સુવિચાર
· પ્રમાણિકતાથી ચડિયાતો કોઇ ધર્મ નથી.
· સ્વામી વિવેકાનંદે નાસ્તિક શબ્દનો જૂનો અને નવો અર્થ આપેલો છે.
· જૂનો અર્થ – ઇશ્વરમાં વિશ્વાસ ન હોય તે નાસ્તિક.
· નવો અર્થ – જેને પોતાનામાં વિશ્વાસ ન હોય તે નાસ્તિક.
· એક રશિયન કહેવત દેશનો યુવાન કેવો છે તે જાણવું હોય તો એના હોઠો પર કેવા ગીતો છે તે જાણીલો.
· આળસુ યુવાન ઘરડો જાણવો અને થનગનતો વૃદ્ધ યુવાન જાણવો.
· નવરો,નિરાશ અને નિરુદ્દેશી ભટકતો યુવાન બૉંબ કરતા જરાય ઓછો જોખમકારક નથી.
· જે જાગી ગયો તે યુવાન અને જે ઊંઘી ગયો તે ઘરડો.
· તુજ તારો શ્રેષ્ઠ મિત્ર છે, તારાથી ભિન્ન એવા બીજાને મિત્ર કેવી રીતે બનાવી શકે.
· સોક્રેટિસે પ્રવચન કરનારાઓને ધાતુના ઘડા સાથે સરખાવેલા અને કહેલું એ ઘડો તમે ટકોરા મારો તો મજાનો રણકાર આપ્યા કરશે પણ કોઇ હાથ લગાડે કે અવાજ બંઘ.
· કદીય ક્રોધ ન કરનાર વ્યક્તિ ક્યાં તો મહાત્મા હોય કે મહાકાયર.
વિજ્ઞાન જગતની પ્રતિભાઓ
SCIENCE(વિજ્ઞાન) વિષયમાં જિજ્ઞાસુ(Curious) બાળકોને વિશેષ જાણકારી આપવા તેમજ રસ,વલણ વિકસાવવા,વિધાર્થીઓના સર્વાંગી વિકાસ માટે તથા જ્ઞાનના વિસ્તારની ક્ષિતિજો સર કરવા અહી વિજ્ઞાન જગતની પ્રતિભાઓ તેમના સંશોધનો તથા તેમના ફોટાઓ અંકિત કરી એક ક્લિકે સરળ માહિતી મળી રહે તેવો સહજ પ્રત્યન કરેલ છે. જે-તે વૈજ્ઞાનિકના નામ પર ક્લિક કરતાં તેમની માહિતી ઉપલબ્ધ થશે.
વૈજ્ઞાનિકો (SCIENTIST)
NO.
|
વૈજ્ઞાનિકો
|
1
| |
2
| |
3
| |
4
| |
5
| |
6
| |
7
| |
8
| |
9
| |
10
| |
11
| |
12
| |
13
| |
14
| |
15
| |
16
| |
17
| |
18
| |
19
| |
20
| |
21
| |
22
| |
23
| |
24
| |
25
| |
26
| |
27
| |
28
| |
29
| |
30
| |
31
| |
32
| |
33
| |
34
| |
35
| |
36
| |
37
| |
38
| |
39
| |
40
| |
41
| |
42
| |
43
| |
44
| |
45
| |
46
| |
47
| |
48
| |
49
| |
50
| |
51
| |
52
| |
53
| |
54
| |
55
| |
56
| |
57
| |
58
| |
59
| |
60
| |
61
| |
62
| |
63
| |
64
| |
65
| |
66
| |
67
| |
68
| |
69
| |
70
| |
71
| |
72
| |
73
| |
74
| |
75
| |
76
| |
77
| |
78
| |
79
| |
80
| |
81
| |
82
| |
83
| |
84
| |
85
| |
86
| |
87
| |
88
| |
89
| |
90
| |
91
| |
92
| |
93
| |
94
| |
95
| |
96
| |
97
| |
98
| |
99
| |
100
|