HTML Blog Setting -

ચાલતી પટ્ટી

શિક્ષક-શિષ્યનો સંબંધ ત્યારે જ શરુ થાય છે જ્યારે બાળકનુ નામ શિક્ષકના હ્રદયરુપી રજિસ્ટરમા નોંધાય છે.-કે.બી.પટેલ~ એ જ લોકો આખરે ફાવી ગયા જે સમયસર બીજને વાવી ગયા.~ રેખાઓમાં રહ્યો અડોઅડ બિંદુઓનો ફાળો મંજિલ બીજું કાઇ નથી,બસ પગલાનો સરવાળો.~ પુસ્તક કરતાં વધારે જીવે એવી કોઈ ઇમારત માનવી બાંધી શકતો નથી.~ ધીમા જવામાં વાંધો નથી,વાંધો ઊભા રહી જવામાં છે.~ લોંખંડ ભલે ગરમ થાય ,પરંતુ હથોડાએ તો ઠંડુ જ રહેવું જોઈએ.~ વર્તમાન જ સાચો સમય છે,બીજા બધા સમય તો માત્ર ભ્રમ છે.~ દરેક કામમાં જોખમ હોય છે,પરંતુ કશું નહીં કરવામાં મોટું જોખમ હોય છે.~ પ્રેરણા એ પ્રિપેઈડ રિચાર્જ કૂપન છે.~ આપનો દ્રષ્ટિકોણ જ પ્રેરણા બને છે.~ શબ્દો કોઈને મારી શકે છે,તો તારી પણ શકે છે.~ જીવન જીતવાની નહીં,પણ જીવવાની વસ્તુ છે.~ ગુસ્સો કરવો સહેલો છે,પણ શાંત રહેવું અઘરું છે.~ સૌથી ઓછું ખર્ચાળ મનોરંજન શ્રેષ્ઠ પુસ્તકોમાંથી મળે છે અને તે કાયમી હોય છે. "Arise,Awake and NOT To STOP Till The GOAL is Reached ”- Swami Vivekananda."

13 ઑક્ટોબર, 2014

GPSC CLASS-1&2 EXAM PEPAR SOLUTION

આજનો વિચાર

  • મૌન અને હસી એ બે તાકાતવાન હથીયાર છે.
 
CCC EXAMINATION REGISTRATION  Clik here

Registrations are closed for this session!

Next Session will Start on 13-10-2014 on our site ccc.gtu.ac.in

Registration lines will  open at 11:30 AM on 13-10-2014.


GPSC EXAM PEPAR SOLUTION

 CLICK HERE & DOWNLOAD

  PAPER 1 : GUJARATI VERBAL SKILL & ENGLISH  LANGUAGE
  PAPER 2 : REASONING ABILITY
                     QUANTITATIVE ABILITY

 CLICK HERE & DOWNLOAD 


ઈંડિયા ગેટ અને ગેટ વે ઓફ ઈંડિયામાં શુ અંતર છે?


ઈંડિયા ગેટ

ગેટ વે ઓફ ઈંડિયા












 
 
 
સૌથી મેન વાત તો એ કે ઈંડિયા ગેટ દિલ્લીમાં આવેલુ છે અને ગેટવે ઓફ ઈંડિયા મુંબઈમાં. હવે બંનેમાં ફરક છે. ઈંડિયા ગેટ દિલ્લીના રાજપથ પર આવેલુ છે. તેની ઊંચાઈ 42 મીટર છે. આ પ્રથમ વિશ્વયુધ્ધ અને અફગાન યુધ્ધમાં શહીદ થનારા ભારતીય જવાનોની યાદમાં 1931માં તૈયાર કરવામાં આવ્યુ હતુ. આની પર એ જવનાનોના નામ ઉકેરવામાં આવ્યા છે. આના વાસ્તુશિલ્પી હતા એડવિન લ્યૂટિયંસ.
બીજી બાજુ ગેટવે ઓફ ઈંડિયા મુંબઈમાં સમુદ્ર કિનારે આવેલુ છે.26 મીટર ઊંચુ દ્વાર છે. જેને બ્રિટનના રાજા જોર્જ પંચમ અને રાની મેરીની ભારત યાત્રાની યાદમાં બનાવવામાં આવ્યુ હતુ. આને બનાવનારા હતા જોર્જ વિટેટા. આ 1924માં બનીને તૈયાર થયુ હતુ અને આઝાદી પછી અંતિમ બ્રિટિશ સેના આ જ દરવાજે થઈને ગઈ હતી. સમુદ્રના રસ્તેથી મુંબઈ આવનારા સૌ પહેલા આ જ દરવાજે પહોંચતા હતા

Get Update Easy