TET-1 2015 જહેરનામુ
TET-II પરીક્ષા ઠરાવ- ૬-૬-૨૦૧૩
TET-II પરીક્ષા ઠરાવ ૧૪-૦૭-૨૦૧૧
TET-II પરીક્ષા ઠરાવ ૧૮-૫-૨૦૧૨
TET-II પરીક્ષા ઠરાવ ૧૮-૫-૨૦૧૨
TET-II પરીક્ષા ઠરાવ-૨૭-૪-૨૦૧૧
TET-II પરીક્ષા ઠરાવ ૧૮-૫-૨૦૧૨
TET-II પરીક્ષા ઠરાવ ૧૮-૫-૨૦૧૨
TET-II પરીક્ષા ઠરાવ-૨૭-૪-૨૦૧૧
ફી ભરવાની ચિંતા છે ? હવે નો ટેન્શન : બેંક લોન આપશે૪ લાખ સુધીની મળશે લોન : પ્રાઇમરીથી માંડીને ધો. ૧૨ સુધીના અભ્યાસ માટે ૧૨ થી ૧૪ ટકા વ્યાજે લોન
સ્કૂલ ફી ભરવા માટે પણ બેંકતમને લોન આપશે. દેશના
પ્રમુખ બેંકો સ્કૂલોની વધતી ફીને ધ્યાનમાં લઈને નવોબિઝનેસ શરૂ કરી રહ્યા
છે જે મુજબ બેંકોપ્રાયમરીથી લઈને બારમાં ધોરણ સુધી ફીભરવા માટે લોકોને લોન
પૂરી પાડશે. જોઆ લોન આપવા બેંક વિદ્યાર્થીના માતા-પિતાના પ્રોફાઈલને
ધ્યાનમાં રાખીનેઆપવામાં આવશે.
બેંકની
સ્કીમ મુજબ ૩૦હજારથી લઈને ૪ લાખ રૂપિયા સુધીની બેંકમાં લોન મળશે. જેના પર
૧ર-૧૪ ટકાસુધી બેંક વ્યાજ લેશે. આ લોન લેવા માટેસૌથી પ્રથમ શરત ભારતીય
નાગરિક હોવુંજરૂરી છે. તેની સાથે વાલીનું કોઈપણ શ્રેષ્ઠખાનગી કંપની જાહેર
સરકારી એકમમાંકાર્યરત હોવું જરૂરી છે અને બીજી શરતસ્કૂલ આઈસીએસઈ અને
સીબીએસસીઅથવા કોઈપણ રાજ્ય શિક્ષા બોર્ડનીમાન્યતા પ્રાપ્ત હોવી જોઈએ.
વિવિધ બેંકોનીઆ યોજનાઓ અંતર્ગત એલકેજીથી બારમાંધોરણ સુધી લોન મળી શકે છે.
સેન્ટ્રલ બેંકપોતાની યોજનામાં આઠમાંથી દસમાં ધોરણસુધીના બાળકોને લોન આપે
છે. બેંક ઓફબરોડા નર્સરીથી લઈ બારમાં ધોરણનાવિદ્યાર્થીઓને લોન પૂરી પાડે
છે.
આ
યોજનાઓના માધ્યમથી ૩૦ હજારરૂપિયાથી લઈને ૪ લાખ સુધીની લોન મળીશકે છે. આ
લોન પર બેંક ર-૪ ટકા જેટલોવ્યાજ વસુલે છે. બધા સાર્વજનિક ક્ષેત્રનાબેંકોની
બેઝ રેટ હમણા ૧૦ ટકાની આસપાસછે. જો કે છોકરીઓ માટે કેટલાંક ઓછા વ્યાજપર
લોન મળી શકે છે.છોકરીઓ માટે ૦.પથી ૧ ટકા ઓછાવ્યાજ પર લોન મળી શકે છે. સીધી
રીતે તોલોન ચૂકવણીનો સમય ૬ મહિનાથી એકવર્ષની વચ્ચે હોય છે. જો કે,
સેન્ટ્રલ બેંકપોતાની યોજનામાં કેટલીક શરતોની સાથેલોન ચૂકવવા માટે ર૦
મહિનાઓનો સમયઆપે છે. અલ્હાબાદ બેંક પોતાની યોજનામાં૩૬ મહિના સુધી લોન
ચૂકવવાની સુવિધાઆપે છે.
આ
સુવિધાનો લાભ લેવા બેંકમાંખાતાનું હોવી જરૂરી નથી. પરંતુ હાલમાંખાતું
ધરાવનારને સૂચના આપવામાં આવેછે. આ લોન મુખ્ય રીતે ટયુશન ફી માટેઆપવામાં
આવે છે પરંતુ આનાથી અન્યખર્ચ જેવા કે, લેપટોપ અથવા ઉપકરણખરીદવાના ઉપયોગ
કરી શકાય છે. આલોન માટે કોઈપણ વસ્તુ ગીરવી નથી રાખવીપડતી જો કે, કંઈક
ગીરવી રાખવાનીસ્થિતિમાં કેટલીક બેંકો ઓછો વ્યાજ લઈશકે છે. गुजरात सरकार के माननीय मुख्य मंत्री श्री ने गुजरात राज्य शेक्षणिक संघ संकलन समिति के पड़तर प्रश्नों की चर्चा विचारना के लिए 29/5/2015 के रोज 10:30 से 12:30 के बिच गुजरात राज्य शेक्षणिक संघ संकलन समिति के हर एक संघ के दो-दो सदस्यों को बुलाया हे.
ગુજકેટ માટે સાહિત્ય આજે શાળાને ફાળવવામાં આવશે
જિલ્લા
શિક્ષણ અધિકારીની કચેરી ખાતેથી સાહિત્ય મેળવી લેવા આદેશ કરવામાં આવ્યો :
ગુરુવારે ગુજકેટની પરીક્ષાઃ પરીક્ષા બેઠક વ્યવસ્થા ફાળવવાની કામગીરી
પૂર્ણ
અમદાવાદ, ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહ પછીના મેડીકલ તેમજ સલગ્ન અન્ય
અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માટે ફરજીયાત એવી ગુજરાત કોમન એન્ટ્રન્સ
ટેસ્ટ (ગુજકેટ)ની પરીક્ષા આગામી ગુરુવારે સમગ્ર રાજયમાં યોજાવાની છે.
ત્યારે રાજયના દરેક જિલ્લા સેન્ટરો ખાતે વિદ્યાર્થીઓને અલગ અલગ બેઠક
વ્યવસ્થા ફાળવવાની કામગીરી પૂર્ણ કરી લેવામાં આવી છે. જે શાળાઓ ગુજકેટની
પરીક્ષાની બેઠક વ્યવસ્થા ફાળવવામાં ાવી છે તે શાળાઓએ ગુજકેટની પરીક્ષા
માટેનું સાહિત્ય આવતીકાલે જિલ્લા શિક્ષણાધીકારીના કચેરી ખાતેથી મેળવી
લેવાનું રહેશે. પ્રાપ્ત થતી માહિતી મુજબ રાજયની તમામ શાળાઓમાં ગત સોમવારથી
વેકેશનનો પ્રારંભ થઈ ગયો છે ત્યારે બીજી બાજુ ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહ
પછીના મડીકલ અને ડેન્ટલ સહીતના સબંધીત અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા
માટેની ફરજીયાત એવી ગુજરાત કોમન એન્ટ્રટેસ્ટ (ગુજકેટ)ની પરીક્ષા માટેના
ઓનલાઈન ફોર્મ ભરવાની કામગીરી પૂર્ણ કરી લેવામાં આવી છે. જ્યારે ગુજકેટની
પરીક્ષા આગામી ગુરુવારે રાજયમાં તમામ કેન્દ્રો ઉપર એક સાથે યોજાવવાની છે
ત્યારે દરેક જિલ્લાઓમાં જિલ્લા શિક્ષણાધીકારી કચેરી તેમજ જિલ્લા
શિક્ષણધીકારીની કચેરી તેમજ જિલ્લા કલેકટરની કચેરી દ્વારા ગુજકેટ પરીક્ષાની
બેઠક વ્યવસ્થા ગોઠવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે આ ગુજકેટની
પરીક્ષા માટે જિલ્લા મથકોએ વિદ્યાર્થીઓને અલગ અલગ શાળાઓમાં બેઠક વ્યવસ્થા
ફાળવવામાં આવી છે તેથી જે શાળાઓમાં પરીક્ષાની બેઠક વ્યવસ્થા ફાળવવામાં
આવી છે તે શાળાઓએ આવતીકાલે ઓફીસ કામકાજના સમય દરમિયાન જિલ્લા
શિક્ષણાધીકારીની કચેરી ખાતેથી ગુજકેટની પરીક્ષાનું સાહિત્ય મેળવી લેવાનું
રહેશે તેમજ ગુજકેટની પરીક્ષાના સફળ આયોજનમાં સહયોગ આપવા શાળા સંચાલકોને
અપીલ કરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે, ગુરુવારે લેવાનાર ગુજકેટની
પરીક્ષામાં રાજયભરમાંથી એક લાખ કરતા વધુ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહેશે. આ
પરીક્ષા દરમિયાન સીસીટીવી કેમેરાથી વિદ્યાર્થીઓ ઉપર બાજ નજર રાખવામાં આવશે
તેમજ પરીક્ષામાં ફલાઈંગ સ્કવોર્ડની પણ માંપતી નજર રહેશે.