નેશનલ
કાઉન્સિલ ઓફ ટીચર્સ એજ્યુકેશન (એનસીટીઇ) દ્વારા ચાલુ વર્ષથી બી.એડ.નો
કોર્સ બે વર્ષનો કરી દેવાની જાહેરાત કરી દેવાઈ છે. કાઉન્સિલની જાહેરાત
પ્રમાણે રાજયની અન્ય યુનિવર્સિટીઓએ બીએડમાં પ્રવેશ માટે જાહેરાત પણ આપી
દીધી છે. પરંતુ ગુજરાત યુનિ.માં હજુસુધી આ અંગે કોઇ કાર્યવાહી કરાઈ નથી.
હજુ તો આગામી બે દિવસ પછી બી.એડ.માં પ્રવેશ કાર્યવાહી કેવી રીતે કરવી તેનો
નિર્ણય કરવા માટેની બેઠક બોલાવવાનું નક્કી કરાયું છે.
સૂત્રો કહે
છે યુનિવર્સિટીની બી.એડ. ફેકલ્ટી માત્ર એક વ્યકિતની જાગીર હોય તે રીતે
વર્ષોથી કામ કરતી આવી છે. છેલ્લી ઘડીએ પ્રવેશ કાર્યવાહી, ચોક્કસ કોલેજોને
ફાયદો કરાવી આપવાની નીતિ અને તે પ્રકારના નિયમો ઘડવાના કારણે ભૂતકાળમાં પણ
અનેક વિવાદો ઊભા થયા હતા. કાઉન્સિલની જાહેરાતના પગલે વ્યવસ્થા ગોઠવવી જોઇએ
તેના બદલે આગામી બે દિવસમાં બી.એડ. ફેકલ્ટીની બેઠક બોલાવવાનું નક્કી કરાયું
છે. આ અંગે કુલપતિ કહે છે સામાન્ય રીતે દરવર્ષે ૮૦ અને ૨૦ એટલે કે ૮૦ જૂના
વિદ્યાર્થીઓ અને ૨૦ નવા વિદ્યાર્થીઓ પ્રમાણે પ્રવેશ કાર્યવાહી કરવામાં આવે
છે. પરંતુ આ વખતે આ રેશિયામાં ફેરફાર કરીને ૪૦ -૬૦ અથવા તો ૫૦-૫૦ રેશિયો
રાખવાનું નક્કી કરાશે.
Link Your Voter ID With Your Aadhar Through SMS
Voters can link their Voter ID card With Their Aadhar Card Number Through SMS. First Go through below instructions and then follow the steps to send SMS.
SMS based Seeding - through SMS
Electorals are expected to send a SMS containing the Aadhaar number and EPIC Card number. Ex : SEEDEPIC [space] [EPIC No] [space] [Aadhaar No] is sent to a number 08790499899 (illustrative only).
The application at the backend validate and seeds the Aadhaar number against EPIC Card number automatically.
Step :- 1 Go to your Mobile Message Service.Step :-2 Write Message "SEEDEPIC(space)your Epic Number (space)your Aadhar Number.Step:-3 Send this Message to 08790499899
Second method:-
Step :- 1 Go to your Mobile Message Service.Step :-2 Write Message -ECILINK(space)your Epic Number (space)your Aadhar Number.Step:-3 Send this Message to 51969
નવી કાર ખરીદવા માગો છો ?
Click Here |