HTML Blog Setting -

ચાલતી પટ્ટી

શિક્ષક-શિષ્યનો સંબંધ ત્યારે જ શરુ થાય છે જ્યારે બાળકનુ નામ શિક્ષકના હ્રદયરુપી રજિસ્ટરમા નોંધાય છે.-કે.બી.પટેલ~ એ જ લોકો આખરે ફાવી ગયા જે સમયસર બીજને વાવી ગયા.~ રેખાઓમાં રહ્યો અડોઅડ બિંદુઓનો ફાળો મંજિલ બીજું કાઇ નથી,બસ પગલાનો સરવાળો.~ પુસ્તક કરતાં વધારે જીવે એવી કોઈ ઇમારત માનવી બાંધી શકતો નથી.~ ધીમા જવામાં વાંધો નથી,વાંધો ઊભા રહી જવામાં છે.~ લોંખંડ ભલે ગરમ થાય ,પરંતુ હથોડાએ તો ઠંડુ જ રહેવું જોઈએ.~ વર્તમાન જ સાચો સમય છે,બીજા બધા સમય તો માત્ર ભ્રમ છે.~ દરેક કામમાં જોખમ હોય છે,પરંતુ કશું નહીં કરવામાં મોટું જોખમ હોય છે.~ પ્રેરણા એ પ્રિપેઈડ રિચાર્જ કૂપન છે.~ આપનો દ્રષ્ટિકોણ જ પ્રેરણા બને છે.~ શબ્દો કોઈને મારી શકે છે,તો તારી પણ શકે છે.~ જીવન જીતવાની નહીં,પણ જીવવાની વસ્તુ છે.~ ગુસ્સો કરવો સહેલો છે,પણ શાંત રહેવું અઘરું છે.~ સૌથી ઓછું ખર્ચાળ મનોરંજન શ્રેષ્ઠ પુસ્તકોમાંથી મળે છે અને તે કાયમી હોય છે. "Arise,Awake and NOT To STOP Till The GOAL is Reached ”- Swami Vivekananda."

15 જુલાઈ, 2014સુવિચાર

જીવન એક પડકાર છે , ઝીલી લો . 
જીવન એક કરુણતા છે , સ્વીકારી લો . 
જીવન એક તક છે , ઝડપી લો .
જીવન એક સંઘર્ષ છે , સામનો કરો .
 જીવન એક મંજિલ છે , પ્રાપ્ત કરો .
 જીવન એક ગમગીની છે , જીતી લો .
 જીવન એક સાહસ છે , ઝંપલાવો .
જીવન એક જોમ છે , અનુભવો .
 જીવન એક કોયડો છે , તેને ઉકેલો
 
  

ઓમ પ્રકાશ કોહલીની ગુજરાતના નવા રાજ્યપાલ તરીકે નિમણુંક કોહલી 

એબીવીપીના સ્થાપક સભ્ય - ઓમ પ્રકાશ કોહલી

# જન્મ : ૯મી ઓગસ્ટ, ૧૯૩૫
# સ્થાપક સભ્ય : એબીવીપી
# રાજ્યસભાના સભ્ય : ૧૯૯૪થી ૨૦૦૦
# ભાજપના દિલ્હી પ્રદેશ પ્રમુખ : ૧૯૯૯-૨૦૦૦
# મૂળ દિલ્હી યુનિવર્સિટીમાં પ્રાધ્યાપક

ગાંધીનગર:
ગુજરાતની ભાજપ સરકાર સાથે વિવાદમાં રહેલા ડૉ.. કમલા બેનીવાલની મઝિોરમ બદલી થયા બાદ તેમના સ્થાને નિમાયેલા ૭૯ વર્ષના ઓમ પ્રકાશ કોહલી ભાજપના વરિષ્ઠ નેતા હોવા ઉપરાંત, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ના સ્થાપક સભ્ય રહી ચૂક્યા છે.
શિક્ષણ ક્ષેત્રે વિશેષ રસ
તેમણે લખેલા પુસ્તકો: રાષ્ટ્રીય સુરક્ષા કે મોચેઁ પર, સાતમી યોજનામાં શિક્ષણ, શિક્ષા નીતિ, ભક્તિકાલ કે સંતો કી સામાજિક ચેતના
 વિજ્ઞાનજગત
1. Bismuth was discovered by Valentine
2. The biggest plant seed is Cocodemer
3. Toxicology is the study of Poisons
4. Virology is the study of Viruses
5. Paleontology is the study of Fossils
6. Calorimeter is used to measure Quantity of heat
7. Chronometer was invented by John Harrison
8. Stethoscope was invented by William Stockes
9. Spinning frame was invented by Sir Richard Arkwright
10. Al stands for Aluminium
11. Gd stands for Gadolinium
12. Ir stands for Iridium
13. Bi stands for Bismuth
14. The Chemical formula of sodium bicarbonate is NaHCO3
15. The chemical formula of common salt is Nacl
16. The chemical formula of washing soda is Na2CO3,IOH2O
17. The chemical formula of lime soda is CaCO3
18. The chemical formula of chloroform is CHcl3
19. The study of grasses is known as Agrostology
20. The study of antiquities is known as Archaeology
21. The study of the duration of life is known as Chronobiology
22. The study of bacteria is known as Bacteriology
23. Nylon was invented by Dr.Wallace H.Carothers
24. Electric razor was invented by Jacob Schick
25. The symbol of silver is Ag
26. The symbol of silicon is Si
27. The symbol of titanium is Ti
28. Calcium oxide is commonly known as Quick lime
29. A deviation of light passing from one medium to another is known as Refraction
30. An apparatus for generation of atomic energy is called a Reactor
31. A machine used for converting mechanical energy into electrical energy is called a Generator
32. The first Indian woman in space was Kalpana Chawla
33. The revolver was invented by Samuel Colt
34. The refrigerator was invented by J.Perkins
35. Which is the only common metal that is liquid at room temperature? Mercury

Get Update Easy