HTML Blog Setting -

ચાલતી પટ્ટી

શિક્ષક-શિષ્યનો સંબંધ ત્યારે જ શરુ થાય છે જ્યારે બાળકનુ નામ શિક્ષકના હ્રદયરુપી રજિસ્ટરમા નોંધાય છે.-કે.બી.પટેલ~ એ જ લોકો આખરે ફાવી ગયા જે સમયસર બીજને વાવી ગયા.~ રેખાઓમાં રહ્યો અડોઅડ બિંદુઓનો ફાળો મંજિલ બીજું કાઇ નથી,બસ પગલાનો સરવાળો.~ પુસ્તક કરતાં વધારે જીવે એવી કોઈ ઇમારત માનવી બાંધી શકતો નથી.~ ધીમા જવામાં વાંધો નથી,વાંધો ઊભા રહી જવામાં છે.~ લોંખંડ ભલે ગરમ થાય ,પરંતુ હથોડાએ તો ઠંડુ જ રહેવું જોઈએ.~ વર્તમાન જ સાચો સમય છે,બીજા બધા સમય તો માત્ર ભ્રમ છે.~ દરેક કામમાં જોખમ હોય છે,પરંતુ કશું નહીં કરવામાં મોટું જોખમ હોય છે.~ પ્રેરણા એ પ્રિપેઈડ રિચાર્જ કૂપન છે.~ આપનો દ્રષ્ટિકોણ જ પ્રેરણા બને છે.~ શબ્દો કોઈને મારી શકે છે,તો તારી પણ શકે છે.~ જીવન જીતવાની નહીં,પણ જીવવાની વસ્તુ છે.~ ગુસ્સો કરવો સહેલો છે,પણ શાંત રહેવું અઘરું છે.~ સૌથી ઓછું ખર્ચાળ મનોરંજન શ્રેષ્ઠ પુસ્તકોમાંથી મળે છે અને તે કાયમી હોય છે. "Arise,Awake and NOT To STOP Till The GOAL is Reached ”- Swami Vivekananda."

11 નવેમ્બર, 2014

ગુજરાતી સાહિત્ય અને Google Map પરથી સેટેલાઇટ ઇમેજ કેવી રીતે બનાવવી?

SSC Exam
http://sscexamreg.gseb.org
 
ગુજરાતી સાહિત્ય, બાલગીતો, કહેવતો

અહિ આપને ગુજરાતી સાહિત્યના ઇ-પુસ્તક આપવામાં આવ્યા છે. જેનો ઉપયોગ કરી આપની અને બાળકોની ભાષા સજ્જતામાં વધારો કરો. પુસ્તકો તૈયાર કરનાર મિત્રોનો ખૂબ ખૂબ આભાર....
 ગુજરાતી સાહિત્ય
Download ભાષા વિવેક (68 Downlaods)
File - pdf Size - 633 KB
Download ગુજરાતી ભાષા સૌંદર્ય (62 Downlaods)
File - pdf Size - 500 KB
Download ગુજરાતી બાલગીત સંગ્રહ (111 Downlaods)
File - pdf Size - 465 KB
Download ગુજરાતી ભાષા ગૌરવ (64 Downlaods)
File - pdf Size - 465 KB
Download ગુજરાતી કહેવત સંગ્રહ (78 Downlaods)
File - pdf Size - 232 KB (By PURAN GONDALIYA)
Google Map પરથી સેટેલાઇટ ઇમેજ કેવી રીતે બનાવવી?
Google Map પરથી સેટેલાઇટ ઇમેજ કેવી રીતે બનાવવી?
 મિત્રો, અહિં આપને Google Map પરથી આપના વિસ્તારની હાઇડેફીનેશન સેટેલાઇટ ઇમેજ તૈયાર કરવાની પ્રક્રિયા આપી છે. જેના દ્વારા આપ મોટા બેનરમાં પ્રિન્ટ કરી શકાય તેવી દુનિયાના કોઇપણ વિસ્તારનો નકશો કે ઉપગ્રહચિત્રની મોટી સાઇઝની ઇમેજ મેળવી શકશો.
અહિં આપને Google Map Saver સોફ્ટવેર આપેલ છે. જે નીચેની લિંક પરથી ડાઉનલોડ કરવો.
 Snap16
 Google Map Saver
Download GMS.exe (142 Downlaods)
File - exe(Windows App) Size - 552 KB
મેપની ઇમેજ કઇરીતે બનાવશો?
  • gms.exe ડાઉનલોડ કરી ઓપન કરો.
  • Locationમાં આપના નજીકના જાણિતા વિસ્તારનું નામ આપી સર્ચ કરવું.
  • Resolution માટે ઇમેજ કેટલી સાઇઝની બનાવવી છે તે સેટ કરો.
  • Map Typeમાં નકશાનો પ્રકાર સેટ કરો. 
  • Save Capture Asમાં ઇમેજનો ફોર્મેટ સેટ કરો.
  • Go બટન ક્લિક કરો. અને ઇમેજ લોડ થાય ત્યાં સુધી રાહ જુઓ.
  • ઇમેજ બરાબર લોડ થાય પછી Save Capture As પર ક્લિક કરી ઇમેજ સેવ કરો.
કમરનો દુઃખાવો – સંધીવા / Rheumatism
  • અજમો અને ગોળ સરખી ભાગે મેળવી સવાર સાંજ ખાવાથી કમરનો દુઃખાવો મટે છે.
  • સુંઠ અને ગોખરૂ સરખે ભાગે લઇ તેનો ઉકાળો કરી રોજ સવારે પીવાથી કમરનો દુઃખાવો મટે છે.
  • સુંઠનું ચૂર્ણ ગરમ પાણી સાથે ફાકવાથી કમરનો દુઃખાવો મટે છે.
  • ખજુરની પાંચ પેશીનો ઉકાળો કરી તેમાં અર્ધો તોલો મેથી નાંખી પીવાથી કમરનો દુઃખાવો મટે છે.
  • સુંઠ, લસણ, અજમો અને રાઈના તેલમાં ગરમ કરી તેનું માલીશ કરવાથી કમરનો દુઃખાવો તેમજ દુઃખતા સાંધામાં આરામ થાય છે.
  • સુંઠ અને હીંગ તેલમાં ગરમ કરી માલીશ કરવાથી કમરનો દુઃખાવો તથા શરીર જકડાઈ ગયું હોય તે મટે છે. સાંધાનો દુઃખાવો પણ મટે છે.
  • રાઈના તેલ સાથે કાંદાનો રસ મેળવીને માલીશ કરવાથી સંધીવાનો દુઃખાવો મટે છે.
  • આદુના રસમાં સહેજ મીઠું નાખી તેનું માલીશ કરવાથી સંધીવાનો દુઃખાવો મટે છે. ડોક રહી ગઈ હોય તો તે પણ મટે છે.
  • જાયફળને સરસીયાના તેલમાં ઘસી માલીશ કરવાથી જકડાયેલા સાંધા છુટા પડે છે અને સંધીવા મટે છે.
  • લવીંગનું તેલ ઘસવાથી સંધિવાનો દુઃખાવો મટે છે.
  • ધાણા ૧૦ ગ્રામ અને સુંઠ ત્રણ ગ્રામ લઈ વાટી તેનો ઉકાળો બનાવી તેમાં મધ નાંખી પીવાથી પડખાનો દુઃખાવો તથા છાતીનો દુઃખાવો મટે છે.
  • સુંઠ, સાજીખાર અને હિંગનું ચૂર્ણ ગરમ પાણીમાં લેવાથી સર્વ પ્રકારની શુળ મટે છે.
  • જીરૂ, હિંગ અને સિંધવની ફાકી ઘી સાથે લેવાથી શુળ મટે છે.
  • એક ચમચી શેકેલી હીંગ થોડા ગરમ પાણીમાં પીવાથી પડખાનો દુઃખાવો મટે છે.
  • સુંઠનો ઉકાળો કરી તેમાં એક ચમચી દિવેલ નાંખીને પીવાથી સંધિવાનો દુઃખાવો મટે છે.
  • દોઢ થી બે તોલાભાર મેથી અથવા મેથી પાવડર રોજ પલાળીને લેવાથી વા મટે છે.
  • કોઈપણ પ્રકારના શુળ પડખા, છાતી, હૃદય કે માથામાં દુઃખાવો હોય ત્યારે તુલસીનો રસ ગરમ કરી તેના પર માલીશ કરવાથી તરત આરામ થાય છે અને બે ચમચી તુલસીનો રસ પી જવો.
  • મેથીને થોડા ઘીમાં શેકી તેનો લોટ કરવો, તેમાં ગોળ ઘી ઉમેરીને લાડુ બનાવી લેવા. આ લાડુ ૮-૧૦ દિવસ સુધી ખાવાથી કમરનો દુઃખાવો અને સંધિવા મટે છે. જકડાઈ ગયેલા અંગો છુટા પડે છે અને હાથે પગે થતી કળતર પણ મટે છે.

Get Update Easy