HTML Blog Setting -

ચાલતી પટ્ટી

શિક્ષક-શિષ્યનો સંબંધ ત્યારે જ શરુ થાય છે જ્યારે બાળકનુ નામ શિક્ષકના હ્રદયરુપી રજિસ્ટરમા નોંધાય છે.-કે.બી.પટેલ~ એ જ લોકો આખરે ફાવી ગયા જે સમયસર બીજને વાવી ગયા.~ રેખાઓમાં રહ્યો અડોઅડ બિંદુઓનો ફાળો મંજિલ બીજું કાઇ નથી,બસ પગલાનો સરવાળો.~ પુસ્તક કરતાં વધારે જીવે એવી કોઈ ઇમારત માનવી બાંધી શકતો નથી.~ ધીમા જવામાં વાંધો નથી,વાંધો ઊભા રહી જવામાં છે.~ લોંખંડ ભલે ગરમ થાય ,પરંતુ હથોડાએ તો ઠંડુ જ રહેવું જોઈએ.~ વર્તમાન જ સાચો સમય છે,બીજા બધા સમય તો માત્ર ભ્રમ છે.~ દરેક કામમાં જોખમ હોય છે,પરંતુ કશું નહીં કરવામાં મોટું જોખમ હોય છે.~ પ્રેરણા એ પ્રિપેઈડ રિચાર્જ કૂપન છે.~ આપનો દ્રષ્ટિકોણ જ પ્રેરણા બને છે.~ શબ્દો કોઈને મારી શકે છે,તો તારી પણ શકે છે.~ જીવન જીતવાની નહીં,પણ જીવવાની વસ્તુ છે.~ ગુસ્સો કરવો સહેલો છે,પણ શાંત રહેવું અઘરું છે.~ સૌથી ઓછું ખર્ચાળ મનોરંજન શ્રેષ્ઠ પુસ્તકોમાંથી મળે છે અને તે કાયમી હોય છે. "Arise,Awake and NOT To STOP Till The GOAL is Reached ”- Swami Vivekananda."

10 નવેમ્બર, 2014

બ્લેક બોક્સ

આજનો વિચાર

  • હું એક એવા પિતાની શોધમાં છું જે પોતાની દીકરીને દહેજમાં ૧૦ તોલા સોનું નહીં પરંતુ ૧૦ સારા પુસ્તક આપે. 
બ્લેક બોક્સ
વિમાનમાં બે બ્લેક બોક્સ મુકવામાં આવે છે . બ્લેક બોક્સ બીજા વિશ્વ યુદ્ધ પછી મુકવામાં આવે છે . બ્લેક બોક્સના આધારે વિમાનની છેલ્લી વાતચીત કે માહિતીનો સંગ્રહ થયેલ પુરાવા મેળવી શકાય છે . વિમાનની અંદરની તમામ પ્રવૃત્તિઓનું રેકોર્ડીંગ FDR અને CVR માં રેકોર્ડ થાય છે . વિમાન દુર્ઘટનાની તપાસમાં બ્લેક બોક્સની મદદથી કારણ જાણી શકાય છે .
બ્લેક બોક્સ 
વિમાનના બે બ્લેક બોક્સને flight data recorder (FDR) અને Cockpit voice recorder કહેવાય છે . FDRમાં વિમાન ઉડાણ અંગેની માહિતી સ્ટોર કરે છે . જયારે CVRમાં કોકપીટમાં થયેલ વાતચીતની માહિતી સ્ટોર કરે છે . FDR અને CVR ની રચના અલગ અલગ છે અને કામગીરી પણ અલગ છે .
બ્લેક બોક્સમાં એક ચીપ મુકેલ હોય છે . આ ચીપને કોમ્પ્યુટરની મદદથી જાણી અને સમજી શકાય છે . બ્લેક બોક્સ સીલીકોન , સ્ટીલ તેમજ એલ્યુમિનિયમ જેવી ધાતુઓમાંથી બનાવેલ હોય છે . બ્લેક બોક્સ ગમે તેટલી ઊંચાઈએથી પડવા છતાં , ઉંચા તાપમાનમાં બળવા છતાં , બરફમાં પડવા છતાં કે દરિયાના પેટાળમાં પાણીમાં પડવા છતાં અંદરના ડેટાને કોઈ અસર થતી નથી .

તાવનો ઘરગથ્થુ ઉપાય

તાવમાં દ્રાક્ષ ઉત્તમ કાર્ય કરે છે જે તરસ છિપાવે છે અને તાવથી ઉત્પન્ન થયેલી ગરમી પણ દૂર કરે છે. 1 ગ્લાસ દ્રાક્ષનો જ્યુસ ½ ગ્લાસ પાણી સાથે લેવાથી ફાયદો થશે.
બીજો એક ઉપાય તે નારંગીનો [ઑરેંજનો] જ્યુસ છે. જેના સેવનથી પેશાબ વધારે થાય છે જેનાથી તાવની ગરમી દૂર થાય છે. નારંગીનો રસ પાચન શક્તિ વધારે છે અને ઈંફેક્શન સામે શક્તિ વધારે છે.
સખત તાવમાં બરફનાં પાણીનાં પોતા મૂકવાથી તાવ ઉતરે છે.
તુલસી અને સૂરજમુખીનાં પાન વાટીને તેનો રસ પીવાથી બધી જાતના તાવ મટે છે.
 ગુજરાતી ફોન્ટ(GUJRATI FONT)


KAP
 
SARAL
 
LMG
 
SHREE
 
TERA
 
MATHEMATICS
 
JBM
 
HINDI
 
SRUTIgujarati software for ccc exam


Get Update Easy