જયતિ જયતિ ગણપતિ શ્રીમતિ ગતિ બલ વર્ધન
વિધ્નહંત્રિ શુભકર્ત્રિ જય, સિદ્ધિ સર્વ દર્શન ….(ટેક)
ચંદ્ર ભાલ ગજવદન જય, જય ગિરજાનંદન
ચર્ચિત સિંદૂર તનુ સકલ, જગત કરે વંદન …જયતિ…
લંબોદર પર અહિ સૂત્ર, રાજે પદ્માસન
મૂષકનું વહાન વહાલું, વળી મોદક ભોજન …જયતિ…
આયુધ પરશુ ત્રિશુલ ભડ, સંકટ ભીડ દલન
કમંડલૂ કર ધર કમળ, નવનિધિતણું સદન …જયતિ…
બ્રહ્મવિચાર પ્રસન્ન નિત, શાંતિજ સુખ વર્ષણ
કર્મકુશળ ગુણ ગ્રામ જય, જય મંગળ હર્ષણ …જયતિ…
પ્રાદુર્ભૂત-સુધારસ-પ્રસૃમર-ધ્યાનાસ્પદાધ્યાસિનામ્.
આનન્દપ્લવમાન-બોધમધુરા-ઽઽમોદચ્છટામેદુરં
તં ભૂમાનમુપાસ્મહે પરિણતં દન્તાવલાસ્યાત્મના ૧
તારશ્રી-પરશક્તિકામરસુધા-રૂપાનુગં યં વિદુ-
સ્તસ્મૈ સ્યાત્ પ્રણતિર્ગુણાધિપતયે યો રાગિણાઽભ્યર્થ્યતે.
આમન્ત્ર્ય પ્રથમં વરેતિ વરદેત્યાર્તેન સર્વં જનં
સ્વામિન્ મે વશમાનયેતિ સતતં સ્વાહાદિભિઃ પૂજિતઃ ૨
કલ્લોલાંચલ-ચુમ્બિતામ્બુદ-તતાવિક્ષુદ્રવામ્ભોનિધૌ
દ્વીપે રત્નમયે સુરદ્રુમવનામોદૈકમેદસ્વિનિ.
મૂલે કલ્પતરોર્મહામણિમયે પીઠેઽક્ષરામ્ભોરુહે
ષટ્કોણાકલિત-ત્રિકોણરચના-સત્કીર્ણકેઽમું ભજે ૩
ચક્રપ્રાસ-રસાલ-કાર્મુક-ગદા-સદ્બીજપુરવિદ્વજ-
બ્રીહ્યગોત્પલ-પાશપંકજકરં શુણ્ડાગ્રજાગ્રદ્ઘટમ્.
આશ્લિષ્ટં પ્રિયયા સરોજકરયા રત્નસ્ફુરદ્ ભૂષયા
માણિક્યપ્રતિમં મહાગણપતિં વિશ્વેશમાશાસ્મહે ૪
દાનામ્ભઃ-પરિમેદુર-પ્રસૃમર-વ્યાલમ્બિરોલમ્બભૃત્
સિન્દૂરારુણ-ગણ્ડમણ્ડલયુગ-વ્યાજાત્ પ્રશસ્તિદ્વયમ્.
ત્રૈલોક્યેષ્ટ વિધાનવર્ણસુભગં યઃ પદ્મરાગોપમં
ધત્તે સ શ્રિયમાતનોતુ સતતં દેવો ગણાનાં પતિઃ ૫
ભ્રામ્યન્ મન્દરઘૂર્ણનાપરવશ-ક્ષીરાબ્ધિવીચ્છિટા
સચ્છાયાશ્ચલ-ચામર-વ્યતિકર-શ્રીગર્વસર્વંકષાઃ.
દિક્કાન્તાઘન-સારચન્દનરસા-સારાશ્રયન્તાં મનઃ
સ્વચ્છન્દપ્રસર-પ્રલિપ્તવિયતો હેરમ્બદન્તત્વિષઃ ૬
મુક્તાજાલકરમ્બિત-પ્રવિકસન્-માણિક્યપુંજચ્છટા-
કાન્તાઃ કમ્બુકદમ્બ-ચુમ્બિતવનાભોજ-પ્રવાલોપમાઃ.
જ્યોત્સ્નાપૂર-તરંગ-મન્થરતરત્-સન્ધ્યાવયવશ્ચિરં
હેરમ્બસ્ય જયન્તિ દન્તકિરણાકીર્ણાઃ શરીરત્વિષઃ ૭
શુણ્ડાગ્રાકલિતેન હેમકલશેનાવર્જિતેન ક્ષરન્
નાનારત્નચયેન સાધકજનાન્ સમ્ભાવયન્ કોટિશઃ.
દાનામોદ-વિનોદલુબ્ધ-મધુપ-પ્રોત્સારણાવિર્ભવત્
કર્ણાન્દોલનખેલનો વિજયતે દેવો ગણગ્રામણીઃ ૮
હેરમ્બં પ્રણમામિ યસ્ય પુરતઃ શાણ્ડિલ્યમૂલે શ્રિયા
બિભ્રત્યામ્બુરુહે સમં મધુરિપુસ્તે શંખચક્રે વહન્.
ન્યગ્રોધસ્ય તલે સહાદ્રિસુતયા શમ્ભુસ્તથા દક્ષિણે
બિભ્રાણઃ પરશું ત્રિશૂલમિતયા દેવ્યા ધરણ્યા સહ ૯
પશ્ચાત્ પિપ્પલમાશ્રિતો રતિપતિર્દેવસ્ય રત્યોત્પલે
બિભ્રત્યા સમમૈક્ષવં ઘનુરિપૂન્ પૌષ્પાન્ વહન્ પંચશ્ચ.
વામે ચક્રગદાધરઃ સ ભગવાન્ક્રોડઃ પ્રિયંગોસ્તલે
હસ્તોદ્યચ્છુકશાલિમંજરિકયા દેવ્યા ધરણ્યા સહ ૧૦
ષટ્કોણાશ્રિપુ ષટ્સુ ષડ્ગજમુખાઃ પાશાંકુશાભીવરાન્
બિભ્રાણાઃ પ્રમદાસખાઃ પૃથુમહાશોણાશ્મ-પુંજત્વિષઃ.
આમોદઃ પુરતઃ પ્રમોદસૃમુખૌ તં ચાઽભિતો દુર્મુખઃ
પશ્ચાત્ પાર્શ્વગતોઽસ્ય વિઘ્ન ઇતિ યો યો વિઘ્નકર્તેતિ ચ ૧૧
આમોદાદિગણેશ્વર-પ્રિયતમાસ્તત્રૈવ નિત્યં સ્થિતાઃ
કાન્તાશ્લેષરસજ્ઞ-મન્થરદૃશઃ સિદ્ધિઃસમૃદ્ધિસ્તતઃ.
કાન્તિર્યા મદનાવતીત્યપિ તથા કલ્પેષુ યા ગીયતે
સાઽન્યા યાઽપિ મદદ્રવા તદપરા દ્રાવિણ્યમૂઃ પૂજિતાઃ ૧૨
આશ્લિષ્ટૌ વસુધેત્યથો વસુમતી તાભ્યાં સિતાલોહિતૌ
વર્ષન્તૌ વસુપાર્શ્વયોર્વિલસતસ્તૌ શંખપદ્મૌ નિધી.
અંગાન્યન્વથ માતરશ્ચ પરિતઃ શુક્રાદયોઽબ્જાશ્રયા-
સ્તદ્બાહ્યે કુલિશાદયઃ પરિપતત્કાલાનલજ્યોતિષઃ ૧૩
ઇત્થં વિષ્ણુ-શિવાદિ-તત્વતનવે શ્રીવક્રતુણ્ડાય હું-
કારાક્ષિપ્ત-સમસ્તદૈત્ય પૃતનાવ્રાતાય દીપ્તત્વિષે.
આનન્દૈક-રસાવબોધલહરી વિધ્વસ્તશર્વોર્મયે
સર્વત્ર પ્રથમાનમુગ્ધમહસે તસ્મૈ પરસ્મૈ નમઃ ૧૪
સેવા હેવાકિદેવા-સુરનરનિકર-સ્ફાર-કૌટીર-કોટી-
કોટિવ્યાટીકમાન-દ્યુમણિસમમણિ-શ્રેણિભાવેણિકાનામ્.
રાજન્નીરાજનશ્રી-સુખચરણનખ-દ્યોતવિદ્યોતમાનઃ
શ્રેયઃ સ્થેયઃ સ દેયાન્ મમ વિમલદૃશો બન્ધુરં સિન્ધુરાસ્યઃ ૧૫
એતેન પ્રકટરહસ્યમન્ત્રમાલા-ગર્ભેણ સ્ફુટતરસંવિદા સ્તવેન.
યઃ સ્તૌતિ પ્રચુરતરં મહાગણેશં તસ્યેયં ભવતિ વશંવદા ત્રિલોકી ૧૬
ઇતિ શ્રીમત્પરમહંસપરિવ્રાજકાચાર્ય-શ્રીરાઘવચૈતન્યવિરચિતં મહાગણપતિસ્તોત્રં સમાપ્તમ્
હેલ્થ ટિપ્સ -પથરીના દુ:ખાવાથી રાહત આપશે આ નુસ્ખા
પથરી આપણા શરીરમાં આપમેળે જ બનવી શરૂ થાય
છે. એના બનવાની કોઈ ચોક્કસ વય નથી હોતી. પ્રથમ એ નાના-નાના રૂપમાં રહે છે
પછી જ્યારે તે મોટી થઈ જાય તો એના
દુ:ખાવાને સહન કરવુ મુશ્કેલ થઈ જાય છે. પથરી આપણા શરીરમાં આપમેળે જ બને
છે. જેમ કે પિત્તની પથરી ,ગુર્દાની પથરી અને કોઈ પણ જ્ગ્યાએ પહેલા નાની પછી મોટી થવા માંડે છે. થોડા ઘરેળુ ઉપાયની સહાયતાથી તમે આ પથરીના દુખાવામાં રાહત મેળવી શકો છો.
* પથરી થતાં નારિયેળ પાણી પીવાથી ફાયદો થાય છે.
* આમળાનો પાવડર તૈયાર કરી મૂળા સાથે સેવન કરવાથી પથરીથી રાહત મેળવી શકો છો.
* જીરા અને ખાંડને વાટી આ મિશ્રણનું સેવન ઠંડા પાણીથી કરવાથી પથરીથી રાહત મેળવી શકો છો.
* કેરીના પાંદડાને સુકાવી તેને સારી રીતે વાટી રોજ એનુ સેવન કરવાથી લાભ મળે છે.
* પથરી થતાં ચા અને કૉફીનું સેવન વધારે ન કરવુ જોઈએ. દુખાવો વધારે થાય છે.
* તુલસીના બીજા અને દૂધનું સેવન કરવાથી પથરીથી રાહત મળી શકે છે.
* તુલસીના પાંદડાને દરરોજ ચાવવાથી પણ રાહત મળે છે.
* ડુંગળીનું સેવન કરવાથી કિડનીની પથરીથી
રાહત મળે છે અને શક્ય હોય તો ડુંગળીના તાજા રસનું સેવન કરવાથી કિડનીની
પથરી માટે ખૂબજ લાભદાયક સિદ્ધ થાય છે.
- દ્રાક્ષનું સેવન કરવાથી કિડનીની પથરીથી રાહત મળી શકે છે.
વિશ્વની ભાષા અને તેનાં મહાકવિઓ
- અરબી - ખલિલ જિબ્રાન
- આસામી - લક્ષ્મીનાથ બેઝબરૂઆ
- ઉડીયા - ઉપેન્દ્ર ભંજ
- કન્નડ - કુમાર વ્યાસ
- ગ્રીક - હોમર
- પંજાબી - વારિસશાહ સૈયદ
- ફારસી - શેખ સાદી
- ફ્રેન્ચ - રેની સુલી પુંધ્રો
- હિન્દી - તુલસીદાસ
- અંગ્રેજી - શેક્સપિયર
- સિંહાલી - ગુણરત્નમ્
- ઇટાલિયન - દાન્તે
- સંસ્કૃત - કાલીદાસ
- લેટિન - વર્જિન
- ઉર્દૂ - મિર્ઝા ગાલિબ
- સ્પેનિશ - માઇગેલ સર્વાતે
- તમિલ - કંબલ
- રશિયન - એલેકઝાંડર પુશ્કિન
- જર્મન - ગેટે
- મલયાલમ - નારાયણમેનન વલ્લથોળ
- ગુજરાતી - પ્રેમાનંદ
- બંગાળી - રવિનંદ્રનાથ ટાગોર
- મરાઠી - સંત જ્ઞાનેશ્વર