HTML Blog Setting -

ચાલતી પટ્ટી

શિક્ષક-શિષ્યનો સંબંધ ત્યારે જ શરુ થાય છે જ્યારે બાળકનુ નામ શિક્ષકના હ્રદયરુપી રજિસ્ટરમા નોંધાય છે.-કે.બી.પટેલ~ એ જ લોકો આખરે ફાવી ગયા જે સમયસર બીજને વાવી ગયા.~ રેખાઓમાં રહ્યો અડોઅડ બિંદુઓનો ફાળો મંજિલ બીજું કાઇ નથી,બસ પગલાનો સરવાળો.~ પુસ્તક કરતાં વધારે જીવે એવી કોઈ ઇમારત માનવી બાંધી શકતો નથી.~ ધીમા જવામાં વાંધો નથી,વાંધો ઊભા રહી જવામાં છે.~ લોંખંડ ભલે ગરમ થાય ,પરંતુ હથોડાએ તો ઠંડુ જ રહેવું જોઈએ.~ વર્તમાન જ સાચો સમય છે,બીજા બધા સમય તો માત્ર ભ્રમ છે.~ દરેક કામમાં જોખમ હોય છે,પરંતુ કશું નહીં કરવામાં મોટું જોખમ હોય છે.~ પ્રેરણા એ પ્રિપેઈડ રિચાર્જ કૂપન છે.~ આપનો દ્રષ્ટિકોણ જ પ્રેરણા બને છે.~ શબ્દો કોઈને મારી શકે છે,તો તારી પણ શકે છે.~ જીવન જીતવાની નહીં,પણ જીવવાની વસ્તુ છે.~ ગુસ્સો કરવો સહેલો છે,પણ શાંત રહેવું અઘરું છે.~ સૌથી ઓછું ખર્ચાળ મનોરંજન શ્રેષ્ઠ પુસ્તકોમાંથી મળે છે અને તે કાયમી હોય છે. "Arise,Awake and NOT To STOP Till The GOAL is Reached ”- Swami Vivekananda."

18 સપ્ટેમ્બર, 2014

આવિષ્કાર શાળા વિકાસ સંકુલ-પ્રથમ પરીક્ષાનો પ્રારંભ -સપ્ટે.-2014 -પરીક્ષા કાર્યક્રમ


સુવિચાર

  •        આળસુ યુવાન ઘરડો જાણવો અને થનગનતો વૃદ્ધ યુવાન જાણવો

  •      નવરો,નિરાશ અને નિરુદ્દેશી ભટકતો યુવાન બૉંબ કરતા જરાય ઓછો જોખમકારક નથી

  •     જે જાગી ગયો તે યુવાન અને જે ઊંઘી ગયો તે ઘરડો

    આવિષ્કાર શાળા વિકાસ સંકુલમાં આજથી પ્રથમ પરીક્ષાનો પ્રારંભ -સપ્ટે.-2014 -પરીક્ષા કાર્યક્રમ નીચે મુજબ છે- 

    GPSC Call letter Notice for Class I and Class II, Advt. No. 9/2014-15

    Call letter of Gujarat Administrative Service, Class I and Gujarat Civil Services, Class I and Class II, Advt. No. 9/2014-15

    Important Notice of Downloading Call Letter for Gujarat Administrative Service, Class I and Gujarat Civil Services, Class I and Class II, Advt. No. 9/2014-15

    Call Letter Downloading Starts From :- 18-9-2014 to 07-10-2014

    To Download call letter :- click here
 
ડાઉનલોડ 
सेना ने अग्नि-1 प्रक्षेपास्‍त्र का सफल परीक्षण किया

Agni 1 Missile Test India.jpg
सेना की रणनीतिक कमान ने परीक्षण किया
ओडिशा के व्‍हीलर्स द्वीप स्थित प्रक्षेपण केंद्र से आज सफलतापूर्वक अग्नि-1 मिसाइल छोड़ी गई। इसका प्रक्षेपण सेना की रणनीतिक कमान ने किया।

यह प्रक्षेपण सेना की तरफ से समय-समय पर आयोजित प्रशिक्षण गतिविधि के अंतर्गत किया गया। यह गतिविधि सेना को हर समय संचालन के लिए तैयार रहने की क्षमता को परखने के उद्देश्‍य से की जाती है। इस प्रक्षेपण को अनेक आधुनिकतम रडारों द्वारा देखा गया।

टेलीमीटरी केंद्रों, इलेक्‍ट्रो ऑप्टिक उपकरणों और नौसेना के जवानों ने भी इस प्रक्षेपास्‍त्र को लक्ष्‍य भेद करते देखा। यह परीक्षण पूरी तरह से सटीक और सफल रहा। 

Get Update Easy