સુવિચાર
- ક્રોધની આગ , કરે ઘરની રાખ .
- આગની ખાનાખરાબી કરતા વાસનાની ખાનાખરાબી વધુ કાતિલ છે .
- જોવાની ઈચ્છા થાય તો પોતાના દોષ જુઓ .
- કરવાની ઈચ્છા થાય તો દુઃખીને સહાય કરો .
- મેળવવાની ઈચ્છા થાય તો મા બાપના આશીર્વાદ મેળવો .
- સફળતાની પાયાની શરૂઆત છે , વાણીની મધુરતા અને કડવાશની ગેરહાજરી .
- છરીનો દુરપયોગ થોડાને મારે જયારે બુદ્ધિનો દુરપયોગ બહુ બધાને મારે છે .
તારીખ : ૧૭ /૯/૨૦૧૪ રોજગારસમાચાર અહી કિલક કરો પી.ડી .એફ
બિન સચિવાલય ક્લાર્ક ની ભરતી કુલ ૨૪૪૪ જાહેરાત અહી કિલક કરો
બીનસચિવાલય ભરતી માટે અહી કિલક કરો ફોર્મ ઓનલાઈન ક્લિક કરો ઓજસ
કેલ્શિયમ તમારી તાકાતનો મજબૂત સાથી
કેલ્શિયમથી તમને તાકત મળે છે. આ તમારા
હાડકાને મજબૂત બનાવે છે,પણ એના માટે તમને આ જાણવું જરૂરી છે કે તમારા
ભોજનમાં કેલ્સ્જિયમની માત્રા કેટલી હોવી જોઈએ.
નવલા બાળકો અને કિશોરોને કેલ્શિયમની સૌથી વધારે જરૂરત હોય છે. અને તેને કેલ્શિયમની 60 ટકા માત્રા ભોજનના માધ્યમથી મળે છે. આથી તેમનૂ આહાર કેલ્શિયમથી ભરપૂર હોવો જોઈએ.
યુવાઓ અને 21 વર્ષથી વધારે ઉમરના
વ્યસ્કોમાં કેલ્શિયમની માત્રા 20 ટકા ભોજનના માધ્યમથી શરીરમાં પહોંચે છે
આથી તેને કેલ્શિયમ માટે સપ્લીમેંટ ઓ પર નિર્ભર રહેવો પડે છે.
શરીરમાં કેલ્શિયમનો સાથી
મેગ્નેશિયમ : શરીરમાં કેલ્શિયમને એબજોર્બ કરવા અને સંરક્ષિત રાખવામાં સહાયક હોય છે.
વિટામિન ડી- સૌથી મહત્વપૂર્ણ પોષક તત્વ જે શરીરમાં કેલ્શિયમને એનજોર્બ કરવા અને લોહીમાં નિયંત્રિત કરવામાં મદદ કરે છે.
વિટામિન કે - શરીરમાં કેલ્શિયમને નિયંત્રિત કરવામાં મદદ કરે છે અને હાડકાઓને મજબૂત બનાવે છે .
આને કહો હાં--
હળવો તડકો લો. આથી શરીરમાં વિટામિન ડી બને છે જે શરીરમાં કેલ્શિયમને એબજોર્બ કરવા માટે ખૂબ જરૂરી છે.
આને કહો ના
શરાબ મીઠું રેડમીટ કૉફી અને સાફ્ટ ડ્રિકંસ લોહીમાં હાડકા માટે જરૂરી કેલ્શિયમના સ્તર ઘટાવી શકે છે.
કેલ્શિયમની અછતના સંકેત
ત્વચામાં શુષ્કતા,આસ્ટ્યોપોરોસિસ,હાડકામાં
વાર- વાર ફ્રેકચર,વધારે અછતથી આંગળિઓ સુન્ન થવાની સમસ્યા ,હૃદયની ધડકનો
અસામાન્ય હોવાના લક્ષણ જોવાય છે.
કેલ્શિયમ અને અસ્ટિયોપોરોસિસ
50થી વધારે ઉમરના દરેક ત્રણમાંથી એક મહિલાને આસ્ટિયોપોરોસિસના કારણે ફ્રેકચરની આશંકા છે.
50થી વધારે ઉમરના દરેક પાંચમાંથી એક પુરૂષને આસ્ટિયોપોરોસિસના કારણે ફ્રેકચરની આશંકા છે.
કેલ્શિયમ વધારવાના ઉપાય
દરરોજ દૂધ પીવું
દૂધથી બનેલા ઉત્પાદકો, બદામ ,અંજીર ,પાલક વગેરે આરોગવા .
અરીસો કેવી રીતે બને છે ? તે જાણો...
અરીસો બનાવવા સૌ પ્રથમ સાદો પારદર્શક કાચ બનાવવો પડે તેના માટે
યોગ્ય પ્રકારની રેતી (સિલિકા) વપરાય છે.સિલિકા ,સોડીયમ કાર્બોનેટ ,બેરિયમ
જેવા પુરક તત્વોથી મીશ્રણ ને ભઠ્ઠીમાં ગરમ કરવાથી કાચ બને .આવા સાદા કાચને
અપારદર્શક કાચ માં ફેરવવામાંચાંદી વપરાય છે. જોહન્સન અને જોહન્સન બ્રાન્ડ
વાળી ૯૯૯ ટચની લગડી ને નાઈટ્રીક એસિડમાં પીગળી સિલ્વર નાયટ્રેટ બનાવી પછી
કાચ પર તે પ્રવાહીનો સ્પ્રે મારે છે પછી કાચને મોરથુથુના ધ્રાવણ ને
ટાંકીમાં ઝબોળે છે અને પછી અરીસો (કાચ) તૈયારથાય છે.