HTML Blog Setting -

ચાલતી પટ્ટી

શિક્ષક-શિષ્યનો સંબંધ ત્યારે જ શરુ થાય છે જ્યારે બાળકનુ નામ શિક્ષકના હ્રદયરુપી રજિસ્ટરમા નોંધાય છે.-કે.બી.પટેલ~ એ જ લોકો આખરે ફાવી ગયા જે સમયસર બીજને વાવી ગયા.~ રેખાઓમાં રહ્યો અડોઅડ બિંદુઓનો ફાળો મંજિલ બીજું કાઇ નથી,બસ પગલાનો સરવાળો.~ પુસ્તક કરતાં વધારે જીવે એવી કોઈ ઇમારત માનવી બાંધી શકતો નથી.~ ધીમા જવામાં વાંધો નથી,વાંધો ઊભા રહી જવામાં છે.~ લોંખંડ ભલે ગરમ થાય ,પરંતુ હથોડાએ તો ઠંડુ જ રહેવું જોઈએ.~ વર્તમાન જ સાચો સમય છે,બીજા બધા સમય તો માત્ર ભ્રમ છે.~ દરેક કામમાં જોખમ હોય છે,પરંતુ કશું નહીં કરવામાં મોટું જોખમ હોય છે.~ પ્રેરણા એ પ્રિપેઈડ રિચાર્જ કૂપન છે.~ આપનો દ્રષ્ટિકોણ જ પ્રેરણા બને છે.~ શબ્દો કોઈને મારી શકે છે,તો તારી પણ શકે છે.~ જીવન જીતવાની નહીં,પણ જીવવાની વસ્તુ છે.~ ગુસ્સો કરવો સહેલો છે,પણ શાંત રહેવું અઘરું છે.~ સૌથી ઓછું ખર્ચાળ મનોરંજન શ્રેષ્ઠ પુસ્તકોમાંથી મળે છે અને તે કાયમી હોય છે. "Arise,Awake and NOT To STOP Till The GOAL is Reached ”- Swami Vivekananda."

8 મે, 2015

“ ભારત સરકાર દ્વારા તા: ૦૯/૦૫/૨૦૧૫ થી શુભારંભ થનારી પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના (PMSBY), પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના (PMJJBY) અને અટલ પેન્શન યોજના (APY) ”

Download Claim Form for PMSBY - Gujarati

Download Consent Form for PMSBY - Gujarati



  Official Answer Key : PSI /ASI Written Exam 2015

General Studies (PSI /ASI)

Gujarati (PSI /ASI)

Law Paper (ASI)

Law General Study (ASI)

 English (PSI / ASI)
 
 Gujarat Rozgaar Samachar E-Paper 06-05-2015
 
 To download 06-05-2015 issue :- click here
બીએડમાં પ્રવેશ માટે આજથી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે
નિયમોને લઇને વિદ્યાર્થીઓમાં ચર્ચા : ૧૫મી સુધી બીએડ કોલેજમાં પ્રવેશ મેળવવા માટે ઇચ્‍છુક વિદ્યાર્થી પીન નંબર મેળવીને ઓનલાઈન ફોર્મ ભરી શકશે
   અમદાવાદ, તા.૭,ગુજરાત યુનિર્વસિટી સાથે જોડાયેલી બી.એડ. કોલેજોમાં પ્રવેશ માટે આવતીકાલથી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આવતીકાલ થી ૧૫મી સુધી બી.એડ કોલેજોમાં પ્રવેશ મેળવવા ઈચ્‍છતા વિદ્યાર્થીઓ પીન નંબર મેળવીને ઓનલાઈન ફોર્મ ભરી શકાશે. બી.એડ.નો કોર્સ બે વર્ષનો કરી દેવાતા પહેલા વર્ષે કોલેજોને માત્ર ૫૦ વિદ્યાર્થીઓ જ ફાળવવાનું નક્કી કરાયું છે. પ્રાપ્ત થતી માહીતી મુજબ એનસીટીઈ દ્વારા બી.એડ.નો કોર્સ એક વર્ષના બદલે બે વર્ષનો કરી દેવાયો છે. ત્‍યાર બાદ પ્રથમ વખત બે વર્ષનો કોર પ્રવેશ આપવા માટે ગુજરાત યુનિર્વસિટી દ્વારા કાર્યવાહી કરવામાં શરૂ કરવામાં આવશે. બી.એડ કોલેજોમાં પ્રવેશ મેળવવા ઈચ્‍છતા વિદ્યાર્થીઓ પીન નંબર મેળવીને ૧૫મી મે સુધીમાં ઓનલાઈન ફોર્મ ભરી શકાશે. આ ઉપરાંત ગુજરાત યુનિર્વસિટીએ પહેલા વર્ષે દરેક બી.એડ કોલેજોને માત્ર ૫૦ વિદ્યાર્થીઓ ફાળવવાનું નક્કી કર્યું છે. જો કે, આગામી દિવસોમાં આચાર્યની બેઠક બોલાવીને તેમાં નિર્ણય કરાશે. આજ રીતે અત્‍યાર સુધી બી.એડ.માં પ્રવેશ માટે ૮૦:૨૦ એટલે કે ૮૦ જૂના વિદ્યાર્થીઓ અને ૨૦ નવા વિદ્યાર્થીઓને પ્રવેશ અપાતો હતો. આ રેશિયાના કારણે કોલેજોને પુરતી સંખ્‍યામાં વિદ્યાર્થીઓ મળતાં નહોતા. જેના લીધે આચાર્યની બેઠકમાં હવે આ રેશિયો બદલીને  ૫૦:૫૦ એટલે કે અડધા જુના અને ચાલુ વર્ષે પાસ થયેલા વિદ્યાર્થીઓને બી.એડ.માં પ્રવેશ આપવામાં આવે છે. પરંતુ કાઉન્‍સિલના નવા નિયમો પ્રમાણે હવે માત્ર ૫૦ વિદ્યાર્થીઓને જ પ્રવેશ ફાળવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, બી.એડ કોલેજોમાં ૧૦૦ વિદ્યાર્થીઓ પ્રમાણે પ્રવેશ ફાળવવામાં આવતો હતો ત્‍યારે પણ અનેક બેઠકો ખાલી પડતી હતી. હવે નવા નિયમો પ્રમાણે પણ અનેક બેઠકો ખાલી પડે તેવી સ્‍થિતિ છે. જો કે, આગામી તારીખ ૧૬મી જૂનથી બી.એડમાં શૈક્ષણિક કાર્ય શરૂ થાય તેવી જાહેરાત કુલપતિ દ્વારા કરાઈ છે.

Get Update Easy