આજનો સુવિચાર:-
તૃષ્ણામાં જે આનંદ છે, તે તૃપ્તિમાં નથી.
– જ્યોતિન્દ્ર દવે
વિવિધ ધ્વજનો વિશાળ ભંડાર
ધ્વજ વિશેના ઇન્ટરનેટ પરના સૌથી વિશાળ રિસોર્ટનું સ્વરૂપ લઈ લીધું છે.સાઇટના હોમપેજ પર વિવિધ દેશો,સંસ્થાઓ,વિસ્તારો,જિલ્લાઓ અને જૂના-નવા મળીને કુલ 1,08,000 ધ્વજની ઇમેજ સાથે માહિતીસ્ત્રોત ઊભો કરેલ છે.
આજે આ વેબસાઇટ પર જગતભરના વિવિધ નિષ્ણાતો વિવિધ ધ્વજ વિષેની માહિતી ઉમેરતા જાય છે.
આ સાઇટના હોમપેજ પર જઈ ભારતના રાષ્ટ્રધ્વજ સુધી પહોંચશો તો આપના ત્રિરંગા વિષે અગાઉ ક્યારેય જાણી નહીં હોય એટલી માહિતી મળી શકે છે!
GPSC Eligible Candidates list.....

અહી ક્લિક કરો |
List Of Eligible Candidates for Scrutiny of Application for the posts
of Gujarat Educational Service, (Administrative Branch) Class II, Advt.
No. 116/2013-14
Click here for Candidates list.
Click here for Candidates list.