HTML Blog Setting -

ચાલતી પટ્ટી

શિક્ષક-શિષ્યનો સંબંધ ત્યારે જ શરુ થાય છે જ્યારે બાળકનુ નામ શિક્ષકના હ્રદયરુપી રજિસ્ટરમા નોંધાય છે.-કે.બી.પટેલ~ એ જ લોકો આખરે ફાવી ગયા જે સમયસર બીજને વાવી ગયા.~ રેખાઓમાં રહ્યો અડોઅડ બિંદુઓનો ફાળો મંજિલ બીજું કાઇ નથી,બસ પગલાનો સરવાળો.~ પુસ્તક કરતાં વધારે જીવે એવી કોઈ ઇમારત માનવી બાંધી શકતો નથી.~ ધીમા જવામાં વાંધો નથી,વાંધો ઊભા રહી જવામાં છે.~ લોંખંડ ભલે ગરમ થાય ,પરંતુ હથોડાએ તો ઠંડુ જ રહેવું જોઈએ.~ વર્તમાન જ સાચો સમય છે,બીજા બધા સમય તો માત્ર ભ્રમ છે.~ દરેક કામમાં જોખમ હોય છે,પરંતુ કશું નહીં કરવામાં મોટું જોખમ હોય છે.~ પ્રેરણા એ પ્રિપેઈડ રિચાર્જ કૂપન છે.~ આપનો દ્રષ્ટિકોણ જ પ્રેરણા બને છે.~ શબ્દો કોઈને મારી શકે છે,તો તારી પણ શકે છે.~ જીવન જીતવાની નહીં,પણ જીવવાની વસ્તુ છે.~ ગુસ્સો કરવો સહેલો છે,પણ શાંત રહેવું અઘરું છે.~ સૌથી ઓછું ખર્ચાળ મનોરંજન શ્રેષ્ઠ પુસ્તકોમાંથી મળે છે અને તે કાયમી હોય છે. "Arise,Awake and NOT To STOP Till The GOAL is Reached ”- Swami Vivekananda."

8 ઑક્ટોબર, 2015


 ધો.-9 થી 12 ના ટેક્સ્ટ બુકના કોર્ષમાં ટોટલ ફેરફાર થશે 

 GTU HAS DECLAREDList of Candidates whose exam in October 2015 Exam,GTU દ્વારા તાજેતરમાં CCC પરીક્ષા માટે ઓક્ટોબર મહિનામાં લેવાનાર પરીક્ષા માટે પસંદ થયેલા ઉમેદવારોનું લિસ્ટ મુકાયું છે.જે ૨૪૦ પેઇજનું છે. આમાં આપણું નામ છે કે નહી તે શોધવું જરા અઘરું લાગે.-પણ તમારે બધા પેજ વાંચવાની જરૂર નથી,
Computer /Laptop માં આ ફાઇલ ખોલી  Ctrl + F દબાવજો એટલે ઉપર Search નું ઓપ્શન મળશે.એમાં તમારૂ નામ લખી Enter આપશો.એટલે આખી યાદીમાં આ નામ જ્યાં પણ હશે તે દેખાશે.આ નામના અન્ય ઉમેદવારો હશે તો પણ દેખાશે.
જો એ નામ તમારૂ ન હોય તો ફરી Enter આપશો.એમ Enter આપતા જ રહેવું.
(Full Name Lakhvani Jarur nathi ,Surname k Name pan Chale )


Click here P D F

કર્મચારીઓ માટે ૧૨ અને ૨૪ વર્ષે ઉચ્ચતર પગાર ધોરણ આપવાની યોજના બાબતની સંકલિત સૂચનાઓ
               D/ 30 / 09 / 2015 નો new G R Clik here PDF

New Press note For Prayogik Examination


  અંતરીક્ષમાં  પ્રથમ
Space First



Name
01 The first man to enter space Yuri Gagarin (USSR) in 1961
02 The first person to land on the moon Neil A Armstrong (USA) on July 21, 1969
03 The first woman to enter space Valentina Tereshkova (USSR) in 1963
04 The first unmanned moon-buggy to explore surface of the moon Lunokhod-I (USSR)
05 The first spaceship which carried man on the moon Apollo-11
06 The first person to float (to walk) in space Alexi Leonov (USSR)
07 The first space vehicle to softland on moon Luna-9 (USSR)
08 The first reusable space shuttle Columbia (USA)
09 The first person to walk in space without a safety line Bruce McCandless (USA)
10 The first satellite to be repaired in orbit Solar Max
11 The first space rocket to hit the moon Lunik II (USSR)
12 The first spacecraft to soft-land on Mars Viking-I (USA)
13 The first artificial earth satellite Sputnik-I of USSR (1957)

Get Update Easy