HTML Blog Setting -

ચાલતી પટ્ટી

શિક્ષક-શિષ્યનો સંબંધ ત્યારે જ શરુ થાય છે જ્યારે બાળકનુ નામ શિક્ષકના હ્રદયરુપી રજિસ્ટરમા નોંધાય છે.-કે.બી.પટેલ~ એ જ લોકો આખરે ફાવી ગયા જે સમયસર બીજને વાવી ગયા.~ રેખાઓમાં રહ્યો અડોઅડ બિંદુઓનો ફાળો મંજિલ બીજું કાઇ નથી,બસ પગલાનો સરવાળો.~ પુસ્તક કરતાં વધારે જીવે એવી કોઈ ઇમારત માનવી બાંધી શકતો નથી.~ ધીમા જવામાં વાંધો નથી,વાંધો ઊભા રહી જવામાં છે.~ લોંખંડ ભલે ગરમ થાય ,પરંતુ હથોડાએ તો ઠંડુ જ રહેવું જોઈએ.~ વર્તમાન જ સાચો સમય છે,બીજા બધા સમય તો માત્ર ભ્રમ છે.~ દરેક કામમાં જોખમ હોય છે,પરંતુ કશું નહીં કરવામાં મોટું જોખમ હોય છે.~ પ્રેરણા એ પ્રિપેઈડ રિચાર્જ કૂપન છે.~ આપનો દ્રષ્ટિકોણ જ પ્રેરણા બને છે.~ શબ્દો કોઈને મારી શકે છે,તો તારી પણ શકે છે.~ જીવન જીતવાની નહીં,પણ જીવવાની વસ્તુ છે.~ ગુસ્સો કરવો સહેલો છે,પણ શાંત રહેવું અઘરું છે.~ સૌથી ઓછું ખર્ચાળ મનોરંજન શ્રેષ્ઠ પુસ્તકોમાંથી મળે છે અને તે કાયમી હોય છે. "Arise,Awake and NOT To STOP Till The GOAL is Reached ”- Swami Vivekananda."

31 જુલાઈ, 2014

મહાન વ્યક્તિ અને તેના કાર્યો

આજનો વિચાર

  • સજ્જનતા સાચવવા સતત સાવધાન અને સચેત રહેવું પડે છે, જયારે દુર્જનતા દર્શાવવા દસ સેકંડ પુરતી હોય છે.
 


 હાર્ડડિસ્ક ડ્રાઇવ્સને કઈ રીતે છુપાવશો?
* start >>run માં gpedit.msc ટાઇપ કરો >>ok. * હવે તમારી સામે group policy ની વિન્ડો ખૂલશે. તેમાં user configuration ત્યારબાદ administrative templets પર ક્લિક કરો. પછી windows components ઉપર ક્લિક કરો અને ત્યાંથી windows exploreને ખોલો. * હવે જમણી તરફ એક લિસ્ટ આવશે, તેમાંથી hide these specifide draives in my computer ઉપર ડબલ ક્લિક કરો. હવે જે વિન્ડો ખૂલશે તેમાં enabledને સિલેક્ટ કરો. * સિલેક્ટ કર્યા બાદ નીચે તમને કેટલાક ઓપ્શન મળશે. હવેજે ડ્રાઇવ તમારે સંતાડવાની છે તેને સિલેક્ટ કરો. * જો તમે બધી જ ડ્રાઇવ છુપાવવા માંગતા હોવ તો restrict all draivesને સિલેક્ટકરી દો. હવે apply કરીને ok કરી દો અને બહાર આવી જાઓ. * હવે તમે જે ડ્રાઇવ છુપાવી રાખી છે , તે my computer માંથી ગાયબ થઈ જશે અને તેને કોઈ યુઝર જોઈ પણ નહીં શકે. * મિત્રો, ડ્રાઇવને પાછી લાવવા માટે છેલ્લી વિન્ડોમાં enabledની જગ્યાએ disabledને સિલેક્ટ કરો
મહાન વ્યક્તિ અને તેના કાર્યો - માહિતી માટે નીચેના ફોટા પર ક્લિક કરો 
 https://drive.google.com/file/d/0B27SQJOW45lZSkNMbEJvMmp2X00/edit?usp=sharing 

Get Update Easy