્રેરણા બને છે.~ શબ્દો કોઈને મારી શકે છે,તો તારી પણ શકે છે.~ જીવન જીતવાની નહીં,પણ જીવવાની વસ્તુ છે.~ ગુસ્સો કરવો સહેલો છે,પણ શાંત રહેવું અઘરું છે.~ સૌથી ઓછું ખર્ચાળ મનોરંજન શ્રેષ્ઠ પુસ્તકોમાંથી મળે છે અને તે કાયમી હોય છે. "Arise,Awake and NOT To STOP Till The GOAL is Reached ”- Swami Vivekananda."

12 ઑક્ટોબર, 2015

ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શૈક્ષણિક સ્ટાફની ભરતી માટે ની પસંદગી સમિતિ, શિક્ષણ વિભાગ,ગુજરાત રાજ્ય

 જેની લાંબા સમયથી રાહ જોવાતી હતી તે ઘડી આવી ગઈ છે

ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શૈક્ષણિક સ્ટાફની ભરતી માટે ની પસંદગી સમિતિ,
શિક્ષણ વિભાગ,ગુજરાત રાજ્ય

  

સરકારી ઉચ્ચત્તર માધ્યમિક(Higher Secondary) શાળા
શિક્ષણ સહાયક ભરતી (ગુજરાતી માધ્યમ)

  • એસ.સી.એ. નંબર ૧૭૬૬૬/૨૦૧૪ અને એસ.સી.એ નંબર ૧૮૯૧૭/૨૦૧૪ ના તારીખ ૦૨/૦૩/૨૦૧૫ ના ચુકાદા અનુસાર વર્ષ ૨૦૧૧ ની TAT ના પરિણામને બાકાત રાખી નવી મેરીટ યાદી તૈયાર કરવાના નિર્દેશ અનુંસાર નવી મેરીટ યાદી તૈયાર કરવામાં આવેલ છે જેની સર્વે સબંધિત ઉમેદવારોએ નોંધ લેવા વિનંતી છે.
  • પ્રસ્તુત ભરતી પ્રક્રિયાને લગતી આનુંષાગીક સુચનાઓ સમયાંતરે પ્રસ્તુત વેબસાઇટ પર મુકવામાં આવશે જેની પણ ઉમેદવારોએ નોંધ લેવા વિનંતી છે.
 

GR No: CRR-10-2007-120320-G.5 dated 13th August, 2008 (કમ્પ્યુટર અંગેનું બેઝીક નોલેજ નક્કી કરવા બાબત) 

 

Get Update Easy