યાદશક્તિ પર અસર કરતા પરિબળો
1. આત્મવિશ્વાસ
2. તીવ્ર ઈચ્છા
3. શારીરિક તંદુરસ્તી
4. માનસિક તંદુરસ્તી
5. બુદ્ધિમત્તા આંક
6. માહિતીના પ્રકાર
7. યાદ રાખવાની પદ્ધતિ
8. જીવનનું ધ્યેય
9. સામાજિક વાતાવરણ
10. માન્યતાઓ
શાળાઓમાં વિધાર્થીઓની હકીકત જાણવાની પ્રશ્નાવલી
ડાઉનલોડ માટે અહીથી ક્લિક કરો
જનરલ ક્વિઝ
ડાઉનલોડ |
✏ BINSACHIVALAY CLERK EXAM SYLLABUS.
**બિન સચિવાલય પરીક્ષાનો અભ્યાસક્રમ**
> ગુજરાતનો ઈતિહાસ અને સંસ્કૃતિ-(25 ગુણ).
> ગુજરાતી વ્યાકરણ(25)
> અંગ્રેજી વ્યાકરણ(25)
> ભારત અને ગુજરાતના વર્તમાન બનાવો. ત્થા સામાન્ય વિજ્ઞાન, અને એપ્ટીટયુડ કવોન્ટીટેટીવ (50ગુણ).
> કોમ્પયુટરના પાયાની જાણકારી (25 ગુણ).
> જાહેર વહીવટ અને ભારતનું સંવિધાન (50 ગુણ).
-------------------------અગત્યની સૂચના:-
1.) ખોટો જવાબ હશે તો 0.25 ગુણ કપાશે.
2.) કોઈ પણ વિકલ્પ પંસદ ના કરો તો પણ 0.25 ગુણ કપાશે.
3)પરીક્ષા ડીસેમ્બર મહીનામાં યોજવવાની શકયતા રહેશે.
4)પરીક્ષાનો સમય ત્રણ કલાકનો રહશે.
-------------------------
આ વખતે પ્રથમ વખત નવી પદ્ધતિ અપનાવવામાં આવી છે. આ વખતે 4 ની જગ્યાએ 5 ઓપ્શન આપવામાં આવશે..
(A)
(B)
(C)
(D)
(E).
"E" ઓપ્શન એ જો તમારે પ્રશ્ર્ન ATTEMPTED ના કરવો હોય તો "E" પંસદ કરવાનો રહેશે. જેનાથી તમને નેગેટીવ માર્કીગ લાગુ પડશે નહીં..

કપૂર તેલના આ ફાયદા વિશે શુ તમે જાણો છો
આપણે કેટલીક વસ્તુઓનો ઉપયોગ માત્ર પૂજા પાઠ
કરવા માટે જ કરીએ છીએ. પણ આ વસ્તુઓનો ઉપયોગ આપણે આપણી તંદુરસ્તી માટે પણ
કરી શકીએ છીએ. કપૂર નુ તેલ કે કપુરનો સીધો ઉપયોગ કરવો પણ ફાયદાકારી સાબિત
થયો છે. કપૂરનો ઉપયોગ ફક્ત વાતાવરણને શુદ્ધ કરવા માટે જ કરવામાં આવે છે પણ
કપૂરથી કે તેનાથી તૈયાર થયેલ તેલ દ્વારા આપણે આપણી સમસ્યાઓથી પણ મુક્તિ
મેળવી શકીએ છીએ. આ સાંધાના દુખાવા માટે પણ લાભકારી હોય છે.
- કપૂરથી તૈયાર તેલ દ્વારા શરીરના રક્તનો
સંચાર સારો રહે છે. શરીરના કોઈપણ અંગમાં દુખાવો થાય તો કપૂરના તેલથી મસાજ
કરવાથી રાહત મેળવી શકાય છે.
ગઠિયાના રોગીઓ માટે આ તેલ દ્વારા મસાજ કરવી વધુ લાભકારી છે.
-કપૂરનો પ્રયોગ ફાટેલી એડિયો માટે પણ કરી શકાય છે.
- કપૂરના તેલનો ઉપયોગ ખીલમાંથી છુટકારો મેળવવામાં પણ કરી શકાય છે.
-કપૂરના તેલથી વાળની સમસ્યાઓમાંથી પણ છુટકારો મેળવી શકાય છે. જેવી રીતે વાળમાં થનારો ખોળો અને ખરતા વાળની સમસ્યા પણ ઓછી થઈ જાય છે.
- શરીરના અંગ બળી જવાથી પણ આ તેલનો પ્રયોગ કરવો લાભકારી સાબિત થાય છે.
- શરીરની ત્વચા પર ખંજવાળ થતા પણ તેના તેલનો પ્રયોગ કરવો લાભકારી હોય છે. તેના તેલનો પ્રયોગ કરવાથી ખંજવાળમાંથી રાહત મેળવી શકાય છે.
- કપૂરનુ તેલ આપણી ત્વચાને પણ સુંદર બનાવવામાં ફાયદાકારી હોય છે. તેનો પ્રયોગ કરવાથી નિખાર વધી જાય છે.