HTML Blog Setting -

ચાલતી પટ્ટી

શિક્ષક-શિષ્યનો સંબંધ ત્યારે જ શરુ થાય છે જ્યારે બાળકનુ નામ શિક્ષકના હ્રદયરુપી રજિસ્ટરમા નોંધાય છે.-કે.બી.પટેલ~ એ જ લોકો આખરે ફાવી ગયા જે સમયસર બીજને વાવી ગયા.~ રેખાઓમાં રહ્યો અડોઅડ બિંદુઓનો ફાળો મંજિલ બીજું કાઇ નથી,બસ પગલાનો સરવાળો.~ પુસ્તક કરતાં વધારે જીવે એવી કોઈ ઇમારત માનવી બાંધી શકતો નથી.~ ધીમા જવામાં વાંધો નથી,વાંધો ઊભા રહી જવામાં છે.~ લોંખંડ ભલે ગરમ થાય ,પરંતુ હથોડાએ તો ઠંડુ જ રહેવું જોઈએ.~ વર્તમાન જ સાચો સમય છે,બીજા બધા સમય તો માત્ર ભ્રમ છે.~ દરેક કામમાં જોખમ હોય છે,પરંતુ કશું નહીં કરવામાં મોટું જોખમ હોય છે.~ પ્રેરણા એ પ્રિપેઈડ રિચાર્જ કૂપન છે.~ આપનો દ્રષ્ટિકોણ જ પ્રેરણા બને છે.~ શબ્દો કોઈને મારી શકે છે,તો તારી પણ શકે છે.~ જીવન જીતવાની નહીં,પણ જીવવાની વસ્તુ છે.~ ગુસ્સો કરવો સહેલો છે,પણ શાંત રહેવું અઘરું છે.~ સૌથી ઓછું ખર્ચાળ મનોરંજન શ્રેષ્ઠ પુસ્તકોમાંથી મળે છે અને તે કાયમી હોય છે. "Arise,Awake and NOT To STOP Till The GOAL is Reached ”- Swami Vivekananda."

11 ઑક્ટોબર, 2015

ધોરણ -10ના Online ફોર્મ ભરવા માટે


ધોરણ -10ના Online ફોર્મ ભરવા માટે 

School Registration



http://sscexamreg.gseb.org/ 

 http://teacherreg.gseb.org/

10th student Exam Registration  video

 મિત્રો
ધોરણ 10ના વિદ્યાર્થીઓના  ઓંલાઈન ફોર્મ ભરવા તા 10.10.15 થી   8 .11.15 સુધી ભરી શકાશે અગાઉ આપને ફોટો અને સહીના નમુનાનું કટીગ કેવી કરવુ તે અગાઉ વીડીયોમા સમજાવ્યા મુજબ આપે જરુરી માહિતી એક્ત્ર કરીજ હશે

 વિદ્યાર્થીઓનું ઓનલાઈન રજીસ્ટ્રેશન કરતા પહેલા તમારી શાળાનું રજીસ્ટ્રેશન માં સુધારા વધારા કર્યા પછી જ વિદ્યાર્થીઓના ઓનલાઈન રજીસ્ટ્રેશન ની માહિતી ખુલશે

https://youtu.be/ec7ySRvN2VA




STD 10 and 12 ONLINE FORM OF CUTTING PHOTO & SIGNATURE

મિત્રો - ધોરણ 10 ના વિદ્યાર્થીઓના ઓનલાઈન ફોર્મ ભરવાના થશે. ફોર્મ ભરતી વખતે વિદ્યાર્થીઓના ફોટા તથા સહી 20 કે.બી થી ઓછી સાઈઝની અપલોડ કરવાની થાય છે. ફોર્મ ભરવામાં સરળતા રહે તે માટે ફોટા તથા સહી ૨૦ કે.બી થી ઓછી સાઈઝની બનાવવાની રીત માટે સુંદર વિડીયો તૈયાર કરેલ છે. વિડીયો નિહાળશો તો આપનું કામ સરળ બનશે

Get Update Easy