!!!…વાંચો વાંચો રે, વિદ્યાર્થીઓ વાંચો રે…!!!
વાંચો વાંચો રે, વિદ્યાર્થીઓ વાંચો રે,
વિચારોનું સિંચન કરવા વાંચો રે.વાંચો વાંચો રે, વિદ્યાર્થીઓ વાંચો રે…!
માત-પિતા છે, તમારા દેવ, પુસ્તક છે, તમારો ઈષ્ટદેવ…વાંચો વાંચો રે, વિદ્યાર્થીઓ વાંચો રે…!
દાદા-દાદીને માન આપો રે, વડીલોનું કહ્યું માનો રે…વાંચો વાંચો રે, વિદ્યાર્થીઓ વાંચો રે…!
સમય ચક્ર ચાલ્યું જાય રે, સમયને સાચવો વ્હાલા મિત્રો રે…વાંચો વાંચો રે, વિદ્યાર્થીઓ વાંચો રે…!
લેખન પ્રેકટિસ વધુ કરો રે,
ઍ તો છે, રામબાણ ઈલાજ રે…વાંચો વાંચો રે, વિદ્યાર્થીઓ વાંચો રે…!
સ્વપ્ન સેવો વહાલા બાળ રે,
સંકલ્પ કરી વાંચો રે…વાંચો વાંચો રે, વિદ્યાર્થીઓ વાંચો રે…!
ડર ભગાવી નીડર બનો રે, તે માટે તમો રીડર બનો રે…વાંચો વાંચો રે, વિદ્યાર્થીઓ વાંચો રે…!
વિજ્ઞાનની આકૃતિ દોરો રે, ગણિતમાં ગણતરી કરો રે…વાંચો વાંચો રે, વિદ્યાર્થીઓ વાંચો રે…!
માર્કસ ન જુઓ, રીમાર્કસ જુઓ રે,
ધીરજ અને વિશ્વાસની કસોટી રે.વાંચો વાંચો રે, વિદ્યાર્થીઓ વાંચો રે…!
સફળતાની ચાવી તમારા હાથમાં રે,
જાગો જાગો રે, વિદ્યાર્થીઓ જાગો રે…વાંચો વાંચો રે,
વિદ્યાર્થીઓ વાંચો રે…!
સમયપત્રક બનાવી વાંચો રે, સર્વાંગી વિકાસ સાધો રે…વાંચો વાંચો રે, વિદ્યાર્થીઓ વાંચો રે…!
તમો તો આવતીકાલનું ભારત રે, હે મારા ભારતવાસી ભણો રે…વાંચો વાંચો રે, વિદ્યાર્થીઓ વાંચો રે…!
વાંચો વાંચો રે, વિદ્યાર્થીઓ વાંચો રે…!
GTU CCC Practical Papers on 18-02-2015
Paper:1
1 Seat number folder Ane sub Folder Banavvu.
2 Naam na folder ma Sport nu folder ane Aema outdoor ane indor na folder
banavi ne banne folder ma notepad ma 5 game lakho
3 Notepad ma tamari Personal contact details lakho
4 kudrati drashya color sathe
5 fakro gujrati ane english mix sathe ane chitra insert kari niche table
Bold drop cap bullet justified underline karvani effect
6 outlook ma email configer karo
Paper:2
1 Seat no.nu folder tema name nu folder
2 Name na folder ma data folder tema office tema letter
3 paint ma rashtra dhvaj
4 mail merge ma janma divasnu aamantran
5.outlook ma 15000 no masik hapto bank loan
6 desktop badalvu screensever badlavo 2 minute no time set karo.

મનુષ્યો માટે મોટી મુશ્કેલી, આવી છે નવી બલા
એક રિસર્ચના હાલમાં જાહેર થયેલા પરિણામના આધારે ચેતવણી આપવામાં આવી છે કે
પર્યાવરણમાં કેટલાક હાનિકારણ રસાયણોની ઝડપી વૃદ્ધિને કારણે પૃથ્વીના
સુરક્ષાચક્ર જેવા ઓઝોન સ્તર સામે મોટો ખતરો ઉભો થઈ ગયો છે. આ એવા રસાયણો છે
જેને વૈશ્વિક સ્તર પર ઓઝોન સ્તરના રક્ષણ માટે કરાયેલી સંયુક્ત રાષ્ટ્રની
મોન્ટ્રિઅલ સંધિ હેઠળ કાબૂ નથી કરી શકાતા.
આ રિસર્ચમાં મહત્વનો ફાળો આપનાર યુનિવર્સિટી ઓફ લિડ્સના સંશોધક ડોક્ટર
રેયાન હુસૈને કહી છે કે 'વીએસએલએલ નામના આ ઝેરી રસાયણો પ્રાકૃતિક તેમજ
ઉદ્યોગિક એમ બંને પ્રકારે ઉત્પન્ન થાય છે. આ ગેસનું ઉત્પાદન મોન્ટ્રિઅલ
સંધિ હેઠળ નિયંત્રણમાં લાવી શકાય એમ નથી. આ રસાયણોના કારણે ઓઝોન સ્તરને
દિવસેને દિવસે નુકસાન પહોંચી રહ્યું છે. જો આ નુકસાન થવાનું ચાલુ રહેશે તો
માનવજાતના અસ્તિત્વ સામે ખતરો ઉભો થઈ શકે છે.'
બે લાખ જેટલા દેશ–વિદેશનાં પક્ષીઓ નળ સરોવરનાં મહેમાન બન્યા
અમદાવાદથી ૬૫ કિલોમીટર દૂર આવેલા અને ૧૨૦ ચોરસ કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલા વિખ્યાત પક્ષી અભયારણ્ય નળ સરોવર ખાતે
દેશ–વિદેશનાં બે લાખ જેટલાં માઇગ્રેટરી બર્ડ્સ મહેમાન બન્યાં છે. શિયાળાની
શરૂઆત સાથે જ યુરોપિયન દેશો, ઉત્તર-મધ્ય અને પશ્ચિમ એશિયા, સાઇબેરિયા,
રશિયા સહિતના દેશોમાંથી માઇગ્રેટરી પક્ષીઓ નળ સરોવર આવે છે.
ડિસેમ્બરથી ફેબ્રુઆરીના અંત સુધી નળ સરોવર ખાતે પોતાનું રહેઠાણ બનાવનાર આ
દેશી-વિદેશી પક્ષીઓને નજીકથી જોવા-જાણવા માટે સંખ્યાબંધ પ્રવાસીઓ નળ સરોવર
ઊમટી પડે છે. નળ સરોવર સહેલાણીઓ માટે ૨૯૨ હોડીઓ દ્વારા સરોવરમાં બોટિંગની
સુવિધા ઊભી કરાઈ છે. નળ સરોવરના પ્રવાસીઓ માટે ફરવા નિયત કરાયેલા
ધાબલાબેટનો ૨૫ ચોરસ કિલોમીટરના વિસ્તારમાં આ સીઝન દરમ્યાન અંદાજે ૧ લાખ
જેટલા પક્ષી પ્રેમીઓએ મુલાકાત લીધી છે. નળ સરોવરમાં ધોડાફીડર, કનૅલ,
બ્રાહ્માણી નદી અને ભોગાવો નદી તથા અમદાવાદ–સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી,
ચોટીલા, વઢવાણ, લખતર તથા મહેસાણા અને કડી સાઇડથી વરસાદી પાણી આ સરોવરમાં
એકઠુ થઈને કુદરત દ્વારા નળ સરોવરનું સર્જન થાય છે.