આજનો વિચાર
- આ દુનિયા ની સૌથી મોટી તકલીફ એ છે, કે લોકો સાચું મનમાં બોલે છે, અને… ખોટું બુમો પાડી ને બોલે છે…!!!
ઓનલાઇન બદલી માટે ખાસ સૂચના જિલ્લા વાઈઝખાલી…CLICK THIS LINKhttp://www.dpegujarat.org CLICK HERE
નાસાએ બનાવ્યું ૧૦ એન્જિનવાળું ઇલેકિટ્રક વિમાન
વોશિંગ્ટન, મેરિકન
સંસ્થા નાસાએ થોડા દિવસ પહેલા બેટરી સંચાલિત વિમાનનું સફળ પરીક્ષણ કર્યુ
છે. આ વિમાન દસ એન્જિનથી ચાલે છે. હેલિકોપ્ટરની જેમ આ વિમાન ટેક-ઓફ કરી
શકે છે અને વિમાનની જેમ ઉડી શકે છે. વર્જિનિયાના હેમ્પ્ટન શહેરમાં આવેલા
નાસાના લેન્ગલી રિસર્ચ સેન્ટરના એરોસ્પેસ એન્જિનિયરનું કહેવું છે કે આ
પ્રકારના વિમાનના બીજા પણ કેટલાક વિકલ્પો છે જે નાની પેકેજ ડિલિવરી માટે
અથવા તો સીધું ચડાણ-ઉતરાણ કરવાનું હોય એવી જગ્યાએ પહોંચવા માટે ઉપયોગ થઇ
શકે છે. ત-૧૦ પ્રોટોટાઇમ ધરાવતા આ વિમાનની ખાસિયત એ છે કે એ વિમાન જેવી
ઘરઘરાટી નથી બોલાવતું.