ગુજરાત માધ્યમિક અને ઉચ્તતર માધ્યમિક શિક્ષણ
બોર્ડ ગાંધીનગર દ્વારા તારીખ : ૧૩/૩/૨૦૧૪
થી ૧૪/ ૪/ ૨૦૧૪ ના રોજ મેળવવા માં
આવેલ આચાર્ય વિભાગ ની TAT (શિક્ષક અભિરુચિ
કસોટી ) પરીક્ષા ના ઉમેદવારો ને જણાવાનું
કે આચાર્ય વિભાગ ની TAT ની પરીક્ષા તારીખ : ૨૦/૧૨/૨૦૧૪ ને
શનિવાર ના રોજ રાજ્યના નિયત કરેલ
કેન્દ્રો પરથી લેવામાં આવશે .જેની દરેક
ઉમેદવારો એ નોધ લેવી .
Press Note For TAT (Principle) Examination on 20.12.2014
GRANTED SCHOOL INDEX NO. AND PASSWORD
ખાતાકીય પરીક્ષા વર્ગ-૧ અને ૨ નું જાહેરનામું ૨૦૧૪
Departmental exam Class 1 & 2 Notification declared
Download Notification : Click here
KEY બોર્ડ પર સરળતાથી અને ઝડપથી ટાઇપીંગ શીખો બસ એક ક્લીકે
Type Writting Tutor Excel ફાઇલમાં નીચેની ઈમેજમાં ક્લિક કરી તક ઝડપો
|
|
|
બે ભારતીઓએ બનાવી સુપર મેસેજિંગ એપ |
|
|
|
|
|
|
|
|
|
આપણે
બધા સ્માર્ટફોન પર ઘણા મેસેજિંગ એપ્નો ઉપયોગ કરીએ છીએ. ઘણી વખત એક સાથે
અલગ-અલગ લોકો સાથે અલગ-અલગ એપ પર ચેટ કરવાનું ઘણું થકવી નાખે છે. પરંતુ હવે
એક એવી એપ આવી ગઈ છે, જેમાં તમે બધા મેસેજિંગ એપ્ના મેસેજ જોઈ શકશો. તેનું
નામ છે સ્નોબોલ. તેને
|
બનાવનાર ભારતીય મૂળના છે.
સ્નોબોલ એસએમએસ, વોટ્સએપ, ફેસબુક મેસેન્જર, ગૂગલ હેંગઆઉટ્સ, ટ્વીટર, લાઈન,
વીચેટ, સ્નૈપચેટ અને સ્લેકને સપોર્ટ કરે છે. તે આ બધી એપ પર આવનારા મેસેજના
નોટિફિકેશન્સ માટે ઈનબોક્સનું કામ કરે છે.
ગૂગલ વેન્ચર્સ દ્વારા ફંડ કરાયેલું સ્નોબોલ એ કેટલીક એપ્સમાંથી એક છે, જે
પહેલા એન્ડ્રોઈડ પર આવી છે. તેનું કારણ એ છે કે, આઈઓએસ થર્ડ પાર્ટી એપ્સને
પોતાની સિસ્ટમમાં વધારે અંદર જવાની મંજૂરી નથી આપતું. સ્નોબોલ સપોર્ટ
કરનારા દરેક મેસેજિંગ એપ્સના ઓથેન્ટિકેશન પર કામ નથી કરતું, પરંતુ તે હોમ
સ્ક્રીન પર નવો મેસેજ દેખાડવા માટે એન્ડ્રોઈડના નોટિફિકેશન્સ સાથે જોડાય
છે.
ટેકક્રેંચના રિપોર્ટ મુજબ આ એપ્ના ફાઉન્ડર અનીશ આચાર્ય અને જેસન પટેલે
પોતાની પહેીલ સોશ્યલડેક ગૂગલને 2010માં વેચી હતી. રિપોર્ટમાં જણાવાયું છે
કે, જેસન ગૂગલ પ્લે ગેમ્સ બનાવવા સાથે જોડાયા અને અનીશે ગૂગલ વેન્ચર્સ માટે
ગૂગલને છોડી દીધી હતી.
મીડિયમ પર એક બ્લોગમાં અનીશે લખ્યું કે, ’અમારી વાતચીત ઘણા બધા એપ્સ દ્વારા
થાય છે. મારી ફિયાન્સ માત્ર એસએમએસનો ઉપયોગ કરતી હતી અને મારા કો-ફાઉન્ડર
વોટ્સએપ્નો. મારી બહેન ફેસબુક મેસેન્જર પર છે અને અમારી ઓફિસનો કૂતરો લૂના
ચોક્કસ લાઈનને પસંદ કરશે, જોકે હું હજુ એ ક્ધફર્મ કરવાની રીત નથી શોધી
શક્યો.’
તે આગળ કહે છે કે, ’અમે બધી વાતચીતને એકસાથે લાવવા માટે સ્નોબોલ બનાવ્યું.
અહીં પર તમને બધા સોશ્યલ એપ્સ એક જગ્યાએ જોવા મળશે. અમે વધુ એક સોશ્યલ એપ
નહોંતા આપવા માંગતા. અમે એવી રીત શોધવા માંગતા હતા, જેનાથી બધા જ સોશ્યલ
એપ્સ એક સાથે કામ કરી શકે.’
|
|
|
|