HTML Blog Setting -

ચાલતી પટ્ટી

શિક્ષક-શિષ્યનો સંબંધ ત્યારે જ શરુ થાય છે જ્યારે બાળકનુ નામ શિક્ષકના હ્રદયરુપી રજિસ્ટરમા નોંધાય છે.-કે.બી.પટેલ~ એ જ લોકો આખરે ફાવી ગયા જે સમયસર બીજને વાવી ગયા.~ રેખાઓમાં રહ્યો અડોઅડ બિંદુઓનો ફાળો મંજિલ બીજું કાઇ નથી,બસ પગલાનો સરવાળો.~ પુસ્તક કરતાં વધારે જીવે એવી કોઈ ઇમારત માનવી બાંધી શકતો નથી.~ ધીમા જવામાં વાંધો નથી,વાંધો ઊભા રહી જવામાં છે.~ લોંખંડ ભલે ગરમ થાય ,પરંતુ હથોડાએ તો ઠંડુ જ રહેવું જોઈએ.~ વર્તમાન જ સાચો સમય છે,બીજા બધા સમય તો માત્ર ભ્રમ છે.~ દરેક કામમાં જોખમ હોય છે,પરંતુ કશું નહીં કરવામાં મોટું જોખમ હોય છે.~ પ્રેરણા એ પ્રિપેઈડ રિચાર્જ કૂપન છે.~ આપનો દ્રષ્ટિકોણ જ પ્રેરણા બને છે.~ શબ્દો કોઈને મારી શકે છે,તો તારી પણ શકે છે.~ જીવન જીતવાની નહીં,પણ જીવવાની વસ્તુ છે.~ ગુસ્સો કરવો સહેલો છે,પણ શાંત રહેવું અઘરું છે.~ સૌથી ઓછું ખર્ચાળ મનોરંજન શ્રેષ્ઠ પુસ્તકોમાંથી મળે છે અને તે કાયમી હોય છે. "Arise,Awake and NOT To STOP Till The GOAL is Reached ”- Swami Vivekananda."

30 ઑગસ્ટ, 2014

જાણો ગણપતિના મુખ્ય બાર નામ અને ચાર અવતાર

જાણો ગણપતિના મુખ્ય બાર નામ અને ચાર અવતારશિવજીના પુત્ર, અને રિદ્ધિ-સિદ્ધિના પતિ તરીકે ભગવાન ગણપતિ ને ગણવામાં આવે છે. ગણપતિનું વાહન ઉંદર છે અને તેમનું શિર્ષ હાથીનું છે.ગણેશ શિવજી અને પાર્વતી નાં પુત્ર છે. તેમનું વાહન મૂષક છે. ગણોનાં સ્વામી હોવાને કારણે તેમનું એક નામ ગણપતિ પણ છે. જ્યોતિષમાં તેમને કેતુનાં અધિપતિ દેવતા મનાય છે, અન્ય જે પણ સંસાર નાં સાધન છે તેમના સ્વામી શ્રી ગણેશજી છે. હાથી જેવું શિશ હોવાને કારણે તેમને ગજાનન પણ કહે છે. ગણેશજી નું નામ હિંદુ ધર્મ અનુસાર કોઇ પણ કાર્યની શરૂઆતમાં ઇષ્ટ છે.

શ્રી ગજાનનનું હાથીનું મસ્ત્ક વિશાળતા સુચવે છે. માનવે પણ તેજ રીતે તેના જીવનમાં સંકૂચિતતાનો ભાવ છોડી વિશાળ દ્રષ્ટિકોણ અપનાવવો જોઈએ. આ ઉપરાંત હાથી પ્રાણી સમુદાયમાં સૌથી વધુ બુધ્ધિશાળી ગણાય છે. જો માનવ બુધ્ધિશાળી હોય તો પોતાનો અને સમાજનો યોગ્યથ વિકાસ સાધી શકે. હાથીના કાન સૂપડા જેવા હોય છે. અર્થાત અનાજ સાફ કરતી વખતે સૂપડું સારું અનાજ રહેવા દયે છે અને કચરો ધુળ વગરે ને બહાર ફેકી દયે છે તેજ રીતે કાન ઉપર અથડાતા સત્યુ-અસત્યનની વાતોમાંથી સત્યફ વાતોનું જ શ્રવણ કરવું. શ્રી ગજાનન તેના હાથીના મસ્તસકની ઝીણીઆંખો દ્વારા સમસ્તી સંસારને ખુબજ ઝીણવટપૂર્વક નીરખે છે. તેના નિરીક્ષણમાંથી સૂક્ષ્મકમાં સૂક્ષ્મ વસ્તું પણ દ્રષ્ટિ મર્યાદા બહાર જતી નથી. હાથીની લાંબી સૂંઢ દૂર દૂર સુધીનું સૂંધવા માટે સમર્થ છે. તે દૂરદર્શીતાપણુ પણ સૂચવે છે ગણેશજીના ચારેય હાથોમાં અલગ-અલગ વસ્તુૂઓ છે. જેમાં અંકુશ વાસના વિકૃતિ ઉપર નિયંત્રણ સૂચવે છે. જયારે પાશ ઈદ્રિયોને શિક્ષા કરવાની શકિત તેમજ મોહક સંતોષપ્રદ આહાર સૂચવે છે જયારે ચોથો હાથ સત્યણનું પાલન કરતા ભક્તોને આશીર્વાદ સૂચવે છે. ગણપતિનું એક નામ લંબોદરાય પણ છે જે પેટની વિશાળતા સૂચવે છે. જેમાં તત્વંજ્ઞાનની સર્વ વાતો સમાવવાનો નિર્દેશ મળે છે. ગણેશજીના ટુંકા પગ સંસારની ખોટી દુન્યનવી વસ્તુ ઓ પછળ ખોટી દોડધામ ન કરવી પરંતુ બુધ્ધિપૂર્વક ધીમે છતાં મક્કમ ગતિએ પોતાના કાર્યમાં આગળ વધવાનું સૂચવે છે. આમ ગણપતિની તમામ લાક્ષણિકતાઓમાં કોઈને કોઈ શુભ મર્મ છુપાયેલ છે. ગણપતિને રિધ્ધિસિધ્ધીણના દેવ પણ કહ્યા છે. તેમના પૂજનથી માનવને રિધ્ધિ સિધ્ધીય પણ સાંપડે છે.
 
શ્રી ગણેશ સ્તુતિજયગણેશ ગણનાથ દયાનિધિ, સકલ વિઘ્ન કર દૂર હમારે.
પ્રથમ ધરે જો ધ્યાન તુમ્હારો, તિસકે પૂરણ કારજ સારે. જય....
લમ્બોદર ગજ વદન મનોહર. કર ત્રિશૂલ વર ધારે. જય....
ઋદ્ધિ-સિદ્ધિ દોઉ ચવર ઢુલાવૈં, મૂષક વાહન પરમ સુખારે. જય....
બ્રહ્માદિક સુરધ્યાવત મન મેં, ઋષિ મુનિ ગણ સબ દાસ તુમ્હારે. જય....
બ્રહ્માનન્દ સહાય કરો નિત, ભક્તજનોં કે તુમ રખવારે. જય....

શ્રી ગણેશ સ્તુતિ (૨)

ગાઇએ ગણપતિ જગવંદન. શંકર સુવન ભવાનીનન્દન
સિદ્ધિ સદન ગજવદન વિનાયક. કૃપાસિન્ધુ સુંદર સબ લાયક
મોદક પ્રિય મુદ મંગલદાતા. વિદ્યાવારિધિ બુદ્ધિ વિધાતા
માંગત તુલસીદાસ કર જોરે. વસહિં રામસિય માનસ મોરે


શુભમ્‌ ભૂયાત

સિંદૂરી મૂર્તિ વાલો વિષધર સિર પે ચંદ કી કોલ વાલો.
હત્તી સી સૂંડ વાલો ભૂખ હરિ દુર્વા એકલા દાંત વાલો.
લાડૂ અંકુશ વાલો વરદ પરશુ હે પાર્વતી શંભુ વાલો.
સિદ્ધિ સેવી દુંદાલો સકલ ભય હરે ચાર તો હાથ વાલો.


શ્રી ગણપતિ વંદના

ખર્વં સ્થૂલતનું ગજેન્દ્રવદનં લંબોદર સુન્દરં
પ્રસ્યન્દન્મદગન્ધલુબ્ધમધુપાયાલોલગણ્ડસ્થલમ્‌.
દન્તાઘાતવિદારિતારિરુધિરૈઃ સિન્દૂરશોભાકરં
વન્દે શેલસુતાસુતં ગણપતિં સિદ્ધપદં કામદમ્‌

મંત્રપુષ્પાંજલિ

યજ્ઞેન યજ્ઞમયજન્ત દેવાસ્તાનિ ધર્માણિ પ્રથમાન્યાસન્‌.
તે હ નાકં મહિમાનઃ સચન્ત યત્ર પૂર્વે સાધ્યાઃ સન્તિ દેવાઃ
રાજાધિરાજાય પ્રસહ્યસાહિને નમો વયં વૈશ્રવણાય કુર્મહે.
સ મે કામાન કામકામાય મહ્યં કામેશ્વરો વૈશ્રવણો દદાતુ
કુબેરાય વહશ્રવણાય મહારાજાય નમઃ.
ૐ સ્વસ્તિ સામ્રાજ્યં ભૌજ્યં સ્વરાજ્યં વૈરાજ્યં પારમેષ્તયં રાજ્યં
મહારાજ્યમાધિપત્મયં સમંતપર્યાયી સ્યાત્‌ સાર્વભૌમ સાર્વાયુષ આંતાદાપરાર્ધાત્‌
પૃથિવ્યૈ સમુદ્રપર્યન્તાયા એકરાડિતિ તદપ્યેષ
શ્લોકોઽભિગીતો મરુતઃ પરિવેષ્ટારો મરુતસ્યાવસન ગૃહે
આવિક્ષિતસ્ય કામપ્રેર્વિશ્વેદેવાઃ સભાસદ ઇતિ 
 
 HSC SEM-1 

Get Update Easy