HTML Blog Setting -

ચાલતી પટ્ટી

શિક્ષક-શિષ્યનો સંબંધ ત્યારે જ શરુ થાય છે જ્યારે બાળકનુ નામ શિક્ષકના હ્રદયરુપી રજિસ્ટરમા નોંધાય છે.-કે.બી.પટેલ~ એ જ લોકો આખરે ફાવી ગયા જે સમયસર બીજને વાવી ગયા.~ રેખાઓમાં રહ્યો અડોઅડ બિંદુઓનો ફાળો મંજિલ બીજું કાઇ નથી,બસ પગલાનો સરવાળો.~ પુસ્તક કરતાં વધારે જીવે એવી કોઈ ઇમારત માનવી બાંધી શકતો નથી.~ ધીમા જવામાં વાંધો નથી,વાંધો ઊભા રહી જવામાં છે.~ લોંખંડ ભલે ગરમ થાય ,પરંતુ હથોડાએ તો ઠંડુ જ રહેવું જોઈએ.~ વર્તમાન જ સાચો સમય છે,બીજા બધા સમય તો માત્ર ભ્રમ છે.~ દરેક કામમાં જોખમ હોય છે,પરંતુ કશું નહીં કરવામાં મોટું જોખમ હોય છે.~ પ્રેરણા એ પ્રિપેઈડ રિચાર્જ કૂપન છે.~ આપનો દ્રષ્ટિકોણ જ પ્રેરણા બને છે.~ શબ્દો કોઈને મારી શકે છે,તો તારી પણ શકે છે.~ જીવન જીતવાની નહીં,પણ જીવવાની વસ્તુ છે.~ ગુસ્સો કરવો સહેલો છે,પણ શાંત રહેવું અઘરું છે.~ સૌથી ઓછું ખર્ચાળ મનોરંજન શ્રેષ્ઠ પુસ્તકોમાંથી મળે છે અને તે કાયમી હોય છે. "Arise,Awake and NOT To STOP Till The GOAL is Reached ”- Swami Vivekananda."

20 સપ્ટેમ્બર, 2014

રસાયણવિજ્ઞાનના તત્વોસુવિચાર

  • સાગરથી મોટું સત્ય છે
  • સાકરથી મીઠો પ્રેમ છે
  • ઝેરથી કડવો ક્રોધ છે
  • ઘાસથી તુચ્છ માગણ છે
  • પવનથી ઝડપી મન છે
  • લોખંડથી કઠણ કંજૂસ છે

ટાઇમ ટેબલ ફેરફાર HSC Semester -I and III Examination Time Table for Oct 2014(UPDATED)

ગુજરાત માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શિક્ષણ બોર્ડ દ્વારા વિજ્ઞાન પ્રવાહ સેમેસ્‍ટર-૧ અને ૩ની બોર્ડની પરીક્ષા ૧૩ ઓક્‍ટોબરથી લેવાનો નિર્ણય કરવામાં આવ્‍યો હતો. જોકે ૧૫ ઓક્‍ટોબરે રાજકોટ પશ્ચિમ બેઠક ઉપર યોજાનાર વિધાનસભાની પેટાચૂંટણીને ધ્‍યાનમાં રાખી પરીક્ષાના ટાઈમ ટેબલમાં ફેરફાર કરવામાં આવ્‍યો છે. નવા ફેરફાર મુજબ હવે વિજ્ઞાન પ્રવાહના સેમેસ્‍ટર ૧ અને ૩ની પરીક્ષા ૧૧ ઓક્‍ટોબરના રોજ શરૂ કરવામાં આવશે જે ૧૯ ઓક્‍ટોબરના રોજ પૂર્ણ કરવામાં આવશે.
આ દેશ શ્રવણોનો દેશ છે
 
આ દેશ શ્રવણોનો દેશ છે,

રાવણો નો નહિ.

આ દેશ માનવોનો દેશ છે,

દાનવોનો નહિ.

આ દેશમાં માનવને પણ,

દેવ તરીકે પુજવામાં આવે છે.

આ દેશ દેવી-દેવતાઓનો દેશ છે,

જ્યાં પ્રભુએ પણ આશ્રમમાં રહી,

વિદ્યાગ્રહણ કરી હતી.

આ દેશમાં વૃક્ષોને પણ,

દેવી-દેવતા તરીકે પુજવામાં આવે છે.
આ દેશમાં ભક્ત ધૃવ અને એકલવ્ય જેવા

આદર્શ વિદ્યાર્થીઓનો દેશ છે.

આ દેશ સંસ્કાર, સંસ્કૃતિ,

પ્રમાણિકતા તથા સત્યની આધારશિલા

પર ચાલતો દેશ છે.

આ દેશના સાદાય, સેવા, સંયમ, 

પરિશ્રમ જેવા આધારસ્તંભો છે.

મા, માતૃભૂમિ, માતૃભાષાને

મારા કોટિ કોટિ વદન
  

 રસાયણવિજ્ઞાનમાં તત્વો અને તેની સંજ્ઞા વિષે જાણીએ 

ક્રમ
તત્વનુ નામ
સંજ્ઞા
ક્રમ
તત્વનુ નામ
સંજ્ઞા
1
હાઇડ્રોજન
H
57
લેન્થેનમ
La
2
હિલિયમ
He
58
સેરીયમ
Ce
3
લિથિયમ
Li
59
પ્રેસિયોડાયમિયમ
Pr
4
બેરેલિયમ
Be
60
નીડિયમ
Nd
5
બોરોન
B
61
પ્રોમિથિયમ
Pm
6
કાર્બન
C
62
સમેરિયમ 
Sm
7
નાઇટ્રોજન
N
63
યુરોપિયન
Eu
8
ઑક્સિજન
O
64
ગેડોલિનિયમ
Gd
9
ફ્લોરીન
F
65
ટર્બિયમ
Tb
10
નિયોન
Ne
66
ડિસ્પ્રોસિયમ
Dy
11
સોડિયમ
Na
67
હોલ્મિયમ
Ho
12
મેગ્નેશિયમ
Mg
68
અર્બિયમ
Er
13
એલ્યુમીનીયમ
Al
69
થુલિયમ
Tm
14
સિલિકોન
Si
70
ઇટરબિયમ
Yb
15
ફોસ્ફરસ
P
71
લ્યુટેશિયમ
Lu
16
સલ્ફર
S
72
હાફનિયમ
Hf
17
ક્લોરીન
Cl
73
ટેમ્ટેલમ
Ta
18
આર્ગોન
Ar
74
ટંગસ્ટન
W
19
પોટેશિયમ
K
75
રેનિયમ
Re
20
કેલ્શિયમ
Ca
76
ઑસ્મિયમ
Os
21
સ્કેન્ડિયમ
Sc
77
ઇરિડિયમ
Ir
22
ટાઇટેનિયમ
Ti
78
પ્લેટિનમ
Pt
23
વેનેડિયમ
V
79
એરમ
Au
24
ક્રોમિયમ
Cr
80
મર્ક્યુરી
Hg
25
મેંગેનીઝ
Mn
81
થેલિયમ
Tl
26
આયર્ન
Fe
82
લેડ
Pb
27
કોબાલ્ટ
Co
83
બિસ્મથ
Bi
28
નિકલ
Ni
84
પોલોનિયમ
Po
29
કોપર
Cu
85
એસ્ટેટાઇન
At
30
ઝિંક
Zn
86
રેડોન
Rn
31
ગેલિયમ
Ga
87
ફ્રાંસિયમ
Fr
32
જર્મેનિયમ
Ge
88
રેડિયમ
Ra
33
સોમલ
As
89
એક્ટિનિયમ
Ac
34
સેલેનિયમ
Se
90
થોરિયમ
Th
35
બ્રોમીન
Br
91
પ્રોટેક્ટિનિયમ
Pa
36
ક્રિપ્ટોન
Kr
92
યુરેનિયમ
U
37
રુબિડિયમ
Rb
93
નેપ્ચુનિયમ
Np
38
સ્ટ્રોન્શિયમ
Sr
94
પ્લુટોનિયમ
Pu
39
ઇટ્રિયમ
Y
95
અમેરિસિયમ
Am
40
ઝિર્કોનિયમ
Zr
96
ક્યુરિયમ
Cm
41
નોઈબિયમ
Nb
97
બર્કેલિયમ
Bk
42
મોલિબ્ડેનમ
Mo
98
કેલિફોર્નિયમ
Cf
43
ટેક્નેશિયમ
Tc
99
આઇન્સ્ટીનીયમ
Es
44
રુથેનિયમ
Ru
100
ફર્મિયમ
Fm
45
રોડિયમ
Rh
101
મેડેલિવિયમ
Md
46
પેલેડિયમ
Pd
102
નોબલિયમ
No
47
સિલ્વર
Ag
103
લોરેન્શિયમ
Lr
48
કેડમિયમ
Cd
104
રુધર્ફોડિયમ
Rf
49
ઇન્ડિયમ
In
105
 ડુબ્નિયમ
Db
50
કલાઇ
Sn
106
સિબોર્ગીયમ
Sg
51
એન્ટીમની
Sb
107
નિલ્સ બોરિયમ
Bh
52
ટેલુરિયમ
Te
108
હેસિયમ
Hs
53
આયોડિન
I
109
મિપ્નેરિયમ
Mt
54
ઝેનોન
Xe
110
ડર્મેસ્ટેડિટિયમ
Ds
55
સીસિયમ
Cs
111
રીન્ટજેનિયમ
Rg
56
બેરિયમ
Ba
Get Update Easy