ગુણોત્સવ -5 |
બાયસેગ દ્વારા અપડેટ pdf ડાઉનલોડ -અહી ક્લિક કરો |
- પ્રજ્ઞા વર્ગને ટુકડીમાં બેસાડવાનો નથી.જે તે વર્ગમાં જ બેસવાનું છે.
- જે બાળક ગે.હા. હોય ત્યાં ખાનું ખાલી છોડી દેવું..
- ગુણોત્સવના પેપર શાળામાં જ રાખવાના છે.OMR જ અલગ મોકલવાની છે.
- જે ધોરણમાં એક જ વર્ગ હોય ટી A માં જ ટીક કરવું.અને વધારે વર્ગો હોય ત્યાં વર્ગ પ્રમાણે ટીક કરવું.
- જે બાળકોના નામની OMR શીટ ના હોય તેમણે કોરી OMR શીટ આપવી.
- બેઠક વ્યવસ્થા યોગ્ય કરવી.
- ધો.-6-7-8 ઉપર મુજબ અનુસરવું.
Gunotsav - 5 / 2014-15