મોબાઇલમાં લખો ગુજરાતીથી !
જો તમારા સ્માર્ટફોનમાં ગુજરાતી ફૉન્ટ હોય તો તમારે માટે એક સરસગુજરાતી કી-બોર્ડની સુવિધા હવે મફતમાં ઉપલબ્ધ છે.
SwiftKey નો ઉપયોગ આ રીતે કરી શકશો -
જો તમારા સ્માર્ટફોનમાં ગુજરાતી ફૉન્ટ હોય તો તમારે માટે એક સરસગુજરાતી કી-બોર્ડની સુવિધા હવે મફતમાં ઉપલબ્ધ છે.
SwiftKey નો ઉપયોગ આ રીતે કરી શકશો -
- ગૂગલ પ્લે સ્ટોરમાં જાઓ અને Swiftkey સર્ચ કરો.
- એપ કઈ કઈ પરમિશન્સ માગે છે તેના પર ધ્યાન આપી,તેને ડાઉનલોડ કરી ફોનમાં ઇન્સ્ટોલ કરો.
- હવે પ્લે સ્ટોરમાંથી જ એપ ઓપન કરીને સૂચના પ્રમાણે આગળ વધો અથવા ફોનના સેટિંગમાં "લેગ્વેજ એન્ડ ઈનપુટ "માં જઈને સ્વિફ્ટ કી-બોર્ડ ઇનેબલ કરો અને સેટિંગમાં જઈ લેગ્વેજ વિભાગમાં ગુજરાતી ભાષા ડાઉનલોડ કરો.
- જો "લેગ્વેજ એન્ડ ઈનપુટ "માંઆ સ્વિફ્ટ કી-બોર્ડને આપણે ડિફોલ્ડ કી-બોર્ડ બનાવીશું તો પછી જ્યારે મેસેજ,વોટ્સ અપ ,ફેસબુક વગેરેમાં કે પછી ઇન્ટરનેટ પર લખવાનું થશે ત્યારે ગુજરાતી કી-બોર્ડ જોવા મળશે ! સ્પેસબારને સ્ક્રોલ કરીને આપણે ગુજરાતી/અંગ્રેજી ભાષા પસંદ કરી શકીએ છીએ.
ફાવટ આવ્યા પછી આપ મોબાઈલથી ધમાલ મચાવી શકશો,ગુજરાતીમાં ચોક્કસ ....