!… શિવ તેમના હૈયામાં વસે…!
જો તપસ્યા આપણી ફળે
તો શિવજી પાસે માંગો એ મળે
શિવ ભોળા જેમને મળે
તે ખાલી હાથે ન ફરે
શિવ તો પ્રેમથી છે ભરપુર
બધાના દુખો કરે દુર
શિવજી તો કૈલાસમાં વસે
પરંતુ માનવ ધારે તો
શિવ તેમના હૈયામાં વસે
ધર્મના માર્ગે માનવ ચાલો તો
શિવજી બધી દિશાઓમાં મળે
શ્રાવણ માસે કરો શિવ તપસ્યા
શિવજી દુર કરશે બધી સમસ્યા
શિવજી હૈયામાં વસ્યા તો